પિયૂષ અને અંબાતી રાયડૂને લો પ્રોફાઇલ ખેલાડી ગણાવ્યા

સંજય માંજરેકર ફરી વિવાદમાં આવ્યા રાયડૂ-ચાવલાના ફેન્સ ભડકી ગયા, યૂઝરે લખ્યુ, સંજય સર, તમે લો પ્રોફાઇલ ક્રિકેટર બોલી શું કહેવા ઈચ્છો છો (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨૧ પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકર વિવાદોમાં ઘેરાયો જ્યારે તેણે શનિવારે સોશિયલ મીડિયા પર અંહાતી રાયડૂ અને પીયૂષ ચાવલાને ’લો પ્રોફાઇલ ક્રિકેટર’ ગણાવ્યા. ત્યારબાદ ફેન્સ અને ક્રિકેટ પ્રશંસકોએ […]

 

ધવન ચાર છગ્ગાની સાથે ૧૦૦ સિક્સર ક્લબમાં જોડાઈ જશે

ધવન ૧૫૯ આઇપીએલ મેચ રમ્યો છે બીજા સ્થાન પર પહોંચવા માટે માત્ર એક અર્ધ શતકની જરુર છે જે ઓપનર શિખર ધવન માટે મુશ્કેલ કામ નથી (સંપૂર્ણ સમાચાર સેવા) દુબઈ, તા.૨૧ ક્રિકેટ ખેલાડીઓમાં શિખર ધવન એટલે ચાહકોના પસંદીદ ખેલાડીઓની યાદીમાં સ્ટાર ખેલાડી તરીકે જોવામાં આવે છે, તેની લાક્ષણીક રમતને નિહાળવા માટે પણ ચાહકો તેની પર આફ્રીન […]

 

સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબ કિંગ્સ ઈલેવનને હરાવ્યું

દિલ્હી અને પંજાબની વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા મેચ ટાઈ થયા બાદ રબાડાએ સુપર ઓવરમાં પંજાબને બે રન પર રોક્યા જેને દિલ્હીએ એક બોલમાં બનાવી લીધા (સંપૂર્ણ સમાચાર સેવા) દુબઈ, તા.૨૧ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલ ૨૦૨૦ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે ભારે રોમાંચકતા સુપર ઓવરમાં કિંગ્સ ઈલેવન પંજાબને હરાવી જીત મેળવી લીધી. જીત માટે મળેલા […]

 

ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને ૫ વિકેટે હરાવ્યુ

ડુ પ્લેસિસ અને રાયડૂની અડધી સદી મુંબઈ ઈન્ડિયન્સના વિરુદ્ધ ૧૬૩ રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સના બંન્ને ઓપનર ફેલ થયા હતા (સંપૂર્ણ સમાચાર સેવા) અબુધાબી, તા.૨૦ ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝનનો પ્રારંભ યૂએઈમાં થઈ ગયો છે. પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને ૫ વિકેટે પરાજય આપીને ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી છે. […]

 

કેપ્ટન વિરાટ કોહલી IPLમાં સૌથી વધારે બોલ રમ્યો છે

કોહલીએ આઈપીએલમાં ૪૧૧૨ બોલ રમ્યો કુલ ૩૯૧૫ બોલ રમવાની સાથે સુરેશ રૈના આ સિધ્ધિ મેળવનારો બીજો ખેલાડી :રોહિત ૩૭૪૪ બોલ રમ્યો છે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા.૧૭ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ સિવાય અન્ય ઘણા રોચક રેકોર્ડ્‌સ પણ તેમના નામે છે. તે સિઝનમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્‌સમેન […]

 

તમામ ૮ ટીમના માત્ર ૧૭ ખેલાડીઓ સ્ટેડિયમમાં જશે

આઈપીએલ શરૂ થતાં પહેલાં નિયમ બદલાયા જીવલેણ કોરોના મહામારીને અનુલક્ષીને બીસીસીઆઈ અને આઈપીએલ કમિટિ દ્વારા તમામ નિયમોનું પાલન (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા.૧૮ આઈપીએલ ૨૦૨૦ શરૂ થવાને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ પહેલા એક મોટી ખબર સામે આવી રહી છે. પહેલીવાર આઈપીએલના ઈતિહાસમાં આવું થશે કે ટીમના તમામ ખેલાડીઓ હોટલથી સ્ટેડિયમમાં નહીં […]

 

કોરોના મહામારીની વચ્ચે આજથી આઈપીએલ શરૂ થશે

મુંબઈ અને ચેન્નઈ વચ્ચે પ્રથમ મુકાબલો ચેન્નઈની ટીમ સૌથી અનુભવી, મુંબઈમાં રોહિત ઉપરાંત હાર્દિક અને કૃણાલ પંડ્યા અને બુમરાહ જેવા ખેલાડી છે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા.૧૮ ભારતમાં સતત વધી રહેલા કોરોનાના કારણે ટૂર્નામેન્ટ યૂએઈમાં રમાઈ રહી છે. આવું પહેલીવાર હશે કે આઈપીએલ મેચ દરમિયાન મેદાનમાં દર્શકો નહીં હોય. મુશ્કેલ સ્થિતિમાં ક્રિકેટ અને સિનેમા માટે […]

 

રવિન્દ્ર જાડેજાનું તલવારથી સન્માન કરવામાં આવ્યું

સીએસકેએ તેના ખેલાડીઓનું સન્માન કર્યું આઈપીએલની શરૂઆત પહેલાં સુપર કિંગ્સની ટીમના ખેલાડીઓનું ફ્રેન્ચાઇઝી દ્વારા સન્માન કરવામાં આવ્યું (સંપૂર્ણ સમાચાર સેવા) દુબઈ, તા.૧૮ આઈપીએલની શરૂઆત પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમના ખેલાડીઓનુ ફ્રેન્ચાઇઝી દ્રારા સન્માન કરવામાં આવ્યુ હતું. ગુરુવારે પોતાના ખેલાડીઓને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં ટીમને યોગદાન આપનાર તમામ ખેલાડીઓને સન્માનિત કરવામાં […]

 

IPL દરમિયાન સટ્ટોડિયાની ગતિવિધિ ઉપર નજર રહેશે

સ્પોર્ટ રડાર સાથે બીસીસીઆઈએ કરાર કર્યો સટ્ટાબાજીની પ્રવૃત્તી રોકવા, ભ્રષ્ટ ગતિવિધિઓ પર નજર રાખવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૧૮ ૧૯મી સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થઈ રહેલી આઈપીએલની આગામી સિઝનને લઇને બીસીસીઆઇ અનેક સ્તર પર ગંભીરતાથી કામ કરી રહ્યુ છે. ખાસ કરીને સટ્ટાબાજીને રોકવા અને ભ્રષ્ટ ગતિવિધીઓ […]

 

ડી વિલિયર્સ ચાહકો સમક્ષ આશ્ચર્યજનક પેકેજ રજૂ કરશે

RCB ચેમ્પિયન બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવા સજ્જ્‌ હું દરેક જરૂરિયાત પૂરી કરવા માગું છુંઃ એબી ડી વિલિયર્સ (સંપૂર્ણ સમાચાર સેવા) દુબઈ,તા.૧૭ એબી ડી વિલિયર્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટિંગની બાજુ છે ડી વિલિયર્સે આ સિઝનમાં ટીમને ચેમ્પિયન બનાવવા આશ્ચર્યજનક પેકેજ તૈયાર કર્યું છે. તેઓ હવે દુશ્મનો પર ફક્ત બેટથી જ નહીં પણ બોલથી પણ હુમલો કરશે. […]

 


latest news
૧૦ ઇંચથી ઓછો વરસાદ હોય તેને અસરગ્રસ્ત વિસ્તાર ગણાશે

વિધાનસભા સત્રમાં ખેડુતોના હિતમાં નિર્ણય લેવાયો
અતિવૃષ્ટિ કે અનાવૃ...

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૦૨ કેસ : ૧૬નાં મોત થયા

૬,૧૮,૯૦૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ
અત્યાર સુધીમાં ૩૩૫૫ લોકોના મૃ...

સસ્તા સોનાની લાલચે લૂંટ કરતી ટોળકીના સાત જબ્બે

રસ્તામાં સોનું આપવાની લાલચ આપી ફસાવતા હતા
સોનું લેવા માટે આવેલા ગ્ર...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope