ગુજરાતમાં એક વર્ષમાં ૬૫ કસ્ટોડિયલ ડેથ થયા

માત્ર એક વર્ષમાં ઘટનાઓ વધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૬
ગુજરાતમાં પહેલી એપ્રિલ ૨૦૧૯થી ૩૧મી માર્ચ ૨૦૨૦ના એક વર્ષના અરસામાં કસ્ટોડિયલ ડેથની કુલ ૬૫ ઘટનાઓ બની છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પાસેથી આ સત્તાવાર માહિતી મંગળવારે સામે આવી છે.ગુજરાતમાં જે કુલ ૬૫ ઘટના બની છે તેમાં પોલીસ કસ્ટડીમાં ૧૨નાં મોત થયા છે તો જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ ૫૩ના મોત થયાં છે. દેશમાં કુલ પોલીસ કસ્ટડીમાં ૧૧૩ અને જ્યુડિશિયલ કસ્ટડીમાં ૧,૫૮૪ મૃત્યુ થયા છે.આમ દેશમાં કસ્ટોડિયલ ડેથની કુલ ૧,૬૯૭ ઘટના બની છે. દેશમાં ૧૧૨ના એન્કાઉન્ટર થયા છે, ગુજરાતમાં એક પણ ઘટના બની નથી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope