ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો શ્વાસ લેવામાં તકલિફ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૨૯ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ગુરુવારના રોજ ૯૨ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. કેશુભાઈ પટેલને શ્વાસ લેવામાં તકલીફ થતા અમદાવાદની ખાનગી સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમને ગત મહિને કોરોના સંક્રમણ થયું હતું. છેલ્લા ઘણા […]

 

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી સોશિયલ મીડિયા અને અન્ય રીતે ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે (સંપૂર્ણ સમાચાર સેવા) કચ્છ,તા.૨૯ ભાજપ દ્વારા હાલ પેટાચૂંટણીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. પરંતુ પક્ષપલટાની નીતિને કારણે ભાજપે અનેક વિસ્તારોમાં જાકારો મળી રહ્યો છે. લોકો ખૂલીને વિરોધ કરી રહ્યાં છે. આવામાં ભાજપે ચૂંટણી જીતવા […]

 

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન દેશના ખૂણે ખૂણે રસી પહોંચાડવા માટેની યોજના તૈયાર, રસીના સંગ્રહ માટે કોલ્ડ ચેઈન પર કામ ચાલે છે : નિશુલ્ક કોરોના રસીની વાતને વેગ મળ્યા (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૨૯ દેશમાં કોરોના કેસ ૮૦ લાખના આંકડે પહોંચ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ખાતરી આપી છે કે કોરોના […]

 

કેશુબાપા સમાજના દરેક માનવીની સંભાળ લેતા દિગ્ગજ નેતા : મોદી

પૂર્વ મુખ્યમંત્રીને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોની અંજલિ સમાચાર મળવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઈના પુત્રને ફોન કરી દીલસોજી વ્યક્ત કર્યા બાદ તેમના ફોટા સાથે ટ્વીટ કરીને શ્રધ્ધાંજલિ આપી (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૨૯ પીએમ મોદીએ કેશુભાઈ પટેલના અવસાન પર ઉંડું દુઃખ વ્યક્ત કરતા સ્વર્ગસ્થના પુત્ર ભરત પટેલ સાથે વાત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. […]

 

કોરોનાની વચ્ચે બિહારમાં ૭૧ બેઠક પર ૫૩.૪૬ ટકા મતદાન

બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન રાજકીય રીતે જાગૃત મનાતા રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ ભાજપ અને નીતિશને મુશ્કેલીના એંધાણ (સંપૂર્ણ સમાચાર સેવા) પટણા, તા. ૨૮ કોરોના મહામારી દરમિયાન બિહાર દેશનું પહેલું એવું રાજ્ય છે જ્યાં બિહાર વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે. જો કે બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને એ શંકા હતી કે કોરોના કાળમાં મતદારો ઘરમાંથી નીકળશે […]

 

ચીન-પાક. ઘૂરકિયાં કરે છે અને મોદી ચૂંટણીમાં તલવાર ફેરવે છે

મોઢવાડિયાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ ચીન-પાક. ઘૂરકિયાં કરે છે અને મોદી ચૂંટણીમાં તલવાર ફેરવે છે રાજ્યમાં આઠ પેટા ચૂંટણી માટેનો પ્રચાર જંગ પૂર જોરમાં (સંપૂર્ણ સમાચાર સેવા) સુરેન્દ્રનગર,તા.૨૬ હાલ ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ પાર્ટી તરફથી તમામ બેઠકો પર પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણી […]

 

ટ્રમ્પનો નાનો પુત્ર પણ કોરોનાનો શિકાર બન્યો હતો

બેરનમાં કોરોનાના લક્ષણો હતા, રિપોર્ટ નેગેટિવ આવ્યો ંયુએસ રાષ્ટ્રપતિના પત્નીએ પરિવારનાં ત્રણેય સભ્ય એક બીજાનું ધ્યાન રાખતા હોઈ સ્વસ્થ થતા ખુશી વ્યક્ત કરી (સંપૂર્ણ સમાચાર સેવા) વાશિંગ્ટન,તા.૧૫ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે જણાવ્યું કે, તેમના ૧૪ વર્ષના દીકરા બેરનને પણ કોરોના થયો હતો. પરંતુ બાદમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. વ્હાઈટ હાઉસ તરફથી […]

 

ટ્રમ્પનો ઈલાજ થયો તે દવાનું પરીક્ષણ ત્રીજા તબક્કામાં રોકાયું

એક દવામાં સાઇડ ઇફેક્ટ દેખાઈ એન્ટબોડીઝ દવા બનાવતી અમેરિકન કંપનીએ પોતાની કોરોના દવાની ટ્રાયલ સુરક્ષાના કારણોસર અચાનક રોકી (સંપૂર્ણ સમાચાર સેવા) વાશિંગ્ટન,તા.૧૪ અમેરિકન દવા નિર્માતા કંપની ઈઙ્મૈ ન્ૈઙ્મઙ્મઅએ કોરોના વાયરસ એન્ટીબોડી દવાનું પરીક્ષણ બંધ કરી દીધું છે. સુરક્ષા કારણોસર આ ટ્રાયલ અટકાવવામાં આવ્યું છે. જોકે, ટ્રાયલ દરમિયાન શું જોખમ આવ્યું છે તે અંગે કંપનીએ કોઈ […]

 

હું પોતાને હવે વધુ પાવરફુલ અનુભવું છું : રાષ્ટ્રપતિ ટ્રમ્પ

કોરોનામાંથી સ્વસ્થ થયેલા ટ્રમ્પે રેલીમાં ફેન્સને કહ્યું વ્હાઈટ હાઉસના ફિજિશિયન સીન કોનલેએ ટ્રમ્પનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતી જાહેર કરી હતી (સંપૂર્ણ સમાચાર સેવા) વાશિંગ્ટન,તા.૧૩ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના વાયરસ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. વ્હાઇટ હાઉસના ફિઝિશયને આ વાતની પુષ્ટિ કરી છે. તેની સાથે જ કોરોના સંક્રમણથી સ્વસ્થ થઇ ચૂકેલા ટ્રમ્પે ચૂંટણી અભિયાન […]

 

જોનસન એન્ડ જોનસન કંપનીની વેક્સિનથી એક વ્યક્તિ બિમાર

વ્યક્તિ બીમાર પડતા કંપનીનું ટ્રાયલ રોકી દેવામાં આવ્યું જોનસન એન્ડ જોનસનની એડી૨૬-સીઓવી૨-એસ વેક્સિન અમેરિકામાં ચોથી એવી વેક્સિન છે જે અત્યારે ક્લિનિકલ ટ્રાયલના અંતિમ તબક્કામાં છે (સંપૂર્ણ સમાચાર સેવા) વોશિંગટન,તા.૧૩ ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ વધતા જઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ, ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા ૭૧ લાખને પાર પહોંચી ગઈ છે. કોરોના […]

 


latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope