નોટબંધી : ઘણાને રોકડ અને અનેકને ટોકન આપી દેવાયા

પહેલી ડિસેમ્બર બાદથી પગાર કર્મચારીઓના બેંકોમાં જમા થઇ ચુક્યા છે. ઉપાડ માટે લાંબી લાઈનો હજુ પણ જોવા મળી રહી છે. ઘણા લોકોને નિરાશા હાથ લાગી રહી છે. મોટાભાગની બ્રાંચો ઉપર ઉપાડ માટે લાઈનો જોવા મળી હતી. ખુબ ઓછી રકમ ઉપાડવા માટે બેંકો મંજુરી આપી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, બેંકમાં પગાર પુરતો જમા […]

 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી રાજકોટમાં ટેસ્ટ : જોરદાર રોમાંચ

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી રાજકોટમાં પ્રથમ ટેસ્ટ મેચ શરૃ થઇ રહી છે. આને લઇને રાજકોટમાં તમામ તૈયારી કરી લેવામાં આવી છે. બન્ને ટીમો પહોંચી ગયા બાદ પ્રેકટીસમા પણ વ્યસ્ત બની ચુકી છે. ભારતીય ટીમ સામે ઇંગ્લેન્ડનો દેખાવ હમેંશા ધરખમ રહ્યો છે. બીજી બાજુ વિરાટ કોહલીના નેતૃત્વમં […]

 

સિંધુ, સાક્ષી , દિપા કર્માકર, જીતુ રાયને ખેલરત્ન અપાશે

સરકારે પ્રથમ વખત અભૂતપૂર્વ પગલું લઈને આ વર્ષે ચાર ખેલાડીઓને દેશના સર્વોચ્ચ રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પી.વી. સિંધુ અને સાક્ષી મલિક ઉપરાંત જિમનાસ્ટ દિપા કર્માકર અને શૂટર જીતુ રાયનો સમાવેશ થાય છે. રમત ગમત મંત્રાલય દ્વારા આજે આજેની જાહેરાત કરવામાં આવી હતી. બેડમિન્ટન ખેલાડી સિંધુએ રિયો ઓલિમ્પિકમાં […]

 

રિયો : પીવી સિન્ધુએ ઈતિહાસ સર્જ્યો, બેડમિંગ્ટનમાં સીલ્વર

રિયોડી જેનેરિયો,બેડમિંગ્ટન સ્ટાર પી.વી. સિન્ધુએ રિયો ઓલિમ્પિકમાં આજે નવો ઈતિહાસ સર્જ્યો હતો. અલબત્ત ફાઈનલમાં તે સ્પેનની નંબર વન ખેલાડી કેરોલીના મારીન સામે હારી ગઈ હતી અને સીલ્વર મેડલથી જ સંતોષ કરવાની તેને ફરજ પડી હતી પરંતુ તમામના દિલ પી.વી. સિન્ધુએ જીતી લીધા હતા. તેના કોચ પુલેલા ગોપીચંદ અને તે પોતે પણ ગોલ્ડ મેડલ જીતવા માટે […]

 

રિયો ઓલિમ્પિક : સાક્ષી મલિકે ચન્દ્રક જીતીને સર્જેલો ઇતિહાસ

રિયોડી જેનેરિયો,ભારતની સાક્ષી મલિકે રિયો ઓલિમ્પિકમાં આખરે ઇતિહાસ સર્જવામાં સફળતા મેળવી લીધી છે. તે બારત તરફથી કુસ્તીમાં ચન્દ્ર જીતનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની ગઇ છે. આની સાથેજ ભારતને રિયોમાં પ્રથમ ચન્દ્રક જીતાડી દેવામાં પણ તે સફળ રહી હતી. સીક્ષી માલિકે ૫૮ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં રેપશાજ મારફતે બ્રોન્જ મેડલ જીતી લેવામાં સફળતા મેળવી હતી. […]

 

રિયો ઓલિમ્પિક : દીપાએ નવો જ ઇતિહાસ સર્જી દીધો

રિયોડી જેનેરો,પ્રથમ વખત જ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહેલી જિમ્નાસ્ટ દીપા કરમાકરે વ્યક્તિગત વોલ્ટ ફાઇનલમાં સ્થાન મેળવીને નવો ઇતિહાસ સર્જી દીધો છે. આઠમા સ્થાન પર રહીને ફાઇનલ માટે ક્વાલિફાઇંગ કરનાર દીપા આ કારનામો કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઇ છે. ઓલિમ્પિક માટે ક્વાલિફાઇંગ કરનાર પ્રથમ મહિલા જિમ્નાસ્ટ ત્રિપુરાની દીપાએ પ્રોડુનોવા વોલ્ટમાં શાનદાર દેખાવ કર્યો હતો. બે […]

 

રિયો ઓલિમ્પિક : ટેનિસમાં ફરી ફ્લોપ શો રહેતા નિરાશા

રિયો ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો દેખાવ જુદી જુદી રમતમાં પ્રથમ દિવસે જ ફ્લોપ રહ્યો હતો. એકબાજુ શૂટર ચુકી ગયા હતા. બીજી બાજુ ટેનિસમાં પણ નિરાશા હાથ લાગી હતી. નિરાશાના માહોલમાં પ્રથમ વખત ભારતીય મહિલા તિરંદાજીની ટીમ ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ગઇ હતી. આની સાથે જ ચંદ્રકને લઇને આશા જીવંત બની છે. શૂટરના નિશાના લાગ્યા ન હતા પરંતુ મહિલા […]

 

રિયો ઓલિમ્પિકનો તખ્તો આખરે તૈયાર થયો : ૨૦૭ દેશો મેદાનમાં

રિયો ડી જેનેરો,જેની ઉત્સુકતાપૂર્વક વિશ્વભરમાં અબજો રમત પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે રિયો ઓલિમ્પિક ૨૦૧૬ની હવે પરંપરાગત શરૃઆત થઇ રહી છે. પાંચમી ઓગસ્ટથી આની દિલધડક શરૃઆત થઇ રહી છે. ઓપનિંગ સેરેમની ભારતીય સમય મુજબ શનિવારે વહેલી પરોઢે ૪.૩૦ વાગ્યાથી શરૃ થશે. આ વખતે અગાઉ કરતા ઓછા ખર્ચે આયોજન કરવામાં આવ્યું છે પરંતુ નવી થીમ […]

 

રાજકોટ વન ડે : ભારત પર ઇંગ્લેન્ડનો શાનદાર વિજય

જીતવા માટે ૩૨૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતા યજમાન ભારતીય ટીમ ૩૧૬ રન જ કરી શકી : નવ રનથી હાર (સંપૂર્ણ સમાચાર સેવા) રાજકોટ,તા. ૧૧ રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ વન ડે મેચમાં આજે પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમે ભારત પર નવ રને રોમાચંક જીત મેળવી હતી. જીતવા માટેના ૩૨૬ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ […]

 

ભારત વિશ્વકપ ચેમ્પિયન, સહેવાગની બેવડી સદી

૨૦૧૧ : રમતગમત ક્ષેત્રે… (સંપૂર્ણ સમાચાર સેવા)       અમદાવાદ, તા.૨૮ વર્ષ ૨૦૧૧ રમતગમતના ક્ષેત્ર માટે પણ યાદગાર સાબિત થતા આ વર્ષે ઘણી સારી અને ખરાબ ઘટનાઓ બની હતી. એકબાજુ ધોનીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ વિશ્વકપ જીતીને નવો ઇતિહાસ સજર્યો હતો. બીજી બાજુ પાકિસ્તાની ખેલાડીઓને આવરી લેતા સ્પોટ ફિક્સિંગના કાંડના કારણે ક્રિકેટની રમતને કલંક લાગ્યો હતો. ટેનિસના ક્ષેત્રમાં […]

 

Page 1 of 212

latest news
મેકડોનાલ્ડના રેસ્ટોરન્ટ હવે બંધ થાય તેવી પ્રબળ શક્યતા મેકડોનાલ્ડ ઇન્ડિયાએ આજે જાહેરાત કરી હતી કે, તે વિક્રમ બક્ષીની કોનોટ પ્લ...