૧લાખ કરોડ રૂપિયાના કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનું લોન્ચિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી
કૃષિમાળખાકીયસુવિધાનીપરિયોજનાનેપ્રોત્સાહનઆપવામાટેઅનેખેડૂતોનેસસ્તીલોનપૂરીપાડવાફંડ
(સંપૂર્ણસમાચારસેવા)
નવીદિલ્હી, તા.૯
દેશમાંકૃષિમાળખાકીયસુવિધાનીપરિયોજનાનેપ્રોત્સાહનઆપવામાટેઅનેખેડૂતોનેસસ્તીલોનપૂરીપાડવામાટેવડાપ્રધાનમોદીએઆજેએકલાખકરોડરૂપિયાનાએગ્રીકલ્ચરલઇન્ફ્રાસ્ટ્રક્ચરફંડનેલૉન્ચકર્યું. વડાપ્રધાનેવીડિયોકોન્ફરન્સિંગનામાધ્યમથીઆયોજનાનીશરૂઆતકરી. યોજનાનાશુભારંભપરવડાપ્રધાનેકહ્યુંકે, આયોજનાથીગામમાંખેડૂતોનાસમૂહોને, ખેડૂતસમિતિઓને, એફપીઓએસનેવેરહાઉસબનાવવામાટે, કોલ્ડસ્ટોરેજબનાવવામાટે, ફુડપ્રોસેસિંગસાથેજોડાયેલાઉદ્યોગઊભાકરવામાટે૧લાખકરોડરૂપિયાનીમદદમળશે. પહેલાઈનેમદ્વારા, એકટેક્નોલોજીઆધારિતએકમોટીવ્યવસ્થાઊભીકરવામાંઆવી. હવેકાયદોબનાવીનેખેડૂતોનેમાર્કેટનાવ્યાપથીઅનેમાર્કેટટેક્સીનાવ્યાપથીમુક્તકરીદેવામાંઆવ્યા. નોંધનીયછેકે, કેન્દ્રસરકારેસસ્તીલોનઉપલબ્ધકરાવવામાટેએકલાખકરોડરૂપિયાનાફંડનીસાથેનીસ્થાપનાનેમંજૂરીઆપીહતી. જેનોશુભારંભઆજેવડાપ્રધાનેવીડિયોકોન્ફરન્સિંગનામાધ્યમથીકર્યો. ખેડૂતોનેપાકનીસારીદેખભાળમાટેસરકારેએકલાખકરોડરૂપિયાનાઇન્ફ્રાસ્ટ્રક્ચરફંડનીસ્થાપનાનીજાહેરાતકરીહતી. તેનીજાહેરાતનાણામંત્રીનિર્મલાસીતારમણે૨૦લાખકરોડનાઆત્મનિર્ભરપેકેજદરમિયાનકરીહતી. નાણામંત્રીનિર્મલાસીતારમણેકહ્યુંહતુંકેએકલાખકરોડરૂપિયાનુંઆફંડફાઇનાન્સિયલસુવિધાઉત્યાદિતપાકથીજોડાયેલાઇન્ફ્રાસ્ટ્રક્ચરફંડઅનેપાકનાભંડારણસાથેજોડાયેલાઇન્ફ્રાસ્ટ્રક્ચરનેસારુંબનાવવામાટેઆપવામાંઆવશે. આકેન્દ્રોમાંમુખ્યએગ્રીકો-ઓપરેટિવસોસાયટી, ફાર્મરપ્રોડ્યૂસરઓર્ગેનાઇઝેશન, કંપનીઓઅનેસ્ટાર્ટઅપસામેલછે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope