એ.એમ.ટી.એસ.ની ફિડર બસોનો વીમો ઉતારાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૬

એએમટીએસની ફિડર બસોનો વીમો ઉતારવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ માટે તંત્ર દ્વારા સરકારી વીમા કંપનીઓ પાસેથી ભાવો મંગાવાયા છે. હયાત કંપની દ્વારા વીમાની રકમ સંદર્ભે ૧૦ ટકા ભાવવધારો મંગાતા ટ્રાન્સપોર્ટ સત્તાધીશોએ અન્ય કંપનીઓ પાસેથી પણ ઓફર મેળવવા ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી છે. આમ હવે નવી ફિડર બસો માટે કોમ્પ્રેહેન્સીવ વીમો ઉતારાશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope