ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૦૮ કેસ : ૧૪નાં મોત થયા

૫,૯૮,૯૯૬ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ
અત્યાર સુધીમાં ૩૩૮૪ લોકોનાં મૃત્યુ થયા,૧૦૯૨૧૧ લોકો ડિસ્ચાર્જ થયા : કુલ ૮૯ લોકો વેન્ટિલેટર ઉપર છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૪
રાજ્યમાં ૬૧,૯૦૪ કોરોનાના ટેસ્ટ કરાતા ૧૪૦૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતનો કુલ આંકડો ૧,૨૮,૯૪૯ થયો છે. આજે ૧૪ દર્દીઓના કોરોનાને લીધે મોત થતા કુલ મૃત્યુઆંક ૩૩૮૪ થયો છે. આજે ૧૫૧૦ દર્દીઓ સાજા થતા કુલ ડિસ્ચાર્જનો આંકડો ૧૦૯૨૧૧ થયો છે. રાજ્યમાં આજની સ્થિતિએ ૧૬૩૫૪ એક્ટિવ કેસ છે. જેમાં ૮૯ વેન્ટીલેટર પર ૧૬૨૬૫ સ્ટેબલ છે. રાજ્યમાં આજે ફરીથી કોરનાના કેસ ૧૪૦૦ ને પાર થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૦ લાખને પાર ૪૦,૪૮,૨૭૪ ટેસ્ટ થયા છે અને સાજા થવાના દર ૮૪.૬૯ ટકા થયો છે. આજની સ્થિતિએ કુલ ૫,૯૮,૯૯૬ કુલ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કર્યા છે. ેજેમાં ૫,૯૮,૬૧૨ લોકોને હોમ ક્વોરન્ટાઇન અને ૩૮૪ લોકોને ફેસીલીટી ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે. રાજ્યમાં આજે કોવિડ-૧૯ના લીધે ૧૪ દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં ૩, સુરત જિલ્લામાં ૨ અને શહેરમાં ૩, રાજકોટ શહેરમાં ૨ અને જિલ્લામાં ૧, વડોદરામાં શહેર અને જિલ્લામાં ૧-૧, ગાંધીનગરમાં ૧ મોત નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૧૫૬ અને જિલ્લામાં ૨૭ સાથે ૧૮૩ કેસ કોરોનાના આજે નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૩૫૬૭૨ થયો છે. જ્યારે આજે ૩ મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૭૯૫ પર પહોંચ્યો છે. સુરત શહેરમાં ૧૭૬ અને જિલ્લામાં ૧૦૨ સાથે કુલ ૨૭૮ કેસ નોંધાતા કુલ સંક્રમિતનો આંકડો ૨૭ હજારને પાર થઇ ૨૭૧૯૨ થયો છે. આજે ૫ દર્દીના મોત થતા મૃત્યુઆંક ૭૫૧ થયો છે. વડોદરા શહેરમાં ૯૧ અને જિલ્લામાં ૪૨ સાથે ૧૩૩ કોરોનાના કેસ નોંધાયા છે. આજે ૨ ના મોત થતા કુલ મૃત્યુઆંક ૧૭૪ થયો છે. રાજકોટ શહેરમાં ૧૦૨ અને જિલ્લામાં ૪૫ સાથે ૧૪૭ કેસ નોંધાતા કુલ સંક્રમિતનો આંક ૮૩૧૭ થયો છે. આજે ૩ મોત સાથે મૃત્યુઆંક ૧૩૦ થયો છે . જામનગર શહેરમાં ૯૧ અને જિલ્લામાં ૭ સાથે ૯૮ કેસ નોંધાતા કુલ સંક્રમિતનો આંકડો ૫૪૮૫ થયો છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨૪
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૪૦૮ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
સુરત કોર્પોરેશન ૧૭૬
અમદાવાદ કોર્પોરેશન ૧૫૬
રાજકોટ કોર્પોરેશન ૧૦૨
સુરત ૧૦૨
જામનગર કોર્પોરેશન ૯૧
વડોદરા કોર્પોરેશન ૯૧
મહેસાણા ૪૯
રાજકોટ ૪૫
બનાસકાંઠા ૪૪
વડોદરા ૪૨
કચ્છ ૩૩
પાટણ ૩૩
અમરેલી ૨૮
પંચમહાલ ૨૮
અમદાવાદ ૨૭
ગાંધીનગર કોર્પોરેશન ૨૭
ભાવનગર કોર્પોરેશન ૨૫
ભરૂચ ૨૩
ગાંધીનગર ૨૩
મોરબી ૨૨
ગીર સોમનાથ ૨૦
સુરેન્દ્રનગર ૨૦
મહીસાગર ૧૯
જુનાગઢ ૧૮
જુનાગઢ કોર્પોરેશન ૧૮
દાહોદ ૧૪
ભાવનગર ૧૩
સાબરકાંઠા ૧૩
નર્મદા ૧૨
દેવભૂમિ દ્ધારકા ૧૧
નવસારી ૧૦
તાપી ૧૦
ખેડા ૯
પોરબંદર ૯
આણંદ ૮
વલસાડ ૮
અરવલ્લી ૭
બોટાદ ૭
જામનગર ૭
છોટા ઉદેપુર ૪
ડાંગ ૪
કુલ ૧૪૦૮

 
latest news
પાક. સેના-આઈએસઆઈ સામે સિંધ પોલીસનો બળવો

પાકિસ્તાનમાં ફરી એક વખત અરાજકતા

ભૂતપૂર્વ વડાપ્રધાન નવાજ શરીફના જમા...

કરાંચીમાં બ્લાસ્ટમાં ત્રણનાં મોત, ૧૫થી વધુને ઈજા થઈ

પ્રચંડ વિસ્ફોટમાં આસપાસના મકાનોને પણ નુકશાન

બે માળના બિલ્ડિંગમાં થ...

કેન્દ્રના ૩૦ લાખથી વધુ કર્મીઓનેે દશેરાએ દિવાળી, બોનસ અપાશે

કેન્દ્ર સરકારની દિવાળી પહેલાં કર્મચારીઓને ભેટ

સરકારી ખજાના પર ૩૭૩૭...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope