ભારત સાથે સંઘર્ષમાં ઉતરેલા ચીનની પાક.ને ભરપૂર મદદ

પાક સેનાના હથિયારો અપગ્રેડ કરવામાં સહાય કરશે ચીન પાકિસ્તાનની ટી-૮૫ ટેન્કોને અપગ્રેડ કરી નાંખશે ઉપરાંત દર વર્ષે ૨૫ અલ ખાલિદ ટેન્ક બનાવીને આપશે (સંપૂર્ણ સમાચાર સેવા) બેઈજિંગ, તા. ૩ લદ્દાખ સીમા પર ભારત સાથે સતત ઉશ્કેરણી જનક હરકત કરી રહેલું ચીન બીજી તરફ પાકિસ્તાનને ભરપૂર મદદ કરી રહ્યું હોવાના ખબર છે. ચીને પાકિસ્તાનની સેનાની ૩૫૦ […]

 

યુએસમાં એક માસમાં ૩૨ સર્વે : બધામાં બીડેન આગળ

નવેમ્બરની ચૂંટણીમાં ટ્રમ્પની હાર નિશ્ચિત થઈ રહી છે ૧૨ જુલાઈથી ૧૨ ઓગસ્ટ વચ્ચે રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે અલગ અલગ થયેલા લગભગ ૩૨ સર્વેના રિઝલ્ટ આવ્યા (સંપૂર્ણ સમાચાર સેવા) વોશિંગ્ટન, તા. ૧૩ અમેરિકામાં આગામી નવેમ્બરમાં આવી રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકનઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની સામે ડેમોક્રેટ જો બીડેન મેદાન મારી જાય તેવી સંભાવનાઓ વધી ગઈ છે. છેલ્લા એક મહિનામાં […]

 

જિનપિંગની ટીકા કરનારને પક્ષમાંથી પાણીચું આપી દીધું

રેન ઝિકિયાંગ માર્ચથી જાહેરમાં દેખાયા નથી રેનના એક લેખમાં જિનપિંગ ઉપર વુહાનમાં શરૂ થનારા પ્રકોપને સંભાળવા નિષ્ફળ રહેવાનો આક્ષેપ કર્યો હતો (સંપૂર્ણ સમાચાર સેવા) બેઈજિંગ, તા. ૨૪ કોરોના વાયરસ મહામારી સામનો કરવા મામલે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની જાહેરમાં ટીકા કરવી ચીનના એક વરિષ્ઠ અધિકારીને મોંઘી પડી છે. સરકારી રિયલ એસ્ટેટ કંપનીના પૂર્વ અધ્યક્ષ રેન ઝિકિયાંગને […]

 

રેપર કાન્યે વેસ્ટ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે

(સંપૂર્ણ સમાચાર સેવા) વોશિંગ્ટન, તા. ૫ અમેરિકામાં આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાશે. મેદાનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેકિટ પાર્ટીની તરફથી જો બિડેન ઉભા છે. બંને વચ્ચે કાંટાની ટક્કર છે. હવે મનોરંજન જગતના સ્ટાર અને રેપર કાન્યે વેસ્ટ પણ રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા જઈ રહ્યા છે. કાન્યે વેસ્ટ સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી છે. […]

 

ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં ૧૮ ઓગસ્ટે ચૂંટણી કરાવશે

પાકિસ્તાનની નવી ચાલ (સંપૂર્ણ સમાચાર સેવા) ઇસ્લામાબાદ પાકિસ્તાન સરકારે એક નવી ચાલ ચાલી છે, જે અંતર્ગત ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સામાન્ય ચૂંટણી જાહેર કરી દીધી છે. આ ચૂંટણી ૧૮મી ઓગષ્ટના રોજ યોજાશે. પાકિસ્તાન સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવવાની મંજૂરી આપ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. જોકે, ભારતે પાકિસ્તાનના નિર્ણય સામે આકરો વિરોધ જાહેર કર્યો છે. […]

 

ડીજીપી દર નેગેટિવ રહેશે તે પ્રશ્ને પી ચિદમ્બરમ લાલઘૂમ

સરકારે અર્થતંત્રને નકારાત્મક તરફ ધકેલી દીધું છે રિઝર્વ બેન્કના નિવેદન બાદ સીતારમન એક એવા પેકેજની પ્રશંસા કરી રહ્યા છે, જે જીડીપીના એક ટકાથી પણ ઓછું છે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૨૪ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમે આર્થિક મોરચે સરકારની કામગીરી સામે વધુ એક વખત પ્રહાર કર્યા છે. ચિદમ્બરમે શનિવારે […]

 

અમેરિકી ચૂંટણી : ટ્રમ્પે હિલેરીને પછડાટ આપી, સર્વે ખોટા પુરવાર

રીપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના આગામી પ્રમુખ બનશે. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો આની સાથે જ અંત આવ્યો હતો. ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને પછડાટ આપીને ટ્રમ્પે અમેરિકામાં ઈતિહાસ સર્જ્યો છે. આજે સવારે મતગણતરીની પ્રક્રિયા યોજાયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે હિલેરીને મોટા અંતરથી હાર આપી હતી. અબજોપતિ કારોબારી ટ્રમ્પે હાલમાં જ રાજકારણમાં એન્ટ્રી કરી હતી. ટ્રમ્પે […]

 

હિલેરી કે ટ્રમ્પની જીતની અસર ભારત ઉપર રહેશે

અમેરિકામાં પ્રમુખપદની આવતીકાલે ચૂંટણી યોજાનાર છે ત્યારે આ વખતે અમેરિકી ચૂંટણીમાં ભારતીયોની નિર્ણાયક ભૂમિકા રહી શકે છે. અમેરિકી સેનેટે અને પ્રતિનિધી સભામાં ભારતીય લોકોની રેકોર્ડ ભાગીદારી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. અમેરિકી રાજનિતીમાં ભારતીયો સતત આગળ આવી રહ્યા છે. વોશિગ્ટન રાજ્યમાં પ્રમિલા જયપાલ પણ અમેરિકી પ્રતિનિધી સભા માટે ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણ પહેલા કરવામાં આવેલા […]

 

અમેરિકામાં રાજકીય ડ્રામાની શરૃઆત બુધવારે ૫.૩૦ વાગે

અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીને લઇને ભારે ઉત્તેજના છે ત્યારે વિશ્વના સૌથી મોટા પોલિટિકલ ડ્રામાનો તખ્તો તૈયાર થઇ ચુક્યો છે. દુનિયાના સૌથી તાકાતવર લીડરની પસંદગી આ ચૂંટણીમાં કરવામાં આવે છે. અમેરિકામાં પ્રથમ પોલિંગ સ્ટેશન સાંજે સાત વાગે ભારતીય સમય મુજબ બુધવારે ઇસ્ટકોસ્ટમાં બંધ થશે જ્યારે અંતિમ અલાસ્કામાં સ્થાનિક સમય મુજબ રાત્રે બંધ થશે ભારતીય સમય મુજબ […]

 

અમેરિકા ચૂંટણી : ટ્રમ્પ- હિલેરી વચ્ચે તીવ્ર સ્પર્ધાના સાફ એંધાણ

વિશ્વભરની જેના પર નજર કેન્દ્રિત થઇ ગઇ છે તે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી આવતીકાલે આઠમી નવેમ્બરના દિવસે યોજનાર છે. ચૂંટણી પહેલા છેલ્લા દાવમાં ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટન પોતાના નજીકના હરિફ રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ પર નજીકી લીડ ધરાવે છે. ચૂંટણી પહેલા થયેલા છેલ્લા સર્વેમાં હિલેરી ટ્રમ્પ પર માત્ર બે ટકાની લીડ ધરાવે છે. આનો મતલબ એ […]

 


latest news
ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૪૨ કેસ : ૧૨નાં મોત થયા

૫,૯૯,૬૩૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાયા
અત્યાર સુધીમાં ૩૩૯૬ લોકોનાં ...

આત્મનિર્ભર ગુજરાત હેઠળ ૧૬૪૭ કરોડની લોન મંજૂર

આત્મનિર્ભર ગુજરાત સહાય હેઠળ લોન મંજુર
અત્યાર સુધીમાં જરૂરતમંદ અરજદ...

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૦૮ કેસ : ૧૪નાં મોત થયા

૫,૯૮,૯૯૬ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ
અત્યાર સુધીમાં ૩૩૮૪ લોકોનાં મ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope