ઈન્ડિયન આઈડોલ-૧૨ : સાહિલને ફિનાલેમાં બોલાવાયો નહીં

ટેલિવિઝનની દુનિયાના પોપ્યુલર રિયાલિટી શોમાંથી એક ઈન્ડિયન આઈડલ ૧૨નું ૧૫મી ઓગસ્ટે ગ્રાન્ડ ફિનાલે હતું. સિંગિંગ શોનું ફિનાલે સાચા અર્થમાં ગ્રાન્ડ રહ્યું. ઈન્ડિયન આઈડલ ૧૨ના ફિનાલેનો એપિસોડ ૧૫ કલાકનો રહ્યો હતો, જેમાં ૪૦થી વધુ એક્ટ્‌સ અને ૨૦૦થી વધુ સોન્ગ સાંભળવા મળ્યા હતા. ફિનાલેમાં શોના જજ સોનુ કક્કડ, હિમેશ રેશમિયા, અનુ મલિક સિવાય વિશાલ દદલાની, ઉદિત નારાયણ, […]

 

ભારતીની હરકતથી હર્ષ નારાજ થયો

આખરે ૧૦ મહિના બાદ ઈન્ડિયન આઈડલ ૧૨ની જર્નીનો અંત આવ્યો. સિંગિંગ રિયાલિટી શોને ૧૫મી ઓગસ્ટે તેનો વિનર મળી ગયો. પવનદીપ રાજનને આ સીઝનની ટ્રોફી તેમજ ૨૫ લાખ રૂપિયાની ઈનામી રકમ મળી. ૧૫મી ઓગસ્ટે બપોરના ૧૨ વાગ્યાથી રાતના ૧૨ વાગ્યા સુધી ઈન્ડિયન આઈડલ ૧૨ના ફિનાલેનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટોપ-૬ ફાઈનાલિસ્ટ, શોના જજ તેમજ […]

 

ઈન્ડિયન આઈડલ ૧૨ : પવનદીપે ટ્રોફી જીતી

૮ મહિનાની ઇન્ડિયન આઇડલ ૧૨ની સફર આખરે પૂર્ણ થઇ. શોનાં છ ફાઇનલિસ્ટ પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, નિહાલ તૌરો, સાયલી કાંબ્લે, મોહમ્મદ દાનિશ અને શન્મુખપ્રિયા હતાં. જેમાંથી પવનદીપે આ પાંચેયને હરાવી દીધા અને શોની ટ્રોફી પોતાનાં નામે કરી લીધી. રવિવારનાં રોજ બપોરે ૧૨ વાગ્યાથી શોનું ફિનાલે ચાલુ થઇ ગયુ હતું. દેશનાં ૭૫માં સ્વાતંત્રતા દિવસે ઇન્ડિયન આઇડલ […]

 

બિગ બોસ હાઉસમાં કૂકર ફાટવાથી અફરા-તફરી

ટીવીનાં સૌથી પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ ઓટીટી જ્યારથી શરૂ થયો છે. ત્યારથી ઘરની અંદર સ્પર્ધકો વચ્ચે મસ્તી મજાક અને લડાઇ ત્રણેય જાેવા મળી રહી છે. બિગ બોસનાં ઘરની અંદરની મજેદાર ઘટનાઓ ૨૪ કલાક વૂટ સિલેક્ટ પર લાઇવ જાેવામાં આવી રહી છે. જેમ આશા હતી તેમ ઘરની અંદર જાેવા મળી રહ્યું છે. બિગ બોસનાં ઘરની […]

 

અનુપમામાં હાઈવોલ્ટેજ ડ્રામા : કિંજલે નોકરી છોડી

લોકપ્રિય ટીવી શો અનુપમામાં હાલ હાઈ-વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. વનરાજ અને અનુપમાનો દીકરો પારિતોષ શાહ પરિવારથી કંટાળી ગયો છે. ખૂબ ઝઘડા અને બબાલ બાદ અનુપમા અને વનરાજ ભારે હૈયે દીકરાને ઘર છોડીને જવાની પરવાનગી આપે છે. પારિતોષ અને કિંજલ પેન્ટહાઉસમાં રહેવા જતા રહે છે. સીરિયલના આગામી એપિસોડમાં જાેશો કે કિંજલ પ્રેમ કરતાં પરિવારને પ્રાથમિકતા […]

 

સુપર ડાન્સર ૪ : ગીતા કપૂર પણ ગાયબ

શિલ્પા શેટ્ટી, અનુરાગ બાસુ અને ગીતા કપૂર દ્વારા જજ કરવામાં આવી રહેલો ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર ૪ના અપકમિંગ એપિસોડમાં ટેરેન્સ લૂઈસની હાજરી જાેવા મળશે. શિલ્પા શેટ્ટી બાદ ગીતા કપૂર પણ આ વખતે જજની ખુરશી પરથી ગાયબ રહેશે. ત્યારે તેની ગેરહાજરીમાં બોલિવુડનો પોપ્યુલર કોરિયોગ્રાફર અને અનેક શો જજ કરી ચૂકેલો ટેરેન્સ લૂઈસ કમાન સંભાળશે. […]

 

પવનદીપ રાજન ૧૩ દેશોમાં પરફોર્મ કરી ચૂક્યો છે

ઈન્ડિયન આઈડલ ૧૨ ઓગસ્ટની ૧૫મી તારીખે સમાપ્ત થશે અને એ દિવસે વિજેતાના નામની જાહેરાત પણ થશે. રિયાલિટી શોની આ સિઝનના મોટાભાગના કન્ટેસ્ટન્ટ દેશભરમાં લોકપ્રિય બન્યા છે, પરંતુ એક કન્ટેસ્ટન્ટ છે જેણે ફિલ્મ જગત સહિત અન્ય ક્ષેત્રોની હસ્તીઓને પણ દિવાના બનાવ્યા છે. અહીં વાત થઇ રહી છે ઉત્તરાખંડના રહેવાસી પવનદીપ રાજનની. ઇન્ડિયન આઇડલ સિઝન ૧૨માં પવનદીપ […]

 

ધ કપિલ શર્મા શોમાં સુમોના ચક્રવર્તીની ધમાકેદાર એન્ટ્રી

ધ કપિલ શર્મા શો બ્રેક બાદ ટીવી સ્ક્રિન પર વાપસી કરવા માટે તૈયાર છે. મોસ્ટ પોપ્યુલર શોમાંથી એક તેવા ‘ધ કપિલ શર્મા શો’નો પ્રોમો થોડા દિવસ પહેલા જ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં કપિલ શર્મા, ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, અર્ચના પૂરણ સિંહ, સુદેશ લહેરી, ચંદન પ્રભાકર અને કિકુ શારદા દેખાયા હતા. જાે કે, તેમાં એક્ટ્રેસ […]

 

રાઘવ જુયાલ ડાન્સ દીવાને ૩નો ભાગ રહ્યો નથી

એક્ટર, કોરિયોગ્રાફર અને એક્ટર રાઘવ જુયાલ કે જે ડાન્સ રિયાલિટી શો ડાન્સ દીવાને હોસ્ટ કરી રહ્યો હતો, તે હવે શોનો ભાગ રહ્યો નથી. રાઘવે બહાર થવાનો ર્નિણય એટલા માટે લીધો કારણ કે તે હોસ્ટ તરીકે અપકમિંગ શો ડાન્સ પ્લસ સાથે જાેડાયો છે. રાઘવે જણાવ્યું કે ‘જ્યારે હું ડાન્સ પ્લસ હોસ્ટ કરતો હોઉ ત્યારે કમ્ફર્ટેબલ અનુભવુ […]

 

અભિનેત્રી ઈશા આનંદ શર્મા પ્રેગ્નેન્ટ

આ વર્ષના જૂન મહિનામાં વતન રાજસ્થાનમાં પાયલોટ વાસદેવ સિંહ જાસરોટિયા સાથે પરણનારી ઈશા આનંદ શર્મા મમ્મી બનવાની છે. જણાવી દઈએ કે, વેડિંગ રજિસ્ટ્રેશન કરાવ્યાના ત્રણ મહિના બાદ ઈશાએ સાત ફેરા લીધા હતા. એક્ટ્રેસ તેના બીજા ટ્રિમેસ્ટરમાં છે. વાતચીત કરતાં આનંદિત ઈશાએ જણાવ્યું કે ‘હાલ પાંચમો મહિનો ચાલી રહ્યો છે અને ડ્યૂ ડેટ ડિસેમ્બરમાં છે. અમારા […]

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope