સ્ટાર રોનાલ્ડોએ ટાઇટલ કોરોનાગ્રસ્તોને ડેડિકેટ કર્યું

સેમ્પ્ડોરિયાને હરાવી ટાઇટલ જીત્યું
(સંપૂર્ણ સમાચાર સેવા) રોમ, તા. ૨૯
યુવેન્ટ્સના ફૉર્વર્ડ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેમની સિરીઝ-એના ટાઈટલને કોરોના વાઈરસથી પીડિત લોકોને ડેડિકેટ કર્યું છે. રવિવારે સેમ્પ્ડોરિયાને ૨-૦થી હરવાની યુવેન્ટ્સ સતત નવમી વાર સિરીઝ એ ટાઈટલનું વિનર બન્યું હતું. આ મૅચમાં રોનાલ્ડોએ ઓપનિંગ ગોલ કર્યો હતો. ઈટલીમાં એક પછી એક ટાઈટલ જીતવાની ખુશી વ્યક્ત કરતાં રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, ‘ડન, ચૅમ્પિયન ઑફ ઈટલી. સતત બીજી વાર ચૅમ્પિયનશિપ જીતીને ખુશી થાય છે તેમ જ આ ક્લબ સાથે મળીન હું ઈતિહાસ રચવા ખૂબ આતુર છું. આ ટાઈટલ યુવેન્ટ્સના દરેક ફૅનને ડેડિકેટ કરું છું, ખાસ કરીને એ લોકોને જેઓ કોરોના વાઈરસની બીમારીનો ભોગ બન્યા છે. આ સરળ નથી. તમારી હિમ્મત, તમારો ઍટિટ્યુડ અને તમારી મહત્વાકાંક્ષા અમારી તાકાત હતી જેને કારણે અમે આ ફાઈનલમાં ચૅમ્પિયનશિપ ખૂબ જ સારી રીતે જીતી શક્યા. આ ટાઈટલ ઈટલીના દરેક લોકોનું છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope