માસ્ક પહેરવાથી ચેપ સારી રીતે રોકી શકાય : રિસર્ચ

મંત્રાલય દ્વારા ગાઇડલાઈન જારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૩
કોરોના વાઈરસના પ્રસારને રોકવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂઆતથી ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી રહી છે. જેમાં માસ્ક પહેરવાની અનિવાર્યતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનને મહત્વનું માનવામાં આવ્યું છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે માસ્ક પહેરવાથી આના પ્રસારને રોકવાની સાથે-સાથે લોકોના શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારવામાં પણ મદદ મળે છે. ફેસ માસ્કથી કોરોનાના સંક્રમણને ઓછુ કરી શકાય છે. સાથે જ આનાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ મળી શકે છે. વાયરલ કોરોના સંક્રમણની ગંભીરતાને નિર્ધારિત કરવામાં માસ્ક મહત્વનું છે તો ચહેરા પર માસ્ક પહેરવાથી સંક્રમકની માત્રા ઓછી કરે છે. માસ્ક કેટલાક વાઈરસ યુક્ત ટીપાને ફિલ્ટર કરે છે તેથી માસ્ક પહેરવાથી ઈનોકુલમ થાય છે. માસ્ક પહેરવાની આદત નવા સંક્રમણના દરને ઓછી કરી શકે છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope