ધોનીને જોતા યુવા યશસ્વીએ હાથ જોડીને પ્રણામ કર્યા

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો દિગ્ગજોથી લઈને યુવા ખેલાડીઓ દરેક ધોનીના પ્રશંસક છે, ક્યારેક સચિનને પૂજનાર ધોની ખેલાડી માટે ભગવાન (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨૪ ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હોય પણ તે હજુ યુવા ખેલાડીઓ માટે પ્રેરણા છે. દિગ્ગજોથી લઈને યુવા ખેલાડીઓ દરેક ધોનીના પ્રશંસક […]

 

કોલકાતાને હરાવી મુંબઈ ઈન્ડિયન્સનો પ્રથમ વિજય

મુંબઈએ કોલકાતા નાઈટ રાઈડર્સને ૪૯ રને હરાવ્યું ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં જ મુંબઈને ચેન્નઈ સુપર કિંગ્સ સામે રસાકસી બાદ પરાજયનો સામનો કરવો પડ્યો હતો (સંપૂર્ણ સમાચાર સેવા) દુબઈ, તા.૨૪ બેટ્‌સમેનોના શાનદાર પ્રદર્શન બાદ બોલર્સે કરેલી અદ્દભુત બોલિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનમાં બુધવારે રમાયેલા મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સને […]

 

ધોનીએ શેન વોટ્‌સનને તેની ફિલ્ડ પોઝિશન યાદ અપાવી

કૂલ ધોનીની ફિલ્ડિંગ પર ચાંપતી નજર વોટસન થર્ડમેન પરથી ખસી જતા એક બોલ તેની નજીકથી નિકળ્યો હતો : પોઝિશનને લઇને ભુલ નહીં કરું : વોટસન (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૨૪ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હંમેશાં ફિલ્ડિંગમાં ખેલાડીઓ પાસેથી ૧૦૦ ટકા માંગ કરે છે. ઘણી વખત, જો કોઈ ફીલ્ડર ભૂલ કરે છે, […]

 

વિરાટ પછી કેએલ રાહુલ કેપ્ટન બની શકે : ગાવસ્કર

ગાવસ્કર ભારતીય ટીમના કેપ્ટન રહી ચુક્યા છે ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતીે એ દરમિયાન એમએસ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો હતો (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨૨ વિરાટ કોહલીને પહેલાથી જ ભાવિ કેપ્ટનની ભુમીકાને લઇને તૈયાર કરવામાં આવતો. ધોની જ્યારે કેપ્ટન હતો, એ દરમ્યાન જ ધોનીનો ખાલીપો કોણ પુરશે એ સવાલના જવાબ માટે થઇને બીસીસીઆઇ […]

 

કોહલી સામે બોલિંગ થોડી પડકારજનક : રાશિદ ખાન

સ્પિનર રાશિદ ખાને વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરી હું ડોટ બોલ પર ધ્યાન કેન્દ્રીત કરું છું અને બેટ્‌સમેન પર દબાણ કરું છું જેથી તે ભૂલ કરે : સ્પિનર રાશિદ ખાન (સંપૂર્ણ સમાચાર સેવા) દુબઈ, તા.૨૨ સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર રાશિદ ખાને કહ્યું કે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી વિશ્વના નંબર વન ખેલાડી હોવા છતાં આવી સ્થિતિમાં […]

 

આરસીબીએ સનરાઈઝર્સ હૈદરાબાદને ૧૦ રનથી હરાવ્યું

હૈદરાબાદનો જીતની નજીક પહોંચી ધબડકો હૈદરાબાદનો સ્કોર ૨ વિકેટે ૧૨૧ રન હતો, ૩૨ રનમાં અંતિમ ૮ વિકેટો ગુમાવી, ચહલે ૩ મહત્વની વિકેટ ઝડપી (સંપૂર્ણ સમાચાર સેવા) દુબઈ, તા.૨૨ આઈપીએલ૨૦૨૦ની ત્રીજી મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને ૧૦રનથી હરાવી પોતાના અભિયાનની વિજયી શરૂઆત કરી છે. એક સમયે મેચ સંપૂર્ણ રીતે હૈદરાબાદના હાથમાં હતી અને ટીમનો સ્કોર […]

 

પિયૂષ અને અંબાતી રાયડૂને લો પ્રોફાઇલ ખેલાડી ગણાવ્યા

સંજય માંજરેકર ફરી વિવાદમાં આવ્યા રાયડૂ-ચાવલાના ફેન્સ ભડકી ગયા, યૂઝરે લખ્યુ, સંજય સર, તમે લો પ્રોફાઇલ ક્રિકેટર બોલી શું કહેવા ઈચ્છો છો (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨૧ પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકર વિવાદોમાં ઘેરાયો જ્યારે તેણે શનિવારે સોશિયલ મીડિયા પર અંહાતી રાયડૂ અને પીયૂષ ચાવલાને ’લો પ્રોફાઇલ ક્રિકેટર’ ગણાવ્યા. ત્યારબાદ ફેન્સ અને ક્રિકેટ પ્રશંસકોએ […]

 

ધવન ચાર છગ્ગાની સાથે ૧૦૦ સિક્સર ક્લબમાં જોડાઈ જશે

ધવન ૧૫૯ આઇપીએલ મેચ રમ્યો છે બીજા સ્થાન પર પહોંચવા માટે માત્ર એક અર્ધ શતકની જરુર છે જે ઓપનર શિખર ધવન માટે મુશ્કેલ કામ નથી (સંપૂર્ણ સમાચાર સેવા) દુબઈ, તા.૨૧ ક્રિકેટ ખેલાડીઓમાં શિખર ધવન એટલે ચાહકોના પસંદીદ ખેલાડીઓની યાદીમાં સ્ટાર ખેલાડી તરીકે જોવામાં આવે છે, તેની લાક્ષણીક રમતને નિહાળવા માટે પણ ચાહકો તેની પર આફ્રીન […]

 

સુપર ઓવરમાં દિલ્હીએ પંજાબ કિંગ્સ ઈલેવનને હરાવ્યું

દિલ્હી અને પંજાબની વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા મેચ ટાઈ થયા બાદ રબાડાએ સુપર ઓવરમાં પંજાબને બે રન પર રોક્યા જેને દિલ્હીએ એક બોલમાં બનાવી લીધા (સંપૂર્ણ સમાચાર સેવા) દુબઈ, તા.૨૧ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલ ૨૦૨૦ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે ભારે રોમાંચકતા સુપર ઓવરમાં કિંગ્સ ઈલેવન પંજાબને હરાવી જીત મેળવી લીધી. જીત માટે મળેલા […]

 

ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને ૫ વિકેટે હરાવ્યુ

ડુ પ્લેસિસ અને રાયડૂની અડધી સદી મુંબઈ ઈન્ડિયન્સના વિરુદ્ધ ૧૬૩ રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સના બંન્ને ઓપનર ફેલ થયા હતા (સંપૂર્ણ સમાચાર સેવા) અબુધાબી, તા.૨૦ ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝનનો પ્રારંભ યૂએઈમાં થઈ ગયો છે. પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને ૫ વિકેટે પરાજય આપીને ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી છે. […]

 


latest news
ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૦૮ કેસ : ૧૪નાં મોત થયા

૫,૯૮,૯૯૬ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ
અત્યાર સુધીમાં ૩૩૮૪ લોકોનાં મ...

ગૃહમાં શ્રેષ્ઠ યોગદાન બદલ ભુપેન્દ્રસિંહનું સન્માન કરાયું

ભુપેન્દ્રસિંહના ધારાસભ્ય પદ પર જ સવાલ છે
૨૦૧૯ માટે વરિષ્ઠ ધારાસભ્ય ...

કોરોનાની સારવાર લઈ રહેલ ૪ માંથી ૧ દર્દી રાજસ્થાનનો

અમપાના અધિકારીનો દાવો
અમદાવાદની પ્રાઈવેટ હોસ્પિટલોમાં શહેરની બહાર...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope