ન્યૂઝીલેન્ડ – ઈંગ્લેન્ડે પ્રવાસ રદ કરતા પાક. બોર્ડને ફટકો

સુરક્ષા કારણોસર ન્યુઝીલેન્ડ મેચ અગાઉ જ પાકિસ્તાન છોડીને પાછી ફરી ગઈ અને ઈંગ્લેન્ડની ટીમે પણ પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યો. બે દેશો દ્વારા આ રીતે મેચ રદ્દ થવાને કારણે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન અત્યારે રોષે ભરાયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રઝાએ પણ આકરા શબ્દોમાં આ ર્નિણયની ટીકા કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સમગ્ર […]

 

SRH સામે DC ની જીત

આઈપીએલ ૨૦૨૧ના બીજા તબક્કાની ૩૩મી મેચ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદની ટીમે પહેલાં ટોસ જીતીને બેટિંગનો ર્નિણય કર્યો હતો. પણ દિલ્હીની ટીમની બોલિંગ આગળ હૈદરાબાદની ટીમ ફક્ત ૧૩૪ રન જ બનાવી શકી હતી. અને જીત માટે દિલ્હીને ૧૩૫ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હી તરફથી સૌથી વધારે કાગિસો રબાડાએ ૩ વિકેટ […]

 

પાક.ના હવે ત્રણ દુશ્મન-ભારત, કીવી અને ઈંગ્લેન્ડ

પાડોશી પાકિસ્તાન ભારતની સાથે હંમેશા દુશ્મની વ્યક્ત કરતું આવ્યું છે. આ જંગના મેદાનમાં હતી પરંતુ હવે પાકિસ્તાન તેને ક્રિકેટના મેદાનમાં લઈને પહોંચી ગયું છે. હકીકતમાં પાકિસ્તાન આ સમયે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ પાસેથી મળેલા અપમાનની આગમાં સળગી રહ્યું છે. હવે તે ગુસ્સામાં ક્રિકેટની દુનિયામાં જંગની જાહેરાત કરી રહ્યુ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાઝાએ કહ્યુ […]

 

RCB સામે KKRનો ૯ વિકેટે વિજય

કોલકત્તા નાઇટ રાઇડર્સે આઈપીએલ-૨૦૨૧ના બીજા ફેઝમાં શાનદાર જીત સાથે શરૂઆત કરી છે. અબુધાબીના શેખ ઝાયત આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં કોલકત્તાએ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ૯ વિકેટે પરાજય આપી આ સીઝનમાં પોતાની ત્રીજી જીત મેળવી છે. આ જીત સાથે કોલકત્તાના છ પોઈન્ટ થઈ ગયા છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીની ટીમ માત્ર ૯૨ રન […]

 

ખેલાડીઓએ જય શાહને કોહલીની ફરિયાદ કરી

ટીમ ઈન્ડિયામાં હાલ બધું બરાબર ચાલી રહ્યું નથી. ટીમની અંદર ખેલાડીઓ અને કેપ્ટન કોહલી વચ્ચે ખટરાગ ઉભો થયો હોવાનું સુત્રો જણાવી રહ્યો છે. હાલમાં જ ટી૨૦ વર્લ્‌ડ કપ પહેલાં કોહલીએ ટી૨૦ના કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરતાં જ ખળભળાટ મચી જવા પામ્યો હતો. પણ હવે ધીમે ધીમે જે પ્રમાણે રિપોર્ટ સામે આવી રહ્યા છે, તે પરથી […]

 

પાક.નો પ્રવાસ રદ કર્યાં બાદ ન્યૂઝીલેન્ડની ટીમ દુબઈ પહોંચી

ન્યૂઝીલેન્ડની ટીમે અંતિમ ક્ષણોમાં પાકિસ્તાનનો પ્રવાસ રદ કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. જાે કે, હવે ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનમાંથી નીકળીને દુબઈ પહોંચી ગઈ છે અને દુબઈ પહોંચ્યા બાદ ન્યૂઝીલેન્ડની ટીમના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ વાઈટે જણાવ્યું કે, ન્યૂઝીલેન્ડને પાકિસ્તાનનો પ્રવાસ રદ કરવાના ર્નિણય પર અફસોસ નથી, પણ ‘વિશિષ્ટ અને વિશ્વસનીય’ ધમકી મળ્યા બાદ ટીમને તે […]

 

હું પાકિસ્તાન જઈ રહ્યો છું, મારી સાથે કોણ આવશે? : Chris Gayle

તાજેતરમાં જ સુરક્ષા કારણોસર ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમે પાકિસ્તાન ટૂર કેન્સલ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે શુક્રવારના રોજ રાવલપિંડીમાં ત્રણ મેચની વનડે સીરિઝની પ્રથમ મેચ રમાવવાની હતી. પરંતુ ન્યુઝીલેન્ડની ટીમે મેચ પહેલા રમવાથી ઈનકાર કરી દીધો. રાવલપિંડી પછી લાહોરમાં બન્ને ટીમ વચ્ચે ટી-૨૦ સીરિઝ આયોજિત હતી. ન્યુઝીલેન્ડે રમવાથી ઈનકાર કરી દેતા […]

 

ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામે ક્રિકેટ શ્રેણી પડતી મૂકી

ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે પરંતુ બંને દેશો વચ્ચે રમાનારી સીરિઝ સુરક્ષાના કારણોસર રદ કરવામાં આવી છે. બંને ટીમો વચ્ચે આજે પ્રથમ વન-ડે રમાવાની હતી પરંતુ સુરક્ષાના કારણોને લઈને મેચ જ નહીં પરંતુ સીરિઝ પડતી મૂકવામાં આવી છે. જાેકે, પાકિસ્તાને સુરક્ષામાં કોઈ ચૂક ન હોવાની ખાતરી આપી છે.શુક્રવારે રાવલપિંડીમાં પ્રથમ વન-ડે રમાવાની હતી પરંતુ […]

 

ટી૨૦ રેન્કિંગમાં કોહલી ચોથા, રાહુલ છઠ્ઠા સ્થાને

દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી૨૦ આંતરરાષ્ટ્રીય સિરીઝ પૂરી થયા બાદ તાજા જારી આઈસીસી ટી૨૦ બેટ્‌સમેનોના રેન્કિંગમાં વિકેટકીપર-બેટ્‌સમેન ક્વિન્ટન ડીકોકને ફાયદો મળ્યો છે. ડિકોક પોતાના કરિયરની બેસ્ટ રેન્કિંગ આઠમાં સ્થાને પહોંચી ગયો છે. આ સિરીઝ દક્ષિણ આફ્રિકાએ ૩-૦થી પોતાના નામે કરી હતી. ભારતીય બેટ્‌સમેનોની વાત કરીએ તો વિરાટ કોહલી ચોથા સ્થાને પહોંચી ગયો […]

 

અલગ સ્ટાઈલથી ભારતીય બોલર્સનો સામનો મુશ્કેલ : David Malan

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝમાં શાનદાર દેખાવ કરનાર ટીમ ઈન્ડિયાના બોલરો માટે ઈંગ્લેન્ડના બેટસમેન ડેવિડ મલાને મહત્વનુ નિવેદન આપ્યુ છે.મલાનનુ કહેવુ છે કે, ભારતીય બોલરો એક બીજાથી એટલા અલગ છે અને તેમની બોલિંગ સ્ટાઈલ એક બીજાથી એટલી હદે જુદી છે કે, કોઈ પણ બેટ્‌સમેન માટે તેમનો સામનો કરવો મુશ્કેલ છે.ભારતીય ટીમે છેલ્લી ટેસ્ટ રમવાનો ઈનકાર કર્યો […]

 


latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope