શહેનાઝે દિલજીત સાથેની ફિલ્મનું શૂટિંગ રદ્દ કર્યું

ટીવી એક્ટર અને બિગ બોસ ૧૩ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ૨ સપ્ટેમ્બરે હાર્ટ અટેકથી નિધન થયું હતું. સિદ્ધાર્થના મોતના સમાચારે દેશભરના તેના ફેન્સ, મનોરંજન ઈન્ડસ્ટ્રી ઉપરાંત પરિવાર અને મિત્રોને આંચકો આપ્યો હતો. સિદ્ધાર્થના મોત બાદ તેની ખાસ ફ્રેન્ડ શહેનાઝ ગિલ ભાંગી પડી હતી. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર વખતે સ્મશાને પહોંચેલી શહેનાઝની હાલત કોઈની પણ આંખમાં આંસુ લાવી […]

 

સિદ્ધાર્થે કિયારાની સાદગીના ખૂબ વખાણ કર્યા

પાછલા ઘણાં સમયથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના રિલેશનશિપની ખબરો સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અનેક પ્રસંગો પર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને સાથે જાેવામાં આવ્યા હતા. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ શેરશાહ પછી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની જાેડીના ખૂબ વખાણ કરવામાં […]

 

સારા અલીની દરગાહ, ચર્ચ, ગુરુદ્વારા,મંદિરની મુલાકાત

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અત્યારે મિત્રો સાથે કાશ્મીર ટ્રિપ પર ગઈ છે. સારા અલી ખાન કાશ્મિરથી પોતાની તસવીરો શેર કરે છે. સારાએ સોશિયલ મીડિયા પર કેમ્પિંગની તસવીરો પણ શેર કરી હતી. હવે તેણે પોતાની બીજી તસવીરો શેર કરીને સર્વધર્મ સમભાવનો સંદેશ આપ્યો છે. સારાએ કાશ્મિરમાં વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી છે. સારાએ દરગાહ, ચર્ચ, […]

 

KKK – 11નો વિજેતા અર્જુન બિજલાણી છે?

રોહિત શેટ્ટીના સ્ટંટ આધારિત રિયાલિટી શૉ ખતરોં કે ખિલાડી ૧૧નો ફિનાલે એપિસોડ આ વીકેન્ડ પર પ્રસારિત થવાનો છે, પરંતુ વિનરના નામની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. અત્યારથી સામે આવી ગયું છે કે આ સીઝનનો વિજેતા ટીવી અભિનેતા અર્જુન બિજલાણી હશે. અર્જુન બિજલાણીને લોકોએ શુભકામના પાઠવવાની પણ શરુઆત કરી દીધી છે. અર્જુનની પત્નીએ પોસ્ટ કરેલી […]

 

સાયલી કાંબલેએ બોયફ્રેન્ડ સાથેની તસવીર શેર કરી

ઈન્ડિયન આઈડલ ૧૨ની સેકન્ડ રનર અપ બનેલી સાયલી કાંબલેનું નામ શો દરમિયાન નિહાલ તોરો સાથે જાેડાયું હતું. સાયલી કાંબલે અને નિહાલ તોરો વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાનું રિયાલિટી શોના હોસ્ટ અને જજ જ નહીં પરંતુ ફેન્સનું પણ માનવું હતું. જાે કે, બંનેએ આપેલા ઘણા ઈન્ટરવ્યૂમાં તેઓ માત્ર મિત્રો હોવાની વાત કહી હતી. હવે, સાયલી કાંબલેની […]

 

સંબંધીઓ શક્તિ મોહનને બોજારૂપ માનતા હતા

શક્તિ મોહનને નાનપણથી જ ડાન્સ કરવાનો શોખ હતો, પરંતુ ક્યારેય વિચાર્યું નહોતું ક તે એક દિવસ તેમાં જ કરિયર બનાવશે અને નવી ઉડાન ભરશે. મુશ્કેલ સ્થિતિ અને લોકોના ટોણાનો સામનો કરતા શક્તિ મોહન જે રીતે આગળ વધી અને આપબળે ઓળખ બનાવી તે પ્રશંસાને પાત્ર છે. હાલ તે ડાન્સ પ્લસની છઠ્ઠી સીઝનને લઈને ચર્ચામાં છે. રેમો […]

 

અભિનેતા રેશમ અરોરા આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે

જ્યારે કોઈ ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે આપણી નજર લીડ રોલના એક્ટર્સ પર હોય છે. તે સમયે ચર્ચા પણ મુખ્ય પાત્રોની જ કરવામાં આવે છે. પરંતુ હકીકત તો એ છે કે ફિલ્મના ગણતરીના લીડ એક્ટર્સની સાથે સાથે એવા અનેક નાના-મોટા કલાકારો હોય છે, જે ફિલ્મની સ્ટોરીને આગળ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. ઘણીવાર આ સપોર્ટિંગ […]

 

ન્યૂયર વખતે આરાધ્યાએ મને ગિફ્ટ આપી હતી : અમિતાભ

અમિતાભ બચ્ચનનું સોશિયલ મીડિયા અકાઉન્ટ જૂની-નવી અને ખાસ યાદોથી ભરેલું જાેવા મળે છે. અમિતાભ બચ્ચન આજકાલ ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’માં જાેવા મળી રહ્યા છે. શોમાં એક કન્ટેસ્ટન્ટે બિગ બીના સ્ટાઈલિશ કપડાં અને તેમની પસંદગીના વખાણ કર્યા હતા. ખાસ કરીને અમિતાભ બચ્ચનનું રેઈનબો જેકેટ ખૂબ પસંદ આવ્યું હતું. ત્યારે બિગ બીએ આ જેકેટ પાછળની વાત […]

 

અભિનેત્રી ઈશ્વરી દેશપાંડેનું કાર ખાડીમાં ખાબકતાં મોત

દુખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી ઈશ્વરી દેશપાંડેનું ગોવામાં એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. એક રિપોર્ટ અનુસાર આ અકસ્માત સોમવારે સવારે ગોવાના બરદેજ તાલુકા પાસે અરપોરા અથવા હેડફડે નામના વિસ્તારમાં થયું છે. ઈશ્વરી દેશપાંડેની સાથે કારમાં તેના મિત્ર શુભમ દેડગે પણ હાજર હતા. ઘટનાસ્થળ પર જ તેમણે જીવ ગુમાવી દીધો. રિપોર્ટ અનુસાર, […]

 

રાજ કુંદ્રા કોર્ટના આદેશ વિના દેશ નહીં છોડી શકે

અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને એપ પર લોન્ચ કરવાના મામલે ૧૯ જુલાઈએ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી અને ૨૦ સપ્ટેમ્બરના રોજ કોર્ટે ૫૦ હજારના બોન્ડ પર તેને જામીન પર મુક્ત કર્યો હતો. રાજ કુંદ્રા બે મહિના જેલમાં રહ્યા બાદ ૨૧મી સપ્ટેમ્બરે ઘરે પહોંચ્યો હતો. રાજ કુંદ્રાના જામીનના આદેશની કોપી સામે આવી છે, જે પ્રમાણે […]

 


latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope