કોરોનાને પગલે આર્થિક તંગીના લીધે બે વ્યક્તિની આત્મહત્યા

સુરતના અલગ અલગ વિસ્તારની ઘટના સુરતમાં ફેબ્રિકેશનનું યુનિટ ધરાવનારા યુવક અને એક રત્નકલાકાર યુવકએ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર (સંપૂર્ણ સમાચાર સેવા) સુરત , તા.૨૯ કોરોનાને કારણે લોકોની આર્થિક હાલત કફોડી બની છે. જેના પગલે લોકો પોતાની જિંદગીનો પણ અંત આણતા ખચકાતા નથી. સુરતમાં આર્થિક ભીંસને પગલે આપઘાતના અનેક બનાવો સામે આવ્યા છે. આર્થિક સ્થિતિ […]

 

નવરાત્રી નહી યોજાય તો ૨૦ હજાર કલાકારો બેકાર થશે

કલાકારો સાથે લાખો લોકો બેકાર થવાની ભીતિ સરકાર નવરાત્રીની મંજૂરી નહીં આપે તો તેમની સાથે જોડાયેલા વિવિધ રીતે સંકળાયેલાઓની હાલત નબળી થશે (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ , તા.૨૯ વૈશ્વિક મહામારી કોરોનાના પરિણામે ગુજરાતની સંસ્કૃતિની પરંપરા નવરાત્રી નહીં થઈ શકે. કારણ કે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જો ગુજરાતમાં આ નવરાત્રીનું આયોજન નહીં થાય તો રાજ્યના […]

 

સુરતમાં વેપારીએ ફાર્મહાઉસને આઈસોલેશન સેન્ટરમાં ફેરવ્યું

ગરીબોની મદદે વેપારી આવ્યા લોકોની મદદ કરવા માટે સુરતના બે ઉદ્યોગપતિઓએ પોતાની ખાનગી સંપત્તિના દરવાજા ખુલ્લા મૂક્યા છે (સંપૂર્ણ સમાચાર સેવા) સુરત, તા.૨૯ સુરતીઓ આમ તો તેમની ઉદારતા માટે જાણીતા છે, પરંતુ કોરોના વાયરસે તેમને પરોપકારી પણ બનાવી દીધા હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને જેઓ વાયરસ સામે લડીને સ્વસ્થ થયા છે તેઓ હાલ […]

 

એન્જિનિયરે સિક્યુરિટીની નોકરી સહર્ષ સ્વીકારી લીધી

નોકરી ન મળતા યુવાનોનું સમસ્યા સાથે સમાધાન અમદાવાદનો અન્ય એન્જિનિયર યુવક સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવા માટેનું કામ કપરા સમયમાં કરી રહ્યો છે (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૨૯ એક તરફ મંદી અને બીજીતરફ કોરોનાના માહોલમાં યુવાનો બેરોજગાર બની રહ્યા છે. હદ તો ત્યારે થઈ કે એન્જિનિયરની ડિગ્રી હાથમાં હોવા છતાં નોકરી મળતી નથી. તેવામાં પસ્તીનો […]

 

સિવિલમાં ૪૪૬ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા

કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ માટે શ્રેષ્ઠ કિડની હોસ્પિટલ ભારતભરના લોકોએ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટનો લાભ લીધો (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૨૯ અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી કિડની હોસ્પિટલમાં કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ માટે દાવેદારની જોડી બનાવવા મેચમેકરની શ્રેષ્ઠ ભૂમિકા ભજવવામાં આવી રહી છે. દાતા અને દર્દી વચ્ચે સરળતાથી સુમેળ જળવાય તે માટે અત્યાર સુધીમાં કિડની હોસ્પિટલની અવિસ્મરણીય કામગીરી રહી છે. આ […]

 

પ્રધાનની ઓફિસના એક ક્લાર્કનો કોરોના પોઝિટિવ

સ્વર્ણિમ સંકુલમાં કોરોનાએ દસ્તક દીધી મંત્રી જયદ્રથસિંહ પરમારની કચેરીમાં ક્લાર્ક તરીકે કામ કરતા ભરતસિંહ ડાભીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો (સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર, તા.૨૯ ગાંધીનગર ખાતે આવેલા સ્વર્ણિમ સંકુલમાં કોરોના વાયરસે દસ્તક દીધી છે. અહીં સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે એક મંત્રીની કચેરીના ક્લાર્કનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદમાં મંત્રીની ઓફિસના તમામ કર્મીઓને હોમ ક્વૉરન્ટીન […]

 

ગુજરાતના અનેક વિસ્તારોમાં પહેલીથી વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશનની અસર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૩૦ ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થઈ ગયું છે, પરંતુ રાજ્યના કેટલાક ભાગો હજુ પણ વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં છે. અગાઉ સૌરાષ્ટ્રમાં જ કૃપા વરસાવીને મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે […]

 

રામમંદિર ભૂમિ પૂજન માટે રાજ્યના છ સંતને આમંત્રણ

પાંચમી ઓગસ્ટે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે તમામ સંતો આતુર (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૩૦ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ભૂમિ પૂજનમાં ગુજરાતના ૬ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જે ૬ સંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમના નામ આ પ્રમાણે છે : (૧) BAPSના વડા મહંતસ્વામીજી મહારાજ (૨) મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજી મહારાજ (૩) […]

 

જીટીયુ પરીક્ષામાં વિદ્યાર્થીઓનો ડેટા લિક થતાં તંત્ર દોડતુુંં થયું

’પ્રથમ ગ્રાસે મક્ષિકા’ : ઓનલાઈન પરીક્ષામાં ધબડકો ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર સહિતના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૩૦ છાશવારે વિવાદોમાં રહેતી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી પરીક્ષાને લઈ વિવાદમાં સપડાઈ છે. કોરોનાના વધતા કેસને પગલે ઓનલાઈન એક્ઝામ લેવાઈ રહી છે. ત્યારે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ડેટા લીક થતા ય્ેંમાં હડકમ્પ મચ્યો છે. […]

 

એમ્બ્યુલન્સની હેડલાઇટ દ્વારા અંતિમવિધિની ફરજ પડે છે

રાજ્યનાં પ્રથમ કોવિડ સ્મશાનની દુર્દશા સ્મશાનમાં લાઈટની વ્યવસ્થા ન હોઈ ડાઘુઓને હાલાકી (સંપૂર્ણ સમાચાર સેવા) ભરૂચ, તા. ૩૦ અંકલેશ્વર ખાતે નર્મદા નદીને કિનારે રાજ્યનું પ્રથમ કોવિડ સ્મશાનગૃહ ઊભું કરાયું છે. રાજ્યનાં પ્રથમ કોવિડ સ્મશાન ગૃહમાં વિજળીની સુવિધા જ નથી આપવામાં આવી. જેને કારણે રાત્રિનાં સમયે ખૂબ મોટી મુશ્કેલી સર્જાતી હોય છે. રાત્રિનાં સમયે આવનારા કોરોના […]

 
latest news
મંદિર સંપૂર્ણ શ્રાવણમાં ખુલ્લું રાખવામાં આવશે

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ...

વધારાની ફાજલ જાહેર કરેલી જમીન અંગે સત્તાનું વિકેન્દ્રીકરણ

શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ
જમીન સંપાદનના વળતર સંબંધી રેફરન્સ કેસોન...

કોરોના ફરીવખત ૧૧૦૦નો આંકડો પાર કરી ૧૧૫૯ કેસ

છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ લોકોનાં મૃત્યુ
અત્યાર સુધીમાં ૪૪૦૭૪ લોકોને ડિસ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
મીન (દ,ચ,ઝ,થ) : કનિષ્ઠ દિવસ, સામાજીક બાબતો દોડધામમય, આર્થિક બાબતો ખર્ચાળ રહે, મહિલાવર્ગને સંભાળવું....Read More