કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ રાજ્યની બહાર નહીં જઈ શકે

હાર્દિકની અરજી સેશન્સ કોર્ટે ફગાવી રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિક પટેલને ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજૂર કર્યા હતા (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૨૫ હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે. હાર્દિકે ત્રણ મહિના સુધી ગુજરાત બહાર જવાની માંગ સાથે અરજી કરી હતી. રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિક […]

 

નેતા મધુ શ્રીવાસ્તવનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો

ભાજપના નેતા માસ્ક વગર ટોળામાં ઝૂમ્યા હાલમાં મધુ કોરોનાથી મુક્ત થયા છે, ત્યારે હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ ભજન કાર્યક્રમમાં હાજરી આપી હતી (સંપૂર્ણ સમાચાર સેવા) વડોદરા, તા.૨૦ ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને તાજેતરમાં કોરોના થયો હતો. વાઘોડિયાનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જેથી તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે હવે તો […]

 

કોરોનાથી મોતના આંકડા છુપાવાય છે : મોઢવાડિયા

રાજ્ય સરકાર પર કોંગ્રેસના આકરા પ્રહાર સરકાર કોરોનાના સાચા આંકડા નહીં આપે તો સીટીઝન કમિશન બનાવી જાહેર કરીશું : કોંગ્રેસના વરિષ્ઠ નેતા (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૧૬ ગુજરાતમાં કોરોનાનો વ્યાપ અને વિસ્ફોટ વધી રહ્યો છે. પરંતુ કાગળ ઉપર સારા દેખાવા સરકાર મૃત્યુના આંકડાઓ છુપાવી રહી છે. રાજ્ય સરકાર આંકડાઓ છુપાવી લોકોમાં કોરનાની ગંભીરતા ઓછી કરી રહી […]

 

ધારાસભ્ય સહિત ૧૭ લોકો સામે ભ્રષ્ટાચારનો આરોપ

લિંબાયતના ધારાસભ્ય સંગીતાની પણ સંડોવણી આનંદીબેન પટેલના હસ્તે ભૂમિપુજન થયેલ મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટમાં નાણાંકીય ગેરરીતિનો વિવાદ (સંપૂર્ણ સમાચાર સેવા) સુરત,તા.૧૬ સુરત લિંબાયત વિસ્તારમાં વર્ષ ૨૦૧૫માં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ભૂમિપુજન થયેલ મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. સ્મશાન ભૂમિ ટ્રસ્ટને મનપા દ્વારા ફાળવવામાં આવેલ નાણાની ગેરરીતિ થયાનો […]

 

યુવા નેતા રાદડિયાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

પાટીલ સાથે સૌરાષ્ટ્ર પ્રવાસમાં હાજર હતા મારા રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ હું હોમ ક્વોરન્ટાઈન થયેલો છું, મારી તબિયત સારી છે : જયેશ રાદડિયા (સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર,તા.૧૫ ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોના સંક્રમણનાં આંકડામાં વધારો થઇ રહ્યો છે. આ સાથે જ્યારથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ગુજરાતનો પ્રવાસ અને રેલી કરીને આવ્યાં છે ત્યારથી ગુજરાત ભાજપનાં […]

 

સપ્તાહની સારવાર બાદ ભાજપ પ્રમુખ પાટીલ હવે કોરોના મુક્ત

પ્રમુખ બન્યા બાદ રેલીઓથી વિવાદમાં સપડાયા હતા ભાજપ પ્રદેશ પ્રમુખે પોતે જ ટિ્‌વટ કરીને તેમનો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવોની માહિતી આપી (સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર, તા. ૧૫ સીઆર પાટીલનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ ખાનગી સારવાર હેઠળ રહેલા પાટીલને આતવીકાલે રજા આપી દેવામાં આવશે. પાટીલે ટ્‌વીટ કરીને જાણકારી આપતા કહ્યું હતું કે તેમનો […]

 

નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગ-ધંધાને મુશ્કેલી

પરેશ ધાનાણીનો આક્ષેપ (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૧૧ ભાજપ સરકારની મોટા ઉદ્યોગોને મદદ કરવાની નીતિ અને બીજીબાજુ નાના-મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહનના અભાવે સતત આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને અવગણવાના લીધે આર્થિક કટોકટીમાં મુકાયા છે. તેવો આક્ષેપ કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો છે. વિરોધપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ યાદીમાં […]

 

૨૧ સપ્ટેમ્બરથી ચોમાસું સત્ર, પ્રશ્નકાળ નહીં હોય

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલો નિર્ણય સીએમ સહિત તમામ મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, અધિકારીઓને વિધાનસભામાં કોરોના ટેસ્ટ બાદ પ્રવેશ (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૮ વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ચૌદમી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી તા. ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ શરૂ થશે. પાંચ દિવસ સુધી સત્ર ચાલશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ […]

 

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કોરોના પોઝિટિવ

આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે બંધબારણે બેઠક કર્યા બાદ એપોલો હોસ્પિટલમાં દાખલ થયા હતા (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૯ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ સીઆર પાટિલ મંગળવારે અપોલો હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમને કોરોના પોઝિટિવ હોવાની વાતો વાયુવેગે પ્રસરી હતી પરંતુ ખુદ પાટિલે આ બાબતને ટ્‌વીટ દ્વારા રદિયો આપી જણાવ્યું કે તેમના આરટીપીસીઆર ટેસ્ટની […]

 

બાર કાઉન્સીલના ચેરમેન તરીકે કિરીટ બારોટની નિમણૂંક

વાઈસ ચેરમેન તરીકે શંકરસિંહ ગોહિલની નિમણૂંક ભાજપ લીગલ સેલના કન્વીનરે બાર કાઉન્સીલ ગુજરાતમાં સમરસ પેનલના હોદ્દેદારોની નિમણૂંકને આવકારી હતી (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૬ ગુજરાત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની આજે યોજાયેલ આંતરિક ચૂંટણીઓમાં ચેરમેન તરીકે નડિયાદના કીરીટ બારોટ, વાઈસ ચેરમેન તરીકે ગાંધીનગરના શંકરસિંહ ગોહિલ અને એકઝિકયુટિવ ચેરમેન તરીકે અમદાવાદના ભરત ભગતની સર્વસંમતિથી નિમણૂંક કરવામાં આવી છે. […]

 


latest news
ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૪૨ કેસ : ૧૨નાં મોત થયા

૫,૯૯,૬૩૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાયા
અત્યાર સુધીમાં ૩૩૯૬ લોકોનાં ...

આત્મનિર્ભર ગુજરાત હેઠળ ૧૬૪૭ કરોડની લોન મંજૂર

આત્મનિર્ભર ગુજરાત સહાય હેઠળ લોન મંજુર
અત્યાર સુધીમાં જરૂરતમંદ અરજદ...

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૦૮ કેસ : ૧૪નાં મોત થયા

૫,૯૮,૯૯૬ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ
અત્યાર સુધીમાં ૩૩૮૪ લોકોનાં મ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope