શંકરસિંહ હવે ચૂંટણી જીતી તથા જીતાડી શકે તેમ નથી

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તથા છેલ્લા લગભગ ૨૦ વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યાં બાદ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને નવા રાજકીય પક્ષ જન વિકલ્પ નામના પક્ષની સ્થાપના કરનાર શંકરસિંહ વાઘેલા હવે ત્રીજા મોરચાના નામે ગુજરાતમાં ચુંટણી લડવા માંગે છે તેમણે જન વિકલ્પ નામના પક્ષની સ્થાપના કરી છે અને એ જાહેરાત કરી હતી કે અમારો પક્ષ અન્ય બીજા પક્ષો સાથે […]

 

હોટેલ કેસ : લાલુ અને અન્યોની સામે FIR બાદ વ્યાપક દરોડા

આરજેડીના વડા અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવની તકલીફ સતત વધી રહી છે. બેનામી સંપત્તિના મામલામાં પહેલાથી જ તપાસનો સામનો કરી રહેલા લાલુ યાદવ અને તેમના પરિવારના સભ્યોની સામે શુક્રવારના દિવસે સીબીઆઈ દ્વારા ભ્રષ્ટાચારનો વધુ એક નવો કેસ દાખલ કર્યો હતો. સીબીઆઈએ કેસ દાખલ કર્યા બાદ વ્યાપક દરોડા પાડ્યા હતા. નવેસરના ભ્રષ્ટાચારના હોટલ સાથે […]

 

લાલૂ સાથે જાડાયેલી ૧,૦૦૦ કરોડની ડિલ મામલામાં દરોડા

આવકવેરા વિભાગે આજે સવારે આરજેડીના વડા લાલૂ પ્રસાદ યાદવ અને તેમની પુત્રી મીસા ભારતી સાથે જાડાયેલી બેનામી જમીન સોદાબાજી મામલામાં દિલ્હી, એનસીઆરમાં વ્યાપક દરોડા પાડ્યા હતા. દિલ્હી અને આસપાસના ઓછામાં ઓછામાં ૨૨ સ્થળો ઉપર તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આવકવેરા વિભાગે દરોડા પાડતા આરજેડી અને તેના સાથી પક્ષોમાં ખળભળાટ મચી ગયો હતો. લાલૂ પ્રસાદ […]

 

મોદી મેજિક વચ્ચે ભાજપે હેટ્રીક લગાવી : ત્રણ MCD પર કબજા

દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદી લહેર વચ્ચે હેટ્રીક લગાવી દીધી હતી. ઉત્તર દિલ્હી, દક્ષિણ દિલ્હી, પૂર્વીય દિલ્હી ત્રણેય એમસીડીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી લેવામાં સફળતા મેળવી છે. ત્રણેય એમસીડીની કુલ ૨૭૦ સીટમાંથી ભાજપે ૧૮૪ સીટો જીતી લીધી છે. જ્યારે એએપી ૪૬ સીટ સાથે બીજા સ્થાને અને કોંગ્રેસ ૩૦ સીટ સાથે ત્રીજા સ્થાને છે. […]

 

હવે એમસીડી ચૂંટણીમાં ભાજપ જારદાર સપાટો બોલાવી શકે છે

એમસીડીની ચૂંટણી માટે આજે સઘન સુરક્ષા વચ્ચે મતદાન યોજાયું હતું. ઉત્તર, દક્ષિણ અને પૂર્વીય મ્યુનિસિપલને આવરી લેતી ૨૭૨ બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. સાંજે ૫.૩૦ વાગે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દિલ્હીમાં ૫૪ ટકા મતદાન થયું છે. હવે મતગણતરીની પ્રક્રિયા ૨૬મી એપ્રિલના દિવસે હાથ ધરવામાં આવનાર […]

 

નીતિ આયોગ બેઠક : ન્યુ ઇન્ડિયા મામલે ૧૫ વર્ષનું રોડ મેપ તૈયાર

દેશમાં ઝડપથી પરિવર્તન લાવવાના હેતુ સાથે નીતિ આયોગની ગવ‹નગ કાઉન્સિલની ત્રીજી બેઠક આજે યોજાઈ હતી. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિ