SRH નો નટરાજનનો કોરોનો રિપોર્ટ પોઝિટીવ

યુએઈમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ૨૦૨૧માં વધુ એક વખત કોરોનાનો પ્રવેશ થઈ ગયો છે. જેના કારણે આજે રમાનારા મુકાબલા સામે પ્રશ્નાર્થ મૂકાઈ ગયો છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમાનારી મેચના થોડા કલાકો પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના ટી.નટરાજનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નટરાજનને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય છ સભ્યોને પણ આઈસોલેશનમાં રાખવામાં […]

 

કોહલી ટી૨૦ વર્લ્ડકપ બાદ ટી૨૦નું સુકાનીપદ છોડશે

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ ટી૨૦ ક્રિકેટ વર્લ્‌ડ કપ અગાઉ એક મોટો ર્નિણય લીધો છે. કોહલીએ ઓક્ટોબરમાં રમાનારા ટી૨૦ વર્લ્‌ડ કપ બાદ ટી૨૦ ટીમનું સુકાની પદ છોડવાનો ર્નિણય લીધો છે. જાેકે, તે વન-ડે અને ટેસ્ટ ટીમના સુકાની પદે યથાવત રહેશે. કોહલીએ ટિ્‌વટર પર એક નિવેદન જાહેર કરીને પોતાના ર્નિણયની જાણ કરી છે.કોહલી બાદ રોહિત […]

 

શિખર-આયશા છૂટા પડ્યા

ભારતીય ઓપનિંગ બેટ્‌સમેન શિખર ધવન અને આયશા મુખર્જીના છૂટાછેડાના સમાચારોએ હલચલ મચાવી દીધી છે. અહેવાલોનું માનીએ તો આ કપલ લગભગ ૯ વર્ષ બાદ અલગ થઈ ચૂક્યું છે. જાેકે, છૂટાછેડાના અહેવાલો પર શિખર ધવન તરફથી કોઈ નિવેદન નથી આવ્યું, પરંતુ આયશા મુખર્જી નામથી ઇન્ટાન ગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટે ઘણું બધું વ્યક્ત કરી દીધું છે. કોઈએ […]

 

ટોક્યો પેરાલિમ્પિક ૨૦૨૦ : અવનીએ ૫૦ મીટર રાઇફલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

ટોક્યો પેરાલિમ્પિકમાંથી ભારત માટે ખુશીના સમાચાર આવ્યા છે. ભારતની મહિલા શૂટર અવની લેખારાએ મહિલા ૫૦ મીટર રાઇફલ P3 SH1 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે અવની એક જ પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. મહત્વનું છે કે અવનીએ ૧૦ મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પોતાની પ્રથમ પેરાલિમ્પિક રમી રહેલી […]

 

રોનાલ્ડો ફૂટબૉલમાં સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી બન્યો

દિગ્ગજ ફૂટબૉલ ખેલાડીઓમાં સામેલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ નવો વર્લ્‌ડ રેકોર્ડ બનાવ્યો છે. તે ઇન્ટરનેશનલ ફૂટબૉલમાં સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી બની ગયો છે. વર્લ્‌ડ કપ ક્વૉલિફાયરના એક મુકાબલામાં તેણે આયરલેન્ડ સામે બે ગોલ કરીને આ સિદ્ધિ મેળવી છે. ટીમે આ મુકાબલો ૨-૧થી જીતી લીધો છે. આ સાથે રોનાલ્ડોના ૧૧૧ ગોલ થઈ ગયા છે. રોનાલ્ડોએ ઈરાનના અલી […]

 

કે.એલ. રાહુલે મિત્રનું જ ટીમમાંથી પત્તું કાપી નાખ્યું

લોર્ડસ ટેસ્ટમાં શાનદાર શતક બનાવનાર રાહુલ અત્યાર સુધી આ સીરિઝમાં રમાયેલી બે ટેસ્ટ મેચમાં એક શતક અને એક અર્ધશતકની મદદથી ૨૪૪ રન બનાવી ચૂક્યા છે. રાહુલે પોતાના શાનદાર પ્રદર્શનથી પોતાના બેસ્ટ ફ્રેન્ડનું પત્તુ કાપી નાખ્યું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝનો ત્રીજા મુકાબલો ૨૫ ઓગસ્ટે લીડ્‌સના હેડિંગ્લે ગ્રાઉન્ડમાં રમાશે. ટેસ્ટ રિસીઝમાં ભારતે […]

 

ઈજાને લીધે ઋષભ પંત કેટલિક મેચો ગુમાવી શકે છે

ઋષભ પંતના પગના સ્નાયુઓમાં ગ્રેડ એકની ઈજા પંતની ગેરહાજરીમાં દિલ્હીની ટીમનું સંતુલન બગડશે (સંપૂર્ણ સમાચાર સેવા) દુબઈ,તા.૧૫ દિલ્હી કેપિટલ્સને પોતાના આક્રમક વિકેટકીપર બેટ્‌સમેન ઋષભ પંતની સાતથી દસ દિવસ સુધી સેવાઓ નહીં મળે. મૂળે, તેના પગના સ્નાયુઓમાં ગ્રેડ એકની ઈજા થઈ છે, જેના કારણે ટીમ મેનેજમેન્ટ શિમરોન હેટમાયરને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે. પંત પોતાની […]

 

હૈદરાબાદ સામે ચેન્નઈ સુપર કિગ્સનો ૨૦ રને વિજય

વિલિયમ્સનની અડધી સદી એળે ગઈ ચેન્નઈએ તેની પરાજયની હારમાળા તોડી, ૧૬૮ રનના લક્ષ્યાંકના જવાબમાં હૈદરાબાદ ૧૪૭ રન નોંધાવી શક્યું (સંપૂર્ણ સમાચાર સેવા) દુબઈ,તા.૧૪ શેન વોટસન, અંબાતી રાયડુની મહત્વની ઈનિંગ્સ તથા રવીન્દ્ર જાડેજાની આક્રમક બેટિંગ બાદ બોલર્સે કરેલા શિસ્તબદ્ધ પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે મંગળવારે દુબઈમાં રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ૨૦ રને વિજય નોંધાવ્યો હતો. […]

 

ચેન્નઈએ IPLની બધી ટીમ સામે ૧૦થી વધુ જીત મેળવી

ચેન્નાઈ સુપરકિંગ્સે આઠમાંથી ત્રીજી મેચ જીતી તમામ એક્ટિવ ટીમ સામે આ સિદ્ધિ મેળવનારી ચેન્નાઈ સુપર કિંગ્સ સ્પર્ધાની પહેલી ટીમ : સૌથી વધુ ૧૫ વિજય (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૧૪ ઈન્ડિયન પ્રીમિયર લીગની ૨૯ મી મેચમાં હૈદરાબાદ સામે ચેન્નઈ સુપર કિંગ્સની જીત ઐતિહાસિક રહી હતી. સીએસકેએ આ લિગમાં હૈદરાબાદ સામે પોતાની ૧૦ મી જીત […]

 

ચક દે ઈન્ડિયાની અભિનેત્રી સાગરિકા પ્રેગ્નેટ હોવાની ચર્ચા

ઝહિર ખાનના બર્થ ડે સેલિબ્રેશનમાં દેખાયો બેબી બંપ! ઈન્ડિયાના કેપ્ટન કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ જલદી પેરેન્ટ્‌સ બનાવાના હોવાની જાહેરાત કરી છે (સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૧૩ ૨૦૨૦નું વર્ષ કોરોના મહામારીના કારણે સૌના માટે મુશ્કેલી ભર્યું રહ્યું છે. જો કે, આ દરમિયાન કેટલાક એવા સેલેબ્સ પણ છે જેમણે પોતાના ફેમિલીને આગળ વધારવાનું પ્લાનિંગ કર્યું છે. […]

 


latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope