પતિએ બાળકની જાતિ જાણવા ગર્ભવતી પત્નીનું પેટ કાપ્યું

પુત્રની ઘેલછામાં પતિ રાક્ષસ બન્યો પતિ પુત્ર જન્મે તેવું ઈચ્છતો હતો અને તેણે એ જાણવા માટે પોતાની પત્નીનું પેટ ચીર્યાનો મહિલાના પરિવારનો આક્ષેપ (સંપૂર્ણ સમાચાર સેવા) બદાયું, તા.૨૧ આજકાલ દીકરા અને દીકરી વચ્ચે કોઈ ફરક નથી રહ્યો. મોટાભાગના પરિવારો હવે આ વાત સમજતા થયા છે. જોકે, દેશમાં હજું પણ ઘણા એવા લોકો છે, જે દીકરીઓને […]

 

પાકિસ્તાનના કાવતરાંનો પર્દાફાશ ડ્રોન દ્વારા આતંકીઓને હથિયારો

રાજૌરીમાં સરહદી વિસ્તારોમાં ત્રણની ધરપકડ બે એકે-૫૬ રાયફલ, સંખ્યાબંધ મેગેઝીન, બે ચાઈનિઝ પિસ્ટલ, ચાર ગ્રેનેડ અને એક લાખ રુપિયા રોકડા મળ્યા (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૧૯ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ ચારે તરફથી ઘેરાઈ જતાં પાકિસ્તાને હવે બીજી રીતે તેમને મદદ કરવા માંડી છે. પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં ડ્રોન મારફતે હથિયારો પહોંચાડવાનો પર્દાફાશ થયો છે. રાજૌરી […]

 

પતિ દોઢ મહિના બાદ પ્રેમિકા સાથે મળી આવતા ચકચાર

પત્નીને ફોન કરીને પતિ કહ્યું મને કોરોના થયો છે લગભગ દોઢ મહિના બાદ વ્યક્તિને વિશે ખબર પડી કે તે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પોતાની પ્રેમિકા સાથે રહેતો હતો (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૧૯ આપદાને અવસર શોધવાને કદાચ આને કહી શકીએ ૨૪ જુલાઇના રોજ એક વ્યક્તિ મુંબઇના વાશીથી ગુમ થયો હતો. આ પહેલાં તેણે પોતાની પત્નીને […]

 

સપનામાં નાગ આવ્યો અને તે પતિ હોવાનો યુવતીનો દાવો

અંધશ્રદ્ધાના નામે એમપીના એક ગામમાં યુવતીનો ઢોંગ લગ્ન કરવા યુવતી મંદિરે ગઈ પણ નાગ ન આવતા અંતે અગ્નિને સાક્ષી માની લગ્ન કર્યાઃ હજ્જારો લોકો ઉમટ્યા (સંપૂર્ણ સમાચાર સેવા) છિંદવાડા, તા. ૬ મધ્યપ્રદેશના છિંદવાડાની પરાસીયા તાલુકાના ધમણીયા ગામે કોરોના રોગચાળા વચ્ચે અંધશ્રદ્ધાના નામે ઢોંગ કરી રહેલી યુવતીને જોવા માટે હજારો લોકો એકઠા થઈ ગયા હતા. ગામની […]

 

ભોપાલ : યુવકે પંખા પર ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી

પહેલા ફેસબુક પર સુસાઈડ નોટ અપલોડ કરી મિત્ર ફેસબુક પર સુસાઇડ નોટ વાંચી તાત્કાલિક મિત્રના ઘરે પહોંચ્યો, બારીની અંદર જોયું તો યુવક લટકેલો હતો (સંપૂર્ણ સમાચાર સેવા) ભોપાલ,તા.૧૫ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં એક યુવકે પંખા પર ફાંસો લગાવીને આત્મહત્યા કરી દીધી. તેણે આત્મહત્યા કરતાં પહેલા પોતાના ફેસબુક પર ચાર પાનાની સુસાઇડ નોટ અપલોડ કરી હતી. […]

 

પાંચ યુવકો દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું

વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો શેરડીના ખેતરમાં લઈ જઈ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીઓને પકડવા માટે છ ટીમ બનાવી છે (સંપૂર્ણ સમાચાર સેવા) સીતાપુર,તા.૧૫ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક સગીરના સાથે ગેંગરેપનો કેસ સામે આવ્યો છે. ગેંગરેપનો આરોપ ગામના જ ૫ યુવકો પર લાગ્યો છે. એટલું જ નહીં આરોપીઓએ દુષ્કર્મ પીડિતાનો વીડિયો બનાવીને […]

 

હિંસક તોફાનો અંગે ૧૧ લાખ પેજનો ડેટા : દિલ્હી પોલીસ

આ ડેટાના આધારે વિવિધ લોકોની પૂછપરછ કરાશે ડેટાના આધારે ઉમર ખાલિદની પૂછપરછ કરવાની દલીલ (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૧૫ નાગરિકતા અંગેના નવા કાયદા અને નાગરિકોના રજિસ્ટરના મુદ્દે આ વર્ષના ફેબ્રુઆરીમાં નવી દિલ્હીમાં થયેલાં હિંસક તોફાનો અંગે દિલ્હી પોલીસે ૧૧ લાખ પૃષ્ઠો જેટલો ડેટા ભેગો કર્યાનો દાવો કર્યો છે. એના આધારે અત્યાર સુધી અટકાયતમાં […]

 

પત્નિએ પતિના હાથમાં દોરડું, પાઇપ બાંધીને ધોલાઈ કરી

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો ક્યારનો અને ક્યાંનો છે એ જાણી શકાયું નથી પણ દારુ પિનારા પતિને પત્નિ ફટકારી રહી હોવાનો દાવોે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા.૧૫ આપણા દેશમાં મહિલાઓ પર ઘણા અત્યાચાર થાય છે. જોકે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક મહિલા દ્વારા પુરુષની પિટાઇ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ […]

 

અયોઘ્યા : ૫.૫ લાખ રૂપિયા ખાતામાંથી ઉપાડી લેવાયા

રામ મંદિર ટ્રસ્ટના ક્લોન ચેકથી ફ્રોડ પહેલા બે ચેક પાસ થઈ ગયા, પરંતુ ત્રીજા ચેકના વેરિફિકેશન દરમિયાન આ ફ્રોડ બહાર આવ્યું, ટ્રસ્ટે ફરિયાદ નોંધાવી (સંપૂર્ણ સમાચાર સેવા) અયોધ્યા,તા.૧૦ રામ મંદિર માટે કરોડો રૂપિયા બેંકમાં પહોંચવાની સાથે જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાંથી ફ્રોડ કરી રૂપિયા ઉપાડવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ટ્રસ્ટના ખાતામાંથી […]

 

દારૂ પીવડાવી બ્યૂટીશિયન સાથે ૪ લોકોએ ગેંગરેપ કર્યો

પોલીસ સ્ટેશન પહોંચતા જ બેભાન થઈ ગઈ બર્થડે પાર્ટીમાં યુવતીને દારૂ પીવડાવામાં આવ્યો અને પછી તેની સાથે સાથે યુવકો દ્વારા મારઝૂડ પણ કરવામાં આવી (સંપૂર્ણ સમાચાર સેવા) પ્રયાગરાજ,તા.૭ સંગમનગરી પ્રયાગરાજમાં એક બ્યૂટીશિયનને જન્મદિવસની પાર્ટીમાં બોલાવીને તેના જ ચાર દોસ્તોએ ગેંગરેપ કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી જાણકારી મુજબ, બર્થડે પાર્ટીમાં પહેલા યુવતીને દારૂ પીવડાવામાં […]

 


latest news
૧૦ ઇંચથી ઓછો વરસાદ હોય તેને અસરગ્રસ્ત વિસ્તાર ગણાશે

વિધાનસભા સત્રમાં ખેડુતોના હિતમાં નિર્ણય લેવાયો
અતિવૃષ્ટિ કે અનાવૃ...

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૦૨ કેસ : ૧૬નાં મોત થયા

૬,૧૮,૯૦૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ
અત્યાર સુધીમાં ૩૩૫૫ લોકોના મૃ...

સસ્તા સોનાની લાલચે લૂંટ કરતી ટોળકીના સાત જબ્બે

રસ્તામાં સોનું આપવાની લાલચ આપી ફસાવતા હતા
સોનું લેવા માટે આવેલા ગ્ર...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope