ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો શ્વાસ લેવામાં તકલિફ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૨૯ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ગુરુવારના રોજ ૯૨ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. કેશુભાઈ પટેલને શ્વાસ લેવામાં તકલીફ થતા અમદાવાદની ખાનગી સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમને ગત મહિને કોરોના સંક્રમણ થયું હતું. છેલ્લા ઘણા […]

 

કેશુબાપા સમાજના દરેક માનવીની સંભાળ લેતા દિગ્ગજ નેતા : મોદી

પૂર્વ મુખ્યમંત્રીને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોની અંજલિ સમાચાર મળવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઈના પુત્રને ફોન કરી દીલસોજી વ્યક્ત કર્યા બાદ તેમના ફોટા સાથે ટ્વીટ કરીને શ્રધ્ધાંજલિ આપી (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૨૯ પીએમ મોદીએ કેશુભાઈ પટેલના અવસાન પર ઉંડું દુઃખ વ્યક્ત કરતા સ્વર્ગસ્થના પુત્ર ભરત પટેલ સાથે વાત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. […]

 

કોરોનાની વચ્ચે બિહારમાં ૭૧ બેઠક પર ૫૩.૪૬ ટકા મતદાન

બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન રાજકીય રીતે જાગૃત મનાતા રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ ભાજપ અને નીતિશને મુશ્કેલીના એંધાણ (સંપૂર્ણ સમાચાર સેવા) પટણા, તા. ૨૮ કોરોના મહામારી દરમિયાન બિહાર દેશનું પહેલું એવું રાજ્ય છે જ્યાં બિહાર વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે. જો કે બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને એ શંકા હતી કે કોરોના કાળમાં મતદારો ઘરમાંથી નીકળશે […]

 

મોદી પાસે ૩૧ હજાર રોકડા, FD અને એનએસસીમાં રોકાણ

પ્રધાનમંત્રીએ તેમની મિલકતોની વિગતો રજૂ કરી ગાંધીનગરમાં મોદીના નામે એક ઘર-સોનાની ચાર વીંટી છે, જેની કિંમત ૧.૧ કરોડ રૂપિયા છે, કોઈ ઉધારી નથી (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૧૫ મોટાભાગના ભારતીયોની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના રુપિયા બેંકમાં રાખે છે. તેમણે પોતાની આવકનો મોટો ભાગ ટર્મ ડિપોઝિટ અને સેવિંગ્સ એકાઉન્ટમાં જમા કર્યો છે. […]

 

મુલાયમ સિંહ યાદવ કોરોના પોઝિટિવ

મુલાયમ સિંહને હોસ્પિટલમાં દાખલ કરાયા મુલાયમ સિવાય તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને મુલાયમ હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ (સંપૂર્ણ સમાચાર સેવા) લખનઉ,તા.૧૫ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સિંહ સિવાય તેમની પત્ની સાધનાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ દ્વારા […]

 

૧૪ મહિના પછી મહેબુબા મુફ્તિની નજરબંદી હટાવાઈ

પુત્રી ઈલ્તિજાએ ટિ્‌વટ કરીને જાણકારી આપી હું તે બધાને ધન્યવાદ આપવા માગું છું જેમણે આ મુશ્કેલ સમયમાં મારું સમર્થન કર્યું છે : પીડીપી પ્રમુખ મહેબુબા (સંપૂર્ણ સમાચાર સેવા) શ્રીનગર,તા.૧૪ જમ્મુ કાશ્મીરના પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહેબુબા મુફ્તિને ૧૪ મહિના નજરબંદ રાખ્યા પછી છોડવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર પ્રશાસનના પ્રવક્તા રોહિત કંસલે મંગળવારે આ જાણકારી આપી […]

 

સરકાર લોકોની દિવાળી સુધારે : સુપ્રીમ કોર્ટની ટકોર

સામાન્યજનને રાહત આપતો સુપ્રીમનો ચુકાદો મોરટોરિયમ સુવિધાનો લાભ લેનારાએ ૧૫મી નવેમ્બર ૨૦૨૦ સુધી વ્યાજ પર વ્યાજ નહીં ચૂકવવું પડે : સુપ્રીમ (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૧૪ સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ મામલે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મોરટોરિયમ સુવિધાનો લાભ લેનારા લોકોને ૧૫ નવેમ્બર ૨૦૨૦ સુધી વ્યાજ પર વ્યાજ […]

 

પંજાબમાં સરકારી નોકરીમાં મહિલાને ૩૩ ટકા અનામત

કેપ્ટન અમરિન્દરસિંહનો ઐતિહાસિક નિર્ણય પંજાબ કેબિનેટ બેઠકમાં મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય : ૨૦૨૨ સુધીમાં એક લાખને નોકરી (સંપૂર્ણ સમાચાર સેવા) ચંદીગઢ, તા. ૧૪ પંજાબની કોંગ્રેસ સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી પંજાબ કેબિનેટની બેઠકમાં મહિલાઓને સરકારી નોકરીઓમાં ૩૩ ટકા અનામત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો […]

 

સ્વાસ્થ્ય મંત્રાલયને સુશાંતના રિપોર્ટ અંગે માહિતી ન હતી

સ્વામીની એક ટ્‌વીટે ખળભળાટ મચાવ્યો સુશાંતના મૃત્યુ મામલે થઈ રહેલી તપાસ સંબંધિત એમ્સના રિપોર્ટ અંગે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનો દાવો (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા.૧૪ ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલે થઈ રહેલી તપાસ સંબંધિત એમ્સના રિપોર્ટ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયને કોઈ જાણકારી અપાઈ નથી. સ્વામીએ મંગળવારે એક […]

 

નવી શિક્ષણ નીતિ માટેના ૫૭૧૮ કરોડના સ્ટાર્સ પ્રોજેક્ટને બહાલી

વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હાલમાં સ્ટાર્સ પ્રોજેક્ટનો છ રાજ્યોમાં અમલ કરાશે, જમ્મુ-કાશ્મીર અને લદાખ માટે ૫૨૯ કરોડના વિશેષ પેકેજને પણ કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૧૪ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ હેઠળ નવી યોજના તરીકે સ્ટાર્સ પ્રોજેક્ટ શરૂ કરવામાં […]

 


latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope