સુઝેન લોકડાઉનમા રાહત મળતા બહાર નિકળીં
સલૂનનો ફોટો ઈન્સ્ટાગ્રામ ઉપર શૅર કરીને સુઝૅન ખાને કૅપ્શન આપી, ‘ચાર મહિના બાદ હેરકટ-સ્પા કર્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧૦
સુઝૅન ખાન હેરકટ કરવા પહોંચી તો તેના માટે આખું સૅલોન બંધ કરવામાં આવ્યું હતું. હાલમાં લૉકડાઉનને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જોકે સરકારે ધીરે-ધીરે તમામ વ્યવસ્થાને શરૂ કરવાની મંજૂરી આપી છે. એવામાં સુઝૅન ખાન પણ સૅલોન પહોંચી ગઈ હતી. સૅલોનનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુઝૅન ખાને કૅપ્શન આપી હતી કે, ‘ચાર મહિના બાદ હેરકટ અને સ્પા કર્યા હતા. ઝેનોબી, કાન્તા, ક્રોમકી સૅલોં તમે મને આખું સૅલોન આપીને બગાડી રહ્યાં છો. ખરેખર ખૂબ જ વૉર્મ ફીલિંગ અપાવી અને આ નાનકડા ગર્લી ફનટાઇમ માટે સ્પેશ્યલ થેન્ક યુ ઝેન્ઝી.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...