પાક. સેના-આઈએસઆઈ સામે સિંધ પોલીસનો બળવો

પાકિસ્તાનમાં ફરી એક વખત અરાજકતા ભૂતપૂર્વ વડાપ્રધાન નવાજ શરીફના જમાઈની ધરપકડને લઈને લોકોમાં ભારે રોષ, સેનાએ પણ તપાસ શરૂ કરી (સંપૂર્ણ સમાચાર સેવા) ઈસ્લામાબાદ, તા.૨૧ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર સામે વિપક્ષનો ગુસ્સો સતત વધી રહ્યો છે. અનેક સભાઓ મારફતે ઈમરાન સરકારની સામે લોકોને એકજૂટ કરવામાં આવી રહ્યા છે. તો હવે આ રેલીઓને કારણે પાકિસ્તાનમાં બબાલ […]

 

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ઘેરવા માટે ભાજપે ચક્રવ્યુહ રચ્યો

૧૮મી જૂને ત્રણ રાજ્યોમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બનશે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વધારાના એક-એક ઉમેદવાર ઊભા રાખીને ભાજપે કોંગ્રેસની સમસ્યા વધારી : એક ઉમેદવારને લઈને રસાકસી (સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર, તા. ૩ રાજ્યસભાની ૧૮ બેઠકો માટે ૧૯ જૂને યોજાનારી ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને ઘેરવાની સચોટ રણનીતિ બનાવી છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે ચૂંટણીને હાઈ […]

 

લોકડાઉનના પરિણામે માઠી અસર

આર્યાના કલાકારો ઘરેથી ડબિંગ કરી રહ્યા છે (સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧૨ ‘આર્યા’ના કલાકારો સુસ્મિતા સેન, ચંદ્રચૂડ સિંહ અને સિકંદર ખેર ઘરેથી ડબિંગ કરી રહ્યા છે. તેમના માટે આ એક ખૂબ જ મોટી ચેલેન્જ છે. લોકડાઉન પહેલાં જ એનું શૂટિંગ પૂરુંં થયું હતું. હવે એનું પોસ્ટ-પ્રોડક્શનનું અને ડબિંગનું કામ બાકી છે. ઘરમાં ડબિંગ કરવાનો […]

 

અક્ષયકુમાર-રવિનાનું શિલ્પા શેટ્ટીના લીધે બ્રેકઅપ થયું હતું

ગઈકાલે શિલ્પાએ તેનો ૪૫મો જન્મદિવસ ઉજવ્યો રવિના-અક્ષય લગ્ન કરવાના હતા પણ શિલ્પાની એન્ટ્રીથી સંબંધ તૂટી ગયા : શિલ્પા-અક્ષય ૧૯૯૪માં મળ્યા હતા (સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૯ આજે શિલ્પા શેટ્ટીનો જન્મદિવસ છે. બોલિવૂડની આ અભિનેત્રી હાલ ફિલ્મોથી દૂર છે પણ સોશિયલ મીડિયામાં તેનું મોટું ફેન ફોલોઇંગ છે. શિલ્પાનો જન્મ ૮ જૂન ૧૯૭૫ માં થયો હતો. […]

 

રાજ્યમાં પ્રથમવાર પોઝિટિવ કેસ આંકડો ૫૦૦ને પાર થયો

૨૪ કલાકમાં રાજ્યમાં ૩૫ દર્દીનાં મોત કોરોના સંક્રમિતનો કુલ આંકડો ૧૯ હજારને પાર : કુલ મૃત્યુઆંત ૧૧૯૦ થયો : અનલોક બાદ કેસમાં વધારો (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૫ ગુજરાતમાં અનલોક બાદ આજે કોરોના મહામારીએ આજે વરવુરૂપ ધારણ કરતાં ચોવીસ કલાકમાં કોરોના પોઝિટિવનો આંકડો ૫૦૦ને પાર થયો છે. આ સાથે જ કોરોના સંક્રમીતનો આંકડો ૧૯ હજારને પાર […]

 

અક્ષયકુમાર, શિલ્પા શેટ્ટીના પતિનો જન્મદિવસ સરખો છે

બોલિવુડના ગજબ સંયોગ જાણીને થશે આશ્ચર્ય શિલ્પા શેટ્ટી અને અક્ષયના અફેરની લાંબા સમય સુધી ચર્ચા રહી હતી : શિલ્પા-અક્ષયના લગ્ન થઈ શકયા નહોતા (સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧ અક્ષય કુમારની ફિલ્મ ‘અજનબી’માં એક ડાયલોગ આવે છે કે ‘ક્યા આપ ઇત્તેફાક મેં યકીન રખતે હૈં ?’ એટલે કે શું તમે સંયોગમાં માનો છો ? ગુજરાતમાં […]

 

કોરોનાથી મોત : અંતિમ સંસ્કાર સમયે પથ્થરમારો

કોરોનાના કહેરમાં માનવીની સંવેદનામાં પડ્‌યો ફેર કોરોનાથી મોત : અંતિમ સંસ્કાર સમયે પથ્થરમારો (સંપૂર્ણ સમાચાર સેવા) જમ્મુ, તા. ૨ કોરોનાવાયરસના વધતા જતા કિસ્સાઓમાં ચિંતા ફક્ત પ્રિયજનો સુધી મર્યાદિત થઈ ગઈ છે. ઘણા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે માનવતાને શરમજનક છે. જમ્મુમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. કોરોના વાયરસથી એક વ્યક્તિનું […]

 

ડિજિલોકરમાં ખામી, કરોડો યુઝર્સના ડેટા સામે જોખમ

સરકારી એપ્લિકેશનોની ખામીઓનો વધુ એક બનાવ ખામી ખૂલતા તેને સુધાર્યા હોવાનો દાવો : સાઈન-ઈનમાં ખામીથી હેકર્સને યુઝર્સના ડેટા એક્સેસમાં સરળતા હતી (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા. ૨ ડિજિલોકરની સત્તાધિકરણમાં મોટી ખામી બહાર આવી છે જેમાં લાખો વપરાશકર્તાઓનો ડેટા જોખમમાં મૂકાયો હતો. ડિજિલોકર એ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી ઓનલાઇન સેવા છે જ્યાં દસ્તાવેજો ડિજિટલી સ્ટોર […]

 

ઘૂસણખોરી કરી રહેલાં ત્રણ આતંકી ઠાર કરવામાં આવ્યા

કુપવાડામાં એક આતંકીની ધરપકડ કરાઈ નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે આતંકવાદીઓ ભારતીય સરહદમાં પ્રવેશવા પ્રયાસ કરતા કરી રહ્યા હતા (સંપૂર્ણ સમાચાર સેવા) નૌશેરા,તા.૧ જમ્મૂ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે ઘુસણખોરી કરી રહેલા ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને સેનાએ સોમવારે ઠાર કર્યા હતા. આર્મીએ જણાવ્યું કે પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકવાદી ઘણા હથિયારોથી સજ્જ હતા. અત્યારે સમગ્ર વિસ્તારની […]

 

કુલ ૯૨૭ દ્વારા ૧૩ લાખ ૪૮ હજાર શ્રમિકોને રવાના કરાયા

૨૬મીની મધરાત સુધીમાં પરપ્રાંતિયોને રવાના કરાયા રાજ્યમાં રોજી-રોટી માટે વસેલા અન્ય રાજ્યના શ્રમિકોને પોતાના ઘર પરિવાર પહોંચાડવાની તંત્રની બહુધા કામગીરી (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૨૭ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા તા.૨૭મી મે, બુધવારની રાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૯૬૬ વિશેષ ટ્રેન દ્વારા આશરે ૧૪.૧૦ લાખ જેટલા અન્ય રાજ્યોના […]

 


latest news
પાક. સેના-આઈએસઆઈ સામે સિંધ પોલીસનો બળવો

પાકિસ્તાનમાં ફરી એક વખત અરાજકતા

ભૂતપૂર્વ વડાપ્રધાન નવાજ શરીફના જમા...

કરાંચીમાં બ્લાસ્ટમાં ત્રણનાં મોત, ૧૫થી વધુને ઈજા થઈ

પ્રચંડ વિસ્ફોટમાં આસપાસના મકાનોને પણ નુકશાન

બે માળના બિલ્ડિંગમાં થ...

કેન્દ્રના ૩૦ લાખથી વધુ કર્મીઓનેે દશેરાએ દિવાળી, બોનસ અપાશે

કેન્દ્ર સરકારની દિવાળી પહેલાં કર્મચારીઓને ભેટ

સરકારી ખજાના પર ૩૭૩૭...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope