બીબરના શો માટે ટિકિટનુ વેચાણ શરૂ : ભારે ઉત્સાહ

લોસએન્જલસ,આંતરરાષ્ટ્રીય સ્તર પર ખુબ જ લોકપ્રિય રોક સ્ટાર જસ્ટીન બીબર ભારતમાં આવવા માટેની તૈયારીમાં છે. બીબરના ભારતમાં યોજાનાર કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે. કાર્યક્રમના તડામાર તૈયારી ચાલી રહી છે. કાર્યક્રમના ટિકિટના અંતિમ તબક્કામાં વેચાણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચુકી છે. યુવા પેઢીના ચાહકો ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ખુબ જ લોકપ્રિય અને સફળ આલ્બમ બેંબી આપનાર બીબર મે મહિનામાં ભારતમા આવનાર છે. જેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

બીબરના શોના આયોજન સાથે જોડાયેલા જાણકાર લોકોનુ કહેવુ છે કે અંતિમ દોરના ટિકિટનુ વેચાણ શરૂ કરવામાં આવ્યા બાદ ટુંક સમયમાં ભારે પડાપડી જોવા મળી શકે છે. ટિકિટની લઘુતમ કિંમત ૫૦૪૦ રૂપિયા રાખવામાં આવી છે. જેને બુક માઇ શો મારફતે મેળવી શકાય છે. બીબર ૧૦મી મેના દિવસે મુંબઇના કેડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ કરનાર છે.પોતાના પર્પજ ટુર કાર્યક્રમ હેઠળ કાર્યક્રમ આપનાર છે.

બુકમાઇ શોના પ્રમુખ કુમાર રાજદાને કહ્યુ છે કે અમને ભારતમાં જસ્ટીન બીબરના પર્પજ વર્લ્ડ ટુરને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.તેમણે કહ્યુ હતુ કે બુકમાઇ શો પર કલાકોના ગાળામાં જ વીઆઇપી ટિકિટનુ વેચાણ થઇ ગયુ હતુ. ટુંકા સમયમાં જ ડાયમંડ, વીવીઆઇપી ૧ અને વીવીઆઇપી-૨ જેવી કેટેગરીની ટિકિટ વેચવામાં આવી હતી. વીવીઆઇપી-૩ પ્રિમિયમ કેટેગરી છે. જેમાં પ્લેટિનમ ક્ષેત્રમાં પ્રવેશ અને મર્ચેડાઇઝ સુધી નેટવર્ક સામેલ છે.ટિકિટનુ વેચાણ હવે શરૂ કરવામાં આવ્યા બાદ ભારે હોબાળો થઇ શકે છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope