All posts by news

Today’s Headlines

શિક્ષક ભરતી કૌભાંડ : ચૌટાલા, પુત્રને ૧૦-૧૦ વર્ષની જેલ થઈ

ભરતી કૌભાંડનો ઘટનાક્રમ

શિક્ષણ ક્ષેત્રનું માર્કેટ કદ વધી  ૬૦૨૪૧૦ કરોડ સુધી જશે

ભારતમાં ૨૩ કરોડ બાળકો હાલ ભણી રહ્યા છે : રિપોર્ટ

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજે મોહાલીમાં ચોથી વનડે મેચ

મોહાલી મેદાન પર રમાયેલી વનડે મેચોના પરિણામ……..

શ્રીલંકા-ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે પાંચમો વનડે જંગ થશે

ઓસ્ટ્રેલિયન ઓપન  : લીના, શારાપોવા સેમી ફાઈનલમાં

શહેરની અન્ય એક મિલની જમીનને વેંચવાની તૈયારી

લાઈબ્રેરિયનની નિમણૂંક કરવા તંત્રને વર્ષો લાગે છે

સોનામાં વધુ રૃપિયા ૩૫૦નો ઉછાળો નોંધાયો, ચાંદી સ્થિર

ઉંચા પગારદાર કર્મચારીઓની કામચોરી રોકવા માટેના પ્રયાસ

એએમટીએસનું રૃપિયા ૪૦૨ કરોડનું બજેટ પસાર

વટવામાં શરીર પર કેરોસીન છાંટનાર યુવાનનું કરૃણ મોત

અમદાવાદમાં ૧૮૯ મિલ્કતો સીલ તેમજ ૩૦ સીલ ખુલ્યા

નારણપુરામાં મહિલાને થાપ આપીને દાગીનાની ચોરી કરી

રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ યથાવત  : નલિયા ૪.૪ ડિગ્રી

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાના પ્રશ્ને વિસ્તૃત ચર્ચા

ગડકરી મુશ્કેલીમાં : આઈટી ટીમ દ્વારા પૂર્તિ ગ્રુપમાં ફરીવાર તપાસ

સ્પાઈસ-એર ઇન્ડિયા બાદ બજેટ કેરિયર પણ ભાડામાં ઘટાડો કરશે

વૈશ્વિક બેરોજગારીનો આંકડો ૨૦ કરોડ સુધી પહોંચી જશે

સેન્સેકસ ૧૨૦ પોઈન્ટ ઘટી ૨૦,૦૦૦થી નીચે પહોંચ્યો

બિલ ગેટ્સ લોકોના જીવન ધોરણને સુધારવામાં વ્યસ્ત

કાનપુરમાં સેન્ટ્રલ સ્ટેશન ખાતે થયેલો હળવો બ્લાસ્ટ

અનેક પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થિઓની પાંખી હાજરી

ભારે સસ્પેન્સની વચ્ચે આજે ભાજપ પ્રમુખની ચૂંટણી થશે

દિલ્હી ગેંગરેપ : આરોપીની અરજી પર આજે સુનાવણી

તેલંગાના રાજ્યની રચના અંગે ટૂંકમાં નિર્ણય લેવાય તેવી વકી

વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ કુલ ૧૭૭ ધારાસભ્યોના શપથ

ભાજપ પ્રાથમિક સભ્યપદેથી વજૂભાઈએ રાજીનામુ આપ્યુ

 

History

સંપૂર્ણ સમાચાર સેવાની આગેકૂચ ઝડપથી જારી છે

સંપૂર્ણ સમાચાર સેવા આજે વૈશ્વિકસ્તરે પોતાનું નેટવર્ક ધરાવે છે. માત્ર ભારતમાં જ નહીં બલ્કે ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોમાંથી બહાર પડી રહેલા ગુજરાતી અખબારોને પણ સંપૂર્ણ સમાચાર સેવા સમાચાર ઉપલબ્ધ કરાવી રહી છે. ગુજરાત અને ભારતની એક માત્ર સમાચાર સંસ્થા સંપૂર્ણ સમાચાર સેવા નામની જેમ જ સંપૂર્ણ લે આઉટ સાથે તમામ સમાચારો અખબારોને ઉપલબ્ધ કરાવે છે જેથી અખબારોને કોઈ પણ પ્રકારની કવાયત કરવાની જરૂર રહેતી નથી. માત્ર ઉપલબ્ધ સમાચાર લઈને અખબારોમાં પ્રાથમિકતાની જગ્યાએ મુકવાનું કામ જ હોય છે. સંપૂર્ણ સમાચાર સેવાને પાંચમી માર્ચ ૧૯૯૯ના દિવસે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદથી લઈને હજુસુધી સમાચારોની વિશ્વસનિયતા અને ગુણવત્તાના કારણે આ સમાચાર સેવા એક પછી એક સિદ્ધીઓ હાંસલ કરી રહી છે. ખુબજ ટૂંકા ગાળામાં સંપૂર્ણ સમાચાર સેવા ૧૧૦ ગુજરાતી અખબારોને અને ૧૫થી ૨૦ જેટલા હિન્દી અખબારોને સમાચાર ઉપલબ્ધ કરાવતી સંસ્થા બની ગઈ છે. એટલામાં ઓછુ હોય તેમ સંપૂર્ણ સમાચાર સેવાની કૂચ જારી છે. આગામી દિવસોમાં સંપૂર્ણ સમાચાર સેવા નવી સિદ્ધીઓ હાંસલ કરીને વધુ લોકપ્રિયતા મેળવવા માટે સજજ છે. સ્થાનિક સમાચારો, રમતગમતના સમાચારો, બિઝનેસના સમાચારો અને રાજકારણના સમાચારો તથા મનોરંજન સહિતના તમામ સમાચારો વિસ્તૃત વિગત સાથેે ઉપલબ્ધ કરાવવામાં સંપૂર્ણ સમાચારની વિશ્વસનિયતા રહી છે. ઘણા સમાચારો એવા પણ આપવામાં આવ્યા છે જેના નિર્ણય એક દિવસ પછી લેવાયા હોવા છતાં એક દિવસ પહેલા આપવામાં આવ્યા છે. સંપૂર્ણ સમાચાર સેવાએ ખુબજ નાના પાયે તેની શરૂઆત કરી હતી પરંતુ પારદર્શકતા, વિશ્વસનિયતાના કારણે હવે ૧૧૦થી વધુ ગુજરાતી અખબારોને આવરી લેવામાં આવ્યા છે. સમૃદ્ધ ભવિષ્ય તરફ સંપુર્ણ સમાચારની આગેકૂચ યથાવતરીતે જારી રહી છે.