સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે નવી ઊંચાઈ પર બંધ

સકારાત્મક વૈશ્વિક સંકેતોની વચ્ચે સ્થાનિક સૂચકાંક ગુરૂવારે નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયા. સેન્સેક્સ ૯૫૮.૦૩ પોઈન્ટ એટલે કે ૧.૬૩ ટકાના ઊછાળા સાથે ૫૯,૮૮૫.૩૬ પોઈન્ટન સ્તર પર બંધ થયો. એનએસઈ નિફ્ટી ૨૭૬.૩૦ પોઈન્ટ એટલે કે ૧.૫૭ ટકાની તેજી સાથે ૧૭,૮૨૩ પોઈન્ટના સ્તરે બંધ થયો. નિફ્ટી પર બજાજ ફિનસર્વ, હિંદાલ્કો ઈન્ડસ્ટ્રીસ, ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટૂબ્રો તથા […]

 

સેન્સેક્સમાં ૭૮ અને નિફ્ટીમાં ૧૫ પોઈન્ટનું ગાબડું

બુધવારે દિવસ દરમિયાનના કારોબાર બાદ શેરબજાર ગિરાવટ સાથે બંધ થયું. બુધવારે કારોબાર બંધ થવા પર બીએસઈનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૭૭.૯૪ પોઈન્ટ એટલે કે ૦.૧૩ ટકા ગબડીને ૫૮,૯૨૭.૩૩ પર બંધ થયો. સેન્સેક્સની સાથે નિપ્ટી પમ ૧૫.૩૫ પોઈન્ટ એટલે કે ૦.૦૯ ટકા ગબડીને ૧૭,૫૪૬.૬૫ પર બંધ થયો હતો. ૩૦ શેરો વાળો બેન્ચમાર્ક સેન્સેક્સ બુધવારે ઊતાર-ચઢાવ બાદ લગભગ […]

 

ભારતીય બજારની માર્કેટ કેપ ૩.૪ લાખ કરોડ ડોલર પાર

ભારતીય શેર માર્કેટ સતત રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યું છે. ગુરૂવારે સેન્સેક્સે પહેલી વખત ૫૯ હજારનું લેવલ પાર કર્યું હતું. આ કારણે ભારતીય શેર બજારની માર્કેટ કેપ ૩.૪ લાખ કરોડ (ટ્રિલિયન) ડોલરને પાર કરી ગઈ છે અને તે ફ્રાંસને પછાડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું માર્કેટ બની ગયું છે. ભારતીય શેર માર્કેટ શુક્રવારે પણ લીલા નિશાનમાં […]

 

ઓલાએ બે દિ’માં ૧૧૦૦ કરોડનાં ઈ-સ્કૂટર વેચ્યા

કોરોના વાયરસની મહામારીમાં ઘણાં લોકોની આવકમાં ઘટાડો થયો છે. પણ, ઓલા (ઓલા)ના ઈલેક્ટ્રિક સ્કૂટર ઓલા એસ૧ના વેચાણનો આંકડો જાણીને તમને આશ્ચર્ય થશે. કારણકે, ઓલાએ માત્ર ૨ દિવસમાં ૧,૧૦૦ કરોડ રૂપિયાથી વધુના ઈ-સ્કૂટર વેચ્યા છે. ઓલા કંપનીએ કહ્યું કે તેમણે દર સેકન્ડે ૪ ઈ-સ્કૂટરનું વેચાણ કર્યું છે. પરંતુ, હાલ તેમણે પોતાના ઈ-સ્કૂટરનું વેચાણ રોકી દીધું છે. […]

 

સેન્સેક્સ ૫૯ હજારને પાર

આજે સપ્તાહના છેલ્લા કારોબાર દિવસ એટલે કે શુક્રવારે શેર બજાર લાલ નિશાન પર બંધ થયું આજે કારોબાર દરમિયાન બજારે નવો રેકોર્ડ બનાવ્યો પરંતુ અંત સુધી એ જળવાયો નહતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુક્ય ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૨૫.૨૭ પોઈન્ટની ગિરાવટ સાથે ૫૯,૦૧૫.૮૯ના સ્તરે બંધ થયો. તો વળી નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૪૪.૩૫ પોઈન્ટની ગિરાવટ સાથે ૧૭,૫૮૫.૧૫ના સ્તરે બંધ […]

 

સેન્સેક્સ ઓલટાઈમ હાઈ ૫૯ હજાર પોઈન્ટ ઉપર બંધ

ગુરુવારે શેરબજાર લાભ સાથે બંધ થયું હતું. બીએસઈ ઈન્ડેક્સ સેન્સેક્સ ૪૧૭.૯૬ પોઈન્ટ અથવા ૦.૭૧ ટકા વધીને ૫૯,૧૪૭.૭૪ પર બંધ થયો. બીએસઈની સાથે એનએસઈમાં પણ નફો જાેવા મળ્યો હતો. ગુરુવારે ટ્રેડિંગના અંતે એનએસઈ ઇન્ડેક્સ નિફ્ટી ૧૧૦.૦૫ પોઇન્ટ અથવા ૦.૬૩ ટકા વધીને ૧૭૬૨૯.૫૦ પોઇન્ટ પર બંધ થયો હતો.ગુરુવારે શેરબજારોમાં ઘણી સારી ખરીદી જાેવા મળી હતી. બીએસઈનો ૩૦ […]

 

સેન્સેક્સમાં ૪૭૬ પોઈન્ટનો ઉછાળો

બુધવારે શેરબજાર બુમ પર રહ્યું. સેન્સેક્સે ૪૭૬ પોઈન્ટની રેલી બનાવતા ૫૮૭૨૩ પોઈન્ટ પર નવો રેકોર્ડ બનાવતા બજાર બંધ થયું. તો વળી નિફ્ટી ૫૦એ પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. એનટીપીસી સૌથી વધુ સાત ટકા ચઢ્યું. બીજી બાજુ ટેલિકોમ સેક્ટરને રાહતના સમાચારથી ભારતી એરટેલના શેર બીજા નંબર પર રહ્યા. એમાં સાડા ચાર ટકાનો ઊછાળો આવ્યો હતો. તો […]

 

સેન્સેક્સમાં ૧૨૭, નિફ્ટીમાં ૧૪ પોઈન્ટનું ગાબડું

સ્થાનિક શેર બજાર સોમવારે ગિરાવટ સાથે બંધ થયા. બીએસઈના ૩૦ શેરો પર આધારિત સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ ૧૨૭.૩૧ પોઈન્ટ એટલે કે ૦.૨૨ ટકાની ગિરાવટ સાથે ૫૮,૧૭૭.૩૦ પોઈન્ટના સ્તરે બંધ થયો. એજ રીતે એનએસઈ નિફ્ટી ૧૩.૯૫ પોઈન્ટ એટલે કે ૦.૦૮ ટકાની તૂટ સાથે ૧૭,૩૫૫.૩૦ પોઈન્ટના સ્તરે બંધ થયો. નિફ્ટી પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરોમાં સૌથી વધુ ૨.૩૦ ટકાની […]

 

અનિલ અંબાણીને ૪૬.૬ અબજ ચુકવવા દિલ્હી મેટ્રોને આદેશ

અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે દિલ્હી મેટ્રો સામે ૪ વર્ષ જૂની લડાઈ જીતી છે. આ લડાઈ આર્બિટ્રેશન એવોર્ડથી ભંડોળના નિયંત્રણને લઈને હતી, જે અંગે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનું કહેવું છે કે તેને ધિરાણકર્તાઓના લેણાં ચૂકવવા માટે આની જરૂર છે. બે ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટની પેનલે ગુરુવારે ૨૦૧૭ના આર્બિટ્રેશન એવોર્ડને લઈને અનિલ અંબાણીની તરફેણમાં પક્ષ રાખ્યો હતો. રિલાયન્સ […]

 

સેન્સેક્સમાં ૫૫, નિફ્ટીમાં ૧૬ પોઈન્ટનો વધારો

આજે દિવસ દરમિયાનના કારોબાર બાદ સ્ટોક માર્કેટ વધારા સાથે બંધ થયા. ગુરૂવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)નો મુખ્ય સુચકાંક સેન્સેક્સ ૫૪.૮૧ની વૃધ્ધિ સાથે ૫૮,૩૦૫.૦૭ના સ્તરે બંધ થયો હતો. તો વળી નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો નિફ્ટી ૧૫.૭૫ પોઈન્ટના વધારા સાથે ૧૭,૩૬૯.૨૫ના સ્તરે બંધ થયો હતો. ગુરૂવારે શેર બજારના ખુલતા જ કારોબારની ધીમી રફ્તાર જાેવા મળી. કોરોબારનો દિવસ […]

 


latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope