૧૫ ડીવાયએસપીની બદલી

આઠ આઈપીએસ અધિકારીની પોસ્ટીંગ
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૩
હૈદરાબાદ ખાતે આઠ આઈપીએસ અધિકારીની ટ્રેનીંગ એસવીયીએનપીએ ખાતે પુરી થથા તેમની જિલ્લાઓમાં પોસ્ટીંગ કરવામાં આવી છે જ્યારે ૧૫ ડીવાયએસપીની રાજ્યમાં આંતરિક બદલી કરવામાં આવી છે. આઠ આઈપીએસ અધિકારીની પોસ્ટીંગ અને ૧૫ ડીવાયએસપીની રાજ્યમાં બદલી નીચે મુજબ છે
અધિકારીનું નામ હાલની ફરજનું સ્થળ બદલીથી નિમણૂંકની જગ્યા
આઈપીએસ શૈફાલી બરવાલ અજમાયશી આઈપીએસ, વિભાગીય પોલીસ
સુરેન્દ્રનગર અધિકારી, દાહોદ
આઈપીએસ લવીના વી સિન્હા અજમાયશી આઈપીએસ, વિભાગીય પોલીસ,
સાબરકાંઠા અધિકારી, વિરમગાન
આઈપીએસ અભય સોની અજમાયશી, આઈપીએસ, વિભાગીય, પોલીસ,
બનાસકાંઠા અધિકારી, અમરેલી
આઈપીએસ સુશીલ અગ્રવાલ અજમાયશી, આઈપીએસ, વિભાગીય, પોલીસ,
અમરેલી અધિકારી, બનાસકાંઠા
આઈપીએસ હસન સફીન અજમાયશી, આઈપીએસ, વિભાગીય, પોલીસ,
મુસ્તફાઅલી જામનગર અધિકારી, ભાવનગર
આઈપીએસ પુજા યાદવ અજમાયશી, આઈપીએસ, વિભાગીય, પોલીસ,
પંચમહાલ અધિકારી, બનાસકાંઠા
આઈપીએસ વિકાસ સુંડા અજમાયશી, આઈપીએસ, વિભાગીય, પોલીસ,
વડોદરા ગ્રામ્ય અધિકારી, ભરૂચ
આઈપીએસ ઓમ પ્રકાશ અજમાયશી, આઈપીએસ, વિભાગીય, પોલીસ,
જાટ વલસાડ અધિકારી, વેરાવળ
એ આર જનકાંત વિભાગીય પોલીસ અધિકારી, મદદનીશ પોલીસ કમિશ્નર,
પાલનપુર, જિ. બનાસકાંઠા વિશેષ શાખા, અમદાવાદ
કલ્પેશ ચાવડા વિભાગીય પોલીસ અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક,
દાહોદ મુખ્ય મથક, ખેડા
વીજે રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક,
મુખ્ય મથક, ખેડા આઈબી ગાંધીનગર
એમએચ ઠાકર વિભાગીય પોલીસ અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક,
ભાવનગર આઈબી ભાવનગર રીજીયન
એચ કે વાળા વિભાગીય પોલીસ અધિકારી, વિભાગીય પોલીસ,
થરાદ અધિકારી, વડોદરા ગ્રામ્ય
ડીપી વાઘેલા વિભાગીય પોલીસ અધિકારી, મદદનીશ નિયામક, લાંચ
ભરૂચ રૂશ્વત વિરોધી બ્યુરો,
અમદાવાદ
બીએસ વ્યાસ નાયબ પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક,
એસસી, એસટી, સેલ, દેવભૂમિ મુખ્ય મથક, અમદાવાદ
દ્ધારકા ગ્રામ્ય
એસએચ સારડા નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય નાયબ પોલીસ, અધિક્ષક,
મથક, અમદાવાદ ગ્રામ્ય એસસી, એસટી સેલ,
દેવભૂમિ દ્ધારકા
શ્રુતિ એસ મહેતા નાયબ પોલીસ અધિક્ષક, એસસી નાયબ પોલીસ અધિક્ષક,
એસટી સેલ રાજકોટ ગ્રામ્ય આઈબી, સ્પેશ્યલ બ્રાંચ ઓફ
કમિશ્નરેટ એન્ડ ડિસ્ટ્રીક્ટ
આઈબી ગાંધીનગર
એસએસ ગઢવી નાયબ પોલીસ અધિક્ષક, એસસી, મદદનીશ નિયામક,
એસટી સેલ, મોડાસા લાંચ રૂશ્વત વિરોધી
બ્યુરો, વડોદરા
એમબી સોલંકી નાયબ પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક,
પોલીસ ટ્રેનીંગ સેન્ટર, મુખ્ય મથક, જામનગર
ચોકી સોરઠ, જિ. જુનાગઢ
ડીવી બસીયા વિભાગીય પોલીસ અધિકારી, મદદનીશ પોલીસ કમિશ્નર
લીંબડી, જિ. સુરેન્દ્રનગર ક્રાઈમ, રાજકોટ શહેર
ડીજી ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક,
મુખ્ય મથક, મોરબી આઈબી, સ્પેશ્યલ બ્રાંચ ઓફ
કમિશ્નરરેટ એન્ડ ડિસ્ટ્રીક્ટ
આઈબી ગાંધીનગર
બીવી ગોહિલ મદદનીશ પોલીસ કમિશ્નર નાયબ પોલીસ અધિક્ષક,
ક્રાઈમ, અમદાવાદ શહેર પોલીસ ટ્રેનીંગ સેન્ટર, ચોકી
સોરઠ, જિ. જુનાગઢ
ડીપી ચુડાસમા મદદનીશ નિયામક, લાંચ મદદનીશ પોલીસ કમિશ્નર,
રૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ ક્રાઈમ, અમદાવાદ શહેર

 
latest news
ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૪૨ કેસ : ૧૨નાં મોત થયા

૫,૯૯,૬૩૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાયા
અત્યાર સુધીમાં ૩૩૯૬ લોકોનાં ...

આત્મનિર્ભર ગુજરાત હેઠળ ૧૬૪૭ કરોડની લોન મંજૂર

આત્મનિર્ભર ગુજરાત સહાય હેઠળ લોન મંજુર
અત્યાર સુધીમાં જરૂરતમંદ અરજદ...

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૦૮ કેસ : ૧૪નાં મોત થયા

૫,૯૮,૯૯૬ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ
અત્યાર સુધીમાં ૩૩૮૪ લોકોનાં મ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope