જેસિકા સિમ્પસન હાલ પોતાની માતા

જેસિકા સિમ્પસન સગર્ભા હોવાના હેવાલને ફરી વેગ

(સંપૂર્ણ સમાચાર સેવા)

લોસએન્જેલસ,તા.૧૩

ખૂબસુરત જેસિકા સિમ્પસન સગર્ભા છે કે કેમ તેને લઈને તાજેતરના દિવસોમાં સતત ચર્ચા રહી છે. મીડિયામાં પણ આ અંગે ઘણા બધા અહેવાલો સપાટી ઉપર આવી ચૂક્યા છે. એવી સ્થિતિમાં સસ્પેન્સ અકબંધ બનેલું છે પરંતુ તાજેતરમાં જ જેસીકા સિમ્પસને કેટલાક સાક્ષીઓએ જોઈ જતાં ફરી એકવાર એવી અફવા ચાલી છે કે જેસિકા સિમ્પસન ગર્ભવતી છે અને તે સાવધાનીપૂર્વકનું વલણ અપનાવી રહી છે.

૩૧ વર્ષીય આ ગાયિકા અને ફેશન મોડલ જેસિકા સિમ્પસને તાજેતરમાં જ તેની માતા ટીનાએ કારમાંથી ઊતરતી વેળા મદદ કરી હતી. સગર્ભા હોવાના અહેવાલોની વચ્ચે રહેલી જેસિકા સિમ્પસને આ સંબંધમાં કોઈ માહિતી આપી ન હતી. લોસએન્જેલસ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બહાર નીકળ્યા બાદ જેસિકા સિમ્પસને તેની માતા મદદ કરતી નજરે પડી હતી. ન્યુ ઓર્લીયન્સથી ફલાઈટ મારફતે આવી પહોંચ્યા બાદ લોસએન્જેલસ ઇન્ટરનેશનલ એરપોર્ટથી તેની માતા તેની સાથે દેખાઈ હતી. તેની માતા ટીના પુત્રીના હાથ પકડીને ચાલતી નજરે પડી હતી. ૩૧ વર્ષીય અભિનેત્રી કોઈપણ રીતે બીમાર નથી અને શારીરિક રીતે ફિટ પણ છે તેવા સમયમાં માતાની મદદથી તે કેમ હાલના દિવસોમાં આગળ વધી રહી છે તેને લઈને અટકળો ચાલી રહી છે. નવેમ્બર મહિનામાં જેસિકા સિમ્પસન ભૂતપૂર્વ એનએફએલ ખેલાડી ઇરીક જોન્સન સાથે લગ્ન કરનાર છે.  છેલ્લા બે વર્ષની જેસિકા સિમ્પસન અને ઇરીક જોન્સન એકબીજાના પ્રેમમાં છે અને બંને લગ્ન પણ કરનાર છે. નવેમ્બર ૨૦૧૦માં આ બંનેએ સગાઈ કરી લીધી હતી.

જેસિકા સિમ્પસન પોતાની માતાની મદદથી જ ચાલે છે  સ્વસ્થ હોવા છતાં મદદ કેમ તેને લઈને અટકળો તીવ્ર

જેસીકા સિમ્પસન પ્રોફાઇલ

(સંપૂર્ણ સમાચાર સેવા)                               લોસએન્જેલસ, તા. ૧૩

નામ  : જેસીકા સિમ્પ્સન

જન્મ તારીખ : ૧૦લી જુલાઈ ૧૯૮૦

જન્મ સ્થળ : ટેક્સાસ, અમેરિકા

પ્રોફેશન : ગાયિકા, ફેશન ડિઝાઇનર અને અભિનેત્રી

સક્રિય વર્ષો : ૧૯૯૩થી

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope