નેહા શર્મા સેક્સ સિમ્બોલ તરીકે રહેવા માંગતી નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)

નેહા શર્મા બોલિવુડમાં  ટકી રહેવા માટે સેક્સ સિમ્બોલ તરીકે રહેવા માંગતી નથી. તે સારી ભૂમિકા કરવા માટે આશાવાદી છે.નેહા પાસે હાલમાં જે ફિલ્મો છે તેમાં તુમ બિન લાદેન-૨ ફિલ્મનો સમાવેશ થાય છે. જે પ્રાથમિક કાર્યક્રમ મુજબ ૧૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે જારી કરવામાં આવનાર છે. તેની પ્રથમ  હિન્દી ફિલ્મ ક્રુક ૨૦૧૦માં રજૂ થઇ હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ત્યારબાદ તે યમલા પગલા દિવાનામાં નજરે પડી હતી. તે જુદા જુદા બિઝનેસમાં પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ક્લોથિંગ લેબલની પણ તે શરૃઆત કરી ચુકી છે. વર્ષ ૨૦૧૦માં તે સૌથી ઝડપી આગેકુચ કરનાર લોકોની યાદીમાં સ્થાન મેળવી ગઇ હતી.  ઇમરાન  હાશ્મી સાથે ક્રુક ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકેલી અભિનેત્રી નેહા શર્માએ કહ્યુ છે કે તે ફિલ્મોમાં ટકી રહેવા માટે બોલ્ડ અને સેક્સી સીન કરવા માટે તૈયાર નથી. વર્ષ ૨૦૦૭માં તે તમિળ ફિલ્મમાં સૌથી પહેલા નજરે પડી હતી. ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મૂળરીતે બિહારની નિવાસી નેહા શર્મા આડેધડ કોઇ ફિલ્મો કરવા માંગતી નથી. ભાગલપુરમાં માઉન્ટ કાર્મેલ સ્કુલમાં અભ્યાસ કર્યા બાદ તે નવી દિલ્હીમાં નિફ્ટમાં ફેશન ડિઝાન કોર્સ મારફતે આગળ વધી છે. તેરી મેરી કહાની ફિલ્મમાં તે મહેમાન કલાકાર તરીકે નજરે પડી હતી. એકતા કપુરની ક્યાં સુપર કુલ હે હમમાં તે નજેર પડી હતી. નેહા શર્માએ કહ્યુ છે કે તે સુપરમોડલ કેટ મોસને તેની ફેવરીટ ગણે છે. તેની સ્ટાઇલથી તે ભારે પ્રભાવિત રહી છે.  નેહા શર્માએ     પોતાની ફિલ્મી કેરિયરની શરૃઆત તેલુગુ ફિલ્મ સાથે કરી હતી. તે જુદી જુદી ભાષાની ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સુક છે. તે કોઇ મર્યાદામાં રહેવા માંગતી નથી.

 

આંશિકી-૩ માટે સિદ્ધાર્થ-આલિયા ફિટ ઃ મુકેશ ભટ્ટ

(સંપૂર્ણ સમાચાર સેવા)

નિર્માતા મુકેશ ભટ્ટે કહ્યુ છે કે આંશિકી-૩ ફિલ્મ માટે સિદ્ધાર્થ મલહોત્રા અને આલિયા ભટ્ટની જોડી બિલકુલ ફિટ છે. તેમને લઇને જ ફિલ્મ આગળ વધવી જોઇએ. આ જોડીને સાઇન કરી લેવામા ંઆવ્યા બાદ હવે શુટિંગ હાથ ધરવામાં આવનાર છે. મુકેશ ભટ્ટે કહ્યુ છે કે અગાઉની બે ફિલ્મની જેમ જ આ જોડી પણ ધુમ મચાવી દેશે. આંશિકી ફિલ્મમાં રાહુલ રોય અને અન્નુ અગ્રવાલે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બન્નેની તેમની કેરિયરની પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. અભિનેતા રાહુલ રોય રાતોરાત સુપરસ્ટાર બની ગયો હતો. તેની પાસે એક સાથે અનેક ફિલ્મો આવી હતી. આ ફિલ્મ બાદ તેની તમામ લોકોએ નોંધ લીધી હતી. ત્યારબાદ આંશિકી-૨ ફિલ્મ આવી હતી. જેમાં આદિત્ય રોય કપુર અને શ્રદ્ધા કપુરે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પણ અગાઉની જેમ જ સારા ગીત સંગીતના કારણે સુપરહિટ સાબિત થઇ હતી. હવે ત્રીજા ભાગની તૈયારી ચાલી રહી છે. આંશિકી-૩ આલિયા અને સિદ્ધાર્થની ત્રીજી ફિલ્મ છે. બન્ને સ્ટુડન્ટ ઓફ ધ યર અને કપુર એન્ડ સન્સમાં સાથે કામ કરી ચુક્યા છે. સિદ્ધાર્થ અને આલિયાની પસંદગી કરી લેવામાં આવી હોવાના અહેવાલને મુકેશ ભટ્ટે સમર્થન આપ્યુ છે. મુકેશ ભટ્ટે કહ્યુ છે કે ફિલ્મની પ્રાથમિક તૈયારી શરૃ કરવામાં આવી ચુકી છે. વર્ષ ૧૯૯૦માં આંશિકી ફિલ્મ રજૂ થઇ હતી. જે એ વખતની સૌથી મોટી હિટ ફિલ્મ રહી હતી. આંશિકી-૨ ફિલ્મ ૨૦૧૩માં રજૂ કરવામાં આવી હતી. મોહિત સુરી હવે ત્રીજી ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. ફિલ્મના શુટિંગને ટુક સમયમાં શરૃ કરવાની તૈયારી ચાલી રહી છે. પહેલા કલાકારો પાસેથી તારીખ અને જરૃરી સમય મેળવી લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

 

હોટ દિપિકા તેમજ રિતિક રોશનની જોડી ટુંકમાં હશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઇ,તા. ૧૮

બોલિવુડના બે સૌથી કુશળ કલાકારો પૈકી સ્ટાર રિતિક રોશન અને દિપિકાને હવે સાથે ચમકાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રયાસોને સફળતા મળે તેવી શક્યતા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સાજિદ નડિયાદવાળા ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જેમાં રિતિક રોશન અને દિપિકાને લેવાની ગણતરી કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી. બોલિવુડના સૌથી લોકપ્રિય સ્ટાર પૈકીના એક એવા રિતિક રોશને તમામ ટોચની અભિનેત્રીઓ સાથે ભૂમિકા કરી છે. પરંતુ દિપિકાની સાથે તેની જોડી હજુ સુધી સ્ક્રીન પર દેખાઇ નથી. હવે બન્નેને સાથે લેવામાં આવે તેવી શક્યતા છે.

સાજિદ દિપિકા સાથે એક પ્રોજેક્ટ પર કામ કરવા વિચારી રહ્યા છે. જેમાં રિતિક રોશનને લેવાની હિલચાલ છે. રિતિક રોશન બોલિવુડમાં હાલમાં સૌથી મોઘા સ્ટાર પૈકીના એક તરીકે છે. તે કેટરીના કેફ, પ્રિયંકા ચોપડા, કંગના રાણાવત, કરીના કપુર સાથે દેખાઇ ચુક્યો છે. જો કે દિપિકા સાથે કામ કરવાની તક મળી નથી. ક્રિશ-૩ ફિલ્મમાં બન્નેને સાથે લેવાની યોજના હતી પરંતુ કોઇ કારણસર આ જોડી ચમકી ન હતી. અંતે ફિલ્મમાં પ્રિયંકા અને કંગનાને લેવામાં આવી હતી. હવે બન્નેને સાથે લેવાની પ્રાથમિક તૈયારી કરી લેવામાં આવી છે. રિતિક હાલમાં આશુતોષની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં કામ કરવા માટે તેને જંગી નાણાંની ઓફર કરાઇ હોવાના અહેવાલ મળ્યા છે. રિતિકની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. તેની માંગ સતત વધી રહી છે.

 

રબ ને બના દી જોડીઃ આદિત્ય-રાનીનાં પ્રેમની ખાસ ક્ષણો

આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડની

 

રબ ને બના દી જોડીઃ આદિત્ય-રાનીનાં પ્રેમની ખાસ ક્ષણો

આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડની આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડનીઆ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડની

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope