પતિની આત્મહત્યાના કેસમાં પોલીસે પત્નીની ધરપકડ કરી

થોડા દિવસ પહેલા પતિએ આત્મહત્યા કરી હતી બેવાર લગ્ન અને ત્રણ પ્રેમની કબૂલાત કરનારી પત્નિના સંબંધોની જાણ થતા પતિએ આત્મહત્યા કરી લીધી હતી (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૨૫ અમદાવાદમાં પત્નિના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ આત્મહત્યા કરી હતી તે ગુનામા પોલીસે પત્નિ અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. જોકે આરોપી પત્નિ અગાઉ પણ પ્રેમના ખેલ ખેલી […]

 

ચોટીલામાં અંગત અદાવતમાં યુવકની હત્યા, મહિલા ઘાયલ

ચોટીલામાં લોહિયાળ ખેલ ખેલાયો ઝઘડાનું કારણ હજુ જાણી શકાયું નથી : પોલીસ તપાસ શરૂ (સંપૂર્ણ સમાચાર સેવા) સુરેન્દ્રનગર,તા.૨૫ જિલ્લામાં જૂથ અથડામણના અનેક બનાવો સામે આવતા રહે છે. જિલ્લાના ચોટીલા ખાતે અંગત અદાવતમાં જૂથ અથડામણનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આ અથડામણમાં એક યુવકનું મૃત્યુ થયું છે, જ્યારે એક મહિલાને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં સારવાર માટે […]

 

ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરે આસિસ્ટન્ટ ઉપર દુષ્કર્મ

યુવતીને પગાર આપવા બોલાવ્યા બાદ દુષ્કર્મ ફિલ્મ પ્રોડયુસર દિપ પટેલ વડોદરાની નાઇટ લાઇફ ઉપર વેબ સિરીઝ બનાવી રહ્યો છેઃ આરોપીની ધરપકડ થઈ (સંપૂર્ણ સમાચાર સેવા) વડોદરા, તા.૨૪ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રૂમ ભાડે રાખીને રહેતો ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર, ડ્રામા પ્રોડક્શન હાઉસનો માલિકે પોતાની જ આસિસટન્ટ પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. […]

 

ભુવાજીએ સગીરાને નદીના પટમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું

અમદાવાદના નિકોલ વિસ્તારનો બનાવ સગપણ કરનાર યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારી થતા સગીરા દ્વારા ભુવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨૪ સગપણ કરનાર યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારી થતા સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો. જોકે વિધિના નામે ભુવાએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને ઢોંગી ભુવાનો પર્દાફાશ કરી નિકોલ પોલીસે ધરપકડ કરી […]

 

સુરત : આર્થિક તંગીથી કંટાળીને ડૉક્ટરનો ક્લિનિકમાં આપઘાત

લોકડાઉનના કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી બગડતી સ્થિતિના કારણે ડૉક્ટર ઉદાસ હતા તેઓ કોઈ દેવામાં હતા કે કેમ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી (સંપૂર્ણ સમાચાર સેવા) સુરત, તા.૨૪ કાસ્કીવાડા વિસ્તારમાં દાંતનું દવાખાનું ચલાવતા ૫૦ વર્ષીય ડૉક્ટરે સર્જિકલ બ્લેડથી પોતાનું ગળું કાપીને જીવન ટૂંકાવી લીધું. મંગળવારે રાત્રે ડૉક્ટરે પોતાના ક્લિનિકમાં જ આપઘાત કર્યો હતો. પ્રાથમિક […]

 

પાલતુ લેબ્રાડોર ઘરેલુ હિંસાનો ભોગ બન્યો

આનંદનગર વિસ્તારનો બનાવ (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૨૪ કોરોના અને લોકડાઉનના કપરા સમયગાળામાં લોકોની માનસિક સ્થિતી વિકૃત થઈ ગઈ છે, લોકો પોતાનું માનસિક સંતુલન નાની-નાની વાતોમાં ગુમાવતા થયા છે. ત્યારે આવો જ એક કિસ્સો સેટેલાઈટનાં આનંદનગર રોડ ઉપર આવેલાં હેત્વી ટાવર પાસે આવેલી નિર્મલ પાર્ક સોસાયટીમાં બન્યો છે. આ સોસાયટીમાં રહેતાં પિયુષ નાહરે ગુસ્સામાં આવીને માત્ર […]

 

સાયબર ક્રાઈમે ઝારખંડના બે ભેજાબાજને પકડી પાડ્યા

પેટીએમ-કેવાયસી કૌભાંડ કેસમાં સફળતા અધિકારીઓએ સાયબરક્રાઈમ નેટવર્ક ભેદી પેમેન્ટ વોલેટ કૌભાંડમાં ઝારખંડમાંથી બે ગઠિયાઓને પકડી લીધા (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૨૪ સાયબર ફ્રોડ કરનારાને પકડવાનું કામ પોલીસ માટે દુષ્કાર હતું. બનાવટી સિમકાર્ડ અને ભૂતિયા બેંક ખાતાની લાંબી જાળ ગઠિયાઓને પકડવામાં મોટી અડચણ હતી, પણ અમદાવાદ સાયબરક્રાઈમના અધિકારીઓએ સાયબરક્રાઈમ નેટવર્ક ભેદી પેમેન્ટ વોલેટ કૌભાંડ સંબંધમાં ઝારખંડના જામતારાથી […]

 

પોલીસનો બાતમીદાર જ છેવટે ચોર નિકળતા ચકચાર

અમદવાદમાં ચોરીનો એક અજબ કિસ્સો બન્યો પોલીસ પાસે ખબરી અને બાતમીદારોનું એક અલાયદું નેટવર્ક હોય છે જેનાથી ગુનાઓ ઉકેલવામાં મદદ મળે છે (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૨૪ અમદવાદમાં ચોરીનો એક અજબ કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે એવું હોય છે કે કોઈ પણ શહેરની પોલીસ પોતાના ખબરી અને બાતમીદારોનું એક અલાયદું નેટવર્ક ધરાવતી હોય છે જેનાથી […]

 

વંશ વેલો વધારવા સસરાએ પુત્રવધુ સાથે દુષ્કર્મ આચર્યું

પોલીસે સસરા, સાસુ અને પતિની ધરપકડ કરી પોતાનો વંશ વેલો વધારવા માટે સસરાએ પુત્રવધુ સાથે દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૨૪ વંશ વધારવા સસરાએ પુત્રવધુ સાથે કર્યું દુષ્કર્મ. પિયર ગયેલી યુવતી સાથે ફોન પર પ્રેમલીલા કરતા સસરાનો ભાંડો ફૂટ્યો. મહિલા પોલીસે સસરા, સાસુ અને પતિની કરી ધરપકડ. અમદાવાદના […]

 

એટીએમથી પૈસા ઉપાડવાના બહાને કાર્ડ બદલીને ઠગાઈ

અમદાવાદ શહેરના મેઘાણીનગરની ઘટના પૈસા ઉપાડવા ગયેલી યુવતીની મદદના બહાને વ્યક્તિએ તેનું એટીએમ કાર્ડ બદલી ૪૦ હજાર ઉપાડી ઠગાઈ કરાઈ (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૨૪ હાલ સાયબર ક્રાઇમના કિસ્સાઓ ઘણાં સામે આવી રહ્યાં છે. લોકોને ઉલ્લુ બનાવીને ટોળકીઓ હજારો-લાખો રૂપિયા ઠગી લેતી હોય છે. ત્યારે અમદાવાદમાં પણ આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. […]

 
latest news
ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૪૨ કેસ : ૧૨નાં મોત થયા

૫,૯૯,૬૩૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાયા
અત્યાર સુધીમાં ૩૩૯૬ લોકોનાં ...

આત્મનિર્ભર ગુજરાત હેઠળ ૧૬૪૭ કરોડની લોન મંજૂર

આત્મનિર્ભર ગુજરાત સહાય હેઠળ લોન મંજુર
અત્યાર સુધીમાં જરૂરતમંદ અરજદ...

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૦૮ કેસ : ૧૪નાં મોત થયા

૫,૯૮,૯૯૬ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ
અત્યાર સુધીમાં ૩૩૮૪ લોકોનાં મ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope