ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો શ્વાસ લેવામાં તકલિફ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૨૯ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ગુરુવારના રોજ ૯૨ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. કેશુભાઈ પટેલને શ્વાસ લેવામાં તકલીફ થતા અમદાવાદની ખાનગી સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમને ગત મહિને કોરોના સંક્રમણ થયું હતું. છેલ્લા ઘણા […]

 

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી સોશિયલ મીડિયા અને અન્ય રીતે ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે (સંપૂર્ણ સમાચાર સેવા) કચ્છ,તા.૨૯ ભાજપ દ્વારા હાલ પેટાચૂંટણીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. પરંતુ પક્ષપલટાની નીતિને કારણે ભાજપે અનેક વિસ્તારોમાં જાકારો મળી રહ્યો છે. લોકો ખૂલીને વિરોધ કરી રહ્યાં છે. આવામાં ભાજપે ચૂંટણી જીતવા […]

 

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન દેશના ખૂણે ખૂણે રસી પહોંચાડવા માટેની યોજના તૈયાર, રસીના સંગ્રહ માટે કોલ્ડ ચેઈન પર કામ ચાલે છે : નિશુલ્ક કોરોના રસીની વાતને વેગ મળ્યા (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૨૯ દેશમાં કોરોના કેસ ૮૦ લાખના આંકડે પહોંચ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ખાતરી આપી છે કે કોરોના […]

 

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ઘેરવા માટે ભાજપે ચક્રવ્યુહ રચ્યો

૧૮મી જૂને ત્રણ રાજ્યોમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બનશે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વધારાના એક-એક ઉમેદવાર ઊભા રાખીને ભાજપે કોંગ્રેસની સમસ્યા વધારી : એક ઉમેદવારને લઈને રસાકસી (સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર, તા. ૩ રાજ્યસભાની ૧૮ બેઠકો માટે ૧૯ જૂને યોજાનારી ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને ઘેરવાની સચોટ રણનીતિ બનાવી છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે ચૂંટણીને હાઈ […]

 

લોકડાઉનના પરિણામે માઠી અસર

આર્યાના કલાકારો ઘરેથી ડબિંગ કરી રહ્યા છે (સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧૨ ‘આર્યા’ના કલાકારો સુસ્મિતા સેન, ચંદ્રચૂડ સિંહ અને સિકંદર ખેર ઘરેથી ડબિંગ કરી રહ્યા છે. તેમના માટે આ એક ખૂબ જ મોટી ચેલેન્જ છે. લોકડાઉન પહેલાં જ એનું શૂટિંગ પૂરુંં થયું હતું. હવે એનું પોસ્ટ-પ્રોડક્શનનું અને ડબિંગનું કામ બાકી છે. ઘરમાં ડબિંગ કરવાનો […]

 

અક્ષયકુમાર-રવિનાનું શિલ્પા શેટ્ટીના લીધે બ્રેકઅપ થયું હતું

ગઈકાલે શિલ્પાએ તેનો ૪૫મો જન્મદિવસ ઉજવ્યો રવિના-અક્ષય લગ્ન કરવાના હતા પણ શિલ્પાની એન્ટ્રીથી સંબંધ તૂટી ગયા : શિલ્પા-અક્ષય ૧૯૯૪માં મળ્યા હતા (સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૯ આજે શિલ્પા શેટ્ટીનો જન્મદિવસ છે. બોલિવૂડની આ અભિનેત્રી હાલ ફિલ્મોથી દૂર છે પણ સોશિયલ મીડિયામાં તેનું મોટું ફેન ફોલોઇંગ છે. શિલ્પાનો જન્મ ૮ જૂન ૧૯૭૫ માં થયો હતો. […]

 

રાજ્યમાં પ્રથમવાર પોઝિટિવ કેસ આંકડો ૫૦૦ને પાર થયો

૨૪ કલાકમાં રાજ્યમાં ૩૫ દર્દીનાં મોત કોરોના સંક્રમિતનો કુલ આંકડો ૧૯ હજારને પાર : કુલ મૃત્યુઆંત ૧૧૯૦ થયો : અનલોક બાદ કેસમાં વધારો (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૫ ગુજરાતમાં અનલોક બાદ આજે કોરોના મહામારીએ આજે વરવુરૂપ ધારણ કરતાં ચોવીસ કલાકમાં કોરોના પોઝિટિવનો આંકડો ૫૦૦ને પાર થયો છે. આ સાથે જ કોરોના સંક્રમીતનો આંકડો ૧૯ હજારને પાર […]

 

અક્ષયકુમાર, શિલ્પા શેટ્ટીના પતિનો જન્મદિવસ સરખો છે

બોલિવુડના ગજબ સંયોગ જાણીને થશે આશ્ચર્ય શિલ્પા શેટ્ટી અને અક્ષયના અફેરની લાંબા સમય સુધી ચર્ચા રહી હતી : શિલ્પા-અક્ષયના લગ્ન થઈ શકયા નહોતા (સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧ અક્ષય કુમારની ફિલ્મ ‘અજનબી’માં એક ડાયલોગ આવે છે કે ‘ક્યા આપ ઇત્તેફાક મેં યકીન રખતે હૈં ?’ એટલે કે શું તમે સંયોગમાં માનો છો ? ગુજરાતમાં […]

 

કોરોનાથી મોત : અંતિમ સંસ્કાર સમયે પથ્થરમારો

કોરોનાના કહેરમાં માનવીની સંવેદનામાં પડ્‌યો ફેર કોરોનાથી મોત : અંતિમ સંસ્કાર સમયે પથ્થરમારો (સંપૂર્ણ સમાચાર સેવા) જમ્મુ, તા. ૨ કોરોનાવાયરસના વધતા જતા કિસ્સાઓમાં ચિંતા ફક્ત પ્રિયજનો સુધી મર્યાદિત થઈ ગઈ છે. ઘણા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે માનવતાને શરમજનક છે. જમ્મુમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. કોરોના વાયરસથી એક વ્યક્તિનું […]

 

ડિજિલોકરમાં ખામી, કરોડો યુઝર્સના ડેટા સામે જોખમ

સરકારી એપ્લિકેશનોની ખામીઓનો વધુ એક બનાવ ખામી ખૂલતા તેને સુધાર્યા હોવાનો દાવો : સાઈન-ઈનમાં ખામીથી હેકર્સને યુઝર્સના ડેટા એક્સેસમાં સરળતા હતી (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા. ૨ ડિજિલોકરની સત્તાધિકરણમાં મોટી ખામી બહાર આવી છે જેમાં લાખો વપરાશકર્તાઓનો ડેટા જોખમમાં મૂકાયો હતો. ડિજિલોકર એ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી ઓનલાઇન સેવા છે જ્યાં દસ્તાવેજો ડિજિટલી સ્ટોર […]

 


latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope