અભિનેત્રી રવિના ટંડને દિકરી સાથે વરસાદની મજા માણી

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો શેર કર્યો
એક્ટ્રેસ રવિના ટંડને બાલ્કનીમાં પોતા લગાવવા પડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૨૯
રવિના ટંડન આજકાલ મુંબઈના વરસાદની મજા લઈ રહી છે. તેની ફિલ્મ ’મોહરા’નું ગીત ’ટિપ ટિપ બરસા પાની’ દરેકના પ્લેલિસ્ટમાં હોય છે. હવે રવીના ટંડનનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે દીકરી સાથે વરસાદની મજા માણી રહી છે. બેકગ્રાઉન્ડમાં ટિપ-ટિપ બરસા પાનીનું રીમિક્સ વર્ઝન સંભળાઈ રહ્યું છે. રવિના ટંડને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શન આપી છે ’વાતાવરણ, લવલી, વાતાવરણ!’ આ પહેલા રવિનાએ એક બીજો વિડીયો પણ શેર કર્યો હતો. જેમાં તે મેકઅપ કરીને બાલ્કનીની સફાઈ કરતી જોવા મળી. સાથે તેણે કેપ્શન આપી ’એક ઈન્ટરવ્યૂ આપતા પહેલા જુઓ હું શું કરતી હતી અને તેમાં પણ મજા આવી. પોતાના ઘરની સફાઈ કરવી કોઈ મોટી વાત નથી. બધા કરે છે પરંતુ ફની વાતએ છે કે ફુલ મેકઅપ કરીને. આજકાલની રિયાલિટી એવી છે કે શૂટ પહેલા અમે ઘરનું કામ કરીએ છીએ અને પછી શૂટિંગ કરીએ છીએ.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope