માઈક્રોસોફ્‌ટે દુકાનો બંધ કરી

હવે માત્ર ઓનલાઈન કામ કરશે

વિશ્વભરના ૮૩ રીટેલ સ્ટોરને બંધ કરવા સાથે કંપનીએ ઓનલાઈન પ્લેટફોર્મ પર ફોક્સ કરવા માટે કહ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૨૭
માઈક્રોસોફ્‌ટે શુક્રવારે જાહેરાત કરી કે, તે દુનિયાભરમાં આવેલા પોતાના ૮૩ રીટેલ સ્ટોરને કાયમ માટે બંધ કરી રહી છે. કંપની તરફથી અપાયેલા સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, હવે તેનું ફોકસ ઓનલાઈન સ્ટોર પર હશે. કંપની રીટેલ ટીમના લોકોને સેલ્સ અને સપોર્ટ અંગે ટ્રેનિંગ આપશે અને ગ્રાહકોને પહેલાની જેમ સેવાનો અનુભવ થતો રહેશે. માત્ર ૪ સ્ટોર ખુલ્લા રહેશે, જેમાં હવે પ્રોડક્ટનું વેચાણ નથી થતું.
કંપનીએ કહ્યું કે, તે બદલાયેલી સ્થિતિમાં ડિજિટલ સ્ટોર સ્ૈષ્ઠર્િર્જકં.ર્ષ્ઠદ્બ પર ફોકસ કરશે અને ઈન્વેસ્ટ પણ કરવાનું પણ ચાલુ રાખશે. માઈક્રોસોફ્‌ટ ઠર્હ્વટ અને ઉૈહર્ઙ્ઘુજ દ્વારા દર મહિને ૧૯૦ દેશોના બજારમાં ૧.૨ અબજ લોકો સુધી પહોંચે છે.
કંપનીના વાઈસ પ્રેસિડન્ટ ડેવિડ પોર્ટરે કહ્યું કે, કોરોના સંકટ કાળમાં ઓનલાઈન સેલ્સમાં વધારો થયો છે. અમારા પોર્ટફોલિયોમાં મોટાભાગની ડિજિટલ પ્રોડક્ટ્‌સ છે. અમારી ટીમે શાનદાર કામ કર્યું અને ફિઝિકલ લોકેશન પર ન જવા છતાં કસ્ટમર્સને કોઈ પ્રકારની ફરિયાદ નથી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope