પોતાને ’વોટર બેબી’ કહી
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૩૦
બોલિવૂડ અને સાઉથ સિનેમાની સફળ એક્ટ્રેસ શ્રૃતિ હસન હાલમાં સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. લોકડાઉન વચ્ચે એક્ટ્રેસ તેનાં ફેન્સ સાથે સતત જોડાયેલી છે. આ વચ્ચે હાલમાં જ શ્રૃતિ હસને ખાસ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો તેણે તેનાં ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. જેમાં તે ઘણી જ સુંદર લાગે છે. તેણે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો પણ શેર કર્યાં છે. સોશિયલ મીડિયામાં આ તસવીરો હાલમાં ખુબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરો શેર કરતાં શ્રૃતિએ પોતાને ’વોટર બેબી’ કહી છે. આ પહેલાં તેણે તેનાં આંખોમાં બર્થ માર્કની તસવીર પણ શેર કરી હતી અને લખ્યું હતું કે, આ મારી આંખોમાં જે છે તે બર્થ માર્ક છે. તે કોઈ બીમારી કે આંખની ખામી નથી. આપણે તે દરેક વાતને ઉજવવી જોઈએ, જેનાંથી આપણે બનીયે છીએ… અલગ ઉતરી આવીએ છીએ.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...