ટેલિકોમ સેક્ટરને રાહત, AGR પર ૪ વર્ષનું મોરેટોરિયમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં બુધવારે મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. મોદી કેબિનેટે ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજ મંજૂર કર્યું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદી કેબિનેટે ઓટો અને ઓટો કમ્પોનન્ટ સેક્ટર માટે પીએલઆઈ યોજનાને પણ મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત, દેશમાં ડ્રોન માટે પીએલઆઈ યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. […]

 

ઝોમેટાના કો-ફાઉન્ડર ગુપ્તાએ અચાનક રાજીનામું આપ્યું

ફૂડ ટેક કંપની ઝોમેટોમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીના સૌથી મોટા અધિકારીઓ પૈકી એક ગૌરવ ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે. તેમણે કંપની છોડ્યા હોવાની જાણકારી સૂત્રો દ્વારા સામે આવી છે. ગૌરવે વર્ષ ૨૦૧૫માં ઝોમેટો જાેઇન કર્યુ હતું. ત્યાર બાદ વર્ષ ૨૦૧૮માં તેમને પ્રમોશન આપીને ચીફ ઓપરેટિંગ ઓફિસર બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ […]

 

દેશની કુલ સંપત્તિમાંની અડધાની માલિકી ૧૦% અમીરો પાસે

હાલમાં જ જાહેર થયેલા સરકારી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ભારતના ૧૦ ટકા સૌથી વધુ અમીર દેશની અડધાથી વધુ ભૌતિક અને નાણાકીય સંપત્તિ ધરાવે છે, જ્યારે નીચેના ૫૦ ટકાની પાસે ૧૦ ટકાથી ઓછી સંપત્તિ છે. નેશનલ સેમ્પલ સર્વે દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા ડેબ્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સર્વે, ૨૦૧૯ દર્શાવે છે કે ૧૦ ટકા ધનિકો શહેરી વિસ્તારમાં […]

 

સેન્સેક્સમાં ૬૯ અને નિફ્ટીમાં ૨૫ પોઈન્ટનો ઊછાળો

ટીસીએસ, કોટક મહિન્દ્રા બેન્ક, લાસ્રન એન્ડ ટૂબ્રો તથા એચસીએલ ટેક જેવી દિગ્ગજ કંપનીઓના શેરોમાં લેવાલીને લીધે સ્થાનિક શેર બજાર વધારા સાથે બંધ થયા હતા. બીએસઈના ૩૦ શેરો પર આધારિત સ્થાનિક સૂચકાંક મંગળવારે ૬૯ પોઈન્ટ અથવા ૦.૧૨ ટકાના ઊછાળા સાથે ૫૮,૨૪૭.૦૯ પોઈન્ટના સ્તરે બંધ થયો. નિફટી પણ ૨૪.૭૦ પોઈન્ટ એટલે કે ૦.ત૧૪ ટકાની તેજી સાથે ૧૭,૩૮૦ […]

 

ફોર્ડ ભારતમાં ઉત્પાદન બંધ સાણંદ પ્લાન્ટને તાળાં વાગશે

ફોર્ડ ઈન્ડિયાએ ભારતમાં પોતાનું મેન્યુફેક્ચરિંગ બંધ કરવાની આજે જાહેરાત કરતાં જ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ખળભળાટ મચી રહ્યો છે. ફોર્ડનું એક પ્રોડક્શન યુનિટ સાણંદમાં પણ આવેલું છે, જેને કંપનીએ તાળાં મારવાની તૈયારી કરી લીધી છે. કંપની દ્વારા જણાવાયું છે કે, સાણંદ પ્લાન્ટને ૨૦૨૧ના ચોથા ક્વાર્ટર સુધીમાં બંધ કરી દેવાશે, જ્યારે ચેન્નૈ પ્લાન્ટને ૨૦૨૨ ક્વાર્ટરના બીજા ક્વાર્ટર સુધીમાં […]

 

સેન્સેક્સમાં ૨૯, નિફ્ટીમાં ૯ પોઈન્ટનું ગાબડું પડ્યું

વૈશ્વિક બજારોમાં નબળા વલણની વચ્ચે ભારતીય બજારમાં ઈન્ફોસિસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને ટીસીએસમાં થયેલી નુકશાન બાદ સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે મામૂલી ગિરાવટ સાથે બંધ થયો. ઊતાર-ચઢાવથી ભરેલા સત્રમાં ૪૦૦ પોઈન્ટથી વધુની છલાંગ બાદ ૩૦ શેરો વાળો સેન્સેક્સ ૨૯.૨૨ પોઈન્ટ અથવા ૦.૦૫ ટકાની ગિરાવટ સાથે ૫૮,૨૫૦.૨૬ પર બંધ થયો હતો. એજ રીતે નિફ્ટી ૮.૬૦ પોઈન્ટ અથવા ૦.૦૫ […]

 

સેન્સેક્સમાં ૧૭ પોઈન્ટનું ગાબડું

આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે શેર બજાર આખો દિવસ ઊચાર-ચઢાવ બાદ ગિરાવટ સાથે બંધ થયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૧૭.૪૩ પોઈન્ટની ગિરાવટ સાથે ૫૮,૨૭૯.૪૮ના સ્તર પર બંધ થયો. આજે શરૂઆતના કારોબારમાં શેર બજાર વધારા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ ૧૧૧.૯૪ની તેજી સાથે ૫૮૪૦૮.૮૫ના સ્તરે ખુલ્યો. નિફ્ટી ૨૮.૯૦ પોઈન્ટના વધારા સાથે ૧૭૪૦૬.૭૦ના સ્તર પર ખુલ્યો […]

 

GST આવક ૩૦ ટકા વધી, કલેક્શન ૧ લાખ કરોડને પાર

જીડીપીના આંકડામાં સુધારા બાદ હવે ગુડ્‌સ એન્ડ સર્વિસિસ ટેક્સ એટલે કે જીએસટી કલેક્શન અંગે સારા સામાચાર આવ્યા છે. જીએસટી રેવેન્યુ કલેક્શન એક વખત ફરી એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. ઓગસ્ટ મહિનામાં ગ્રોસ જીએસટી રેવેન્યુ ૧,૧૨,૦૨૦ કરોડ રૂપિયા રહ્યું. એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ જીએસટીની આવકમાં ૩૦ ટકાનો વધારો થયો છે. જાેકે, […]

 

મોદી પાસે ૩૧ હજાર રોકડા, FD અને એનએસસીમાં રોકાણ

પ્રધાનમંત્રીએ તેમની મિલકતોની વિગતો રજૂ કરી ગાંધીનગરમાં મોદીના નામે એક ઘર-સોનાની ચાર વીંટી છે, જેની કિંમત ૧.૧ કરોડ રૂપિયા છે, કોઈ ઉધારી નથી (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૧૫ મોટાભાગના ભારતીયોની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના રુપિયા બેંકમાં રાખે છે. તેમણે પોતાની આવકનો મોટો ભાગ ટર્મ ડિપોઝિટ અને સેવિંગ્સ એકાઉન્ટમાં જમા કર્યો છે. […]

 

બજારમાં કડાકો, રોકાણકારોના એક દિવસમાં જ ૩.૩ લાખ કરોડ ડૂબ્યા

નબળા વૈશ્વિક સંકેતોને લીધે બજારમાં તેજીની ચાલ અવરોધાઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ઘટની ૧૫૭.૨૨ લાખ કરોડ થઈ, સેન્સેક્સ ૧૦૬૬ અને નિફ્ટી ૨૯૦ પોઈન્ટ તૂટ્યો : એશિયન પેઇન્ટ્‌સ ગ્રીનઝોનમાં (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૧૫ લગભગ ૨૦ દિવસ બાદ શેરબજારમાં આજે તીવ્ર ઘટાડો નોંધાયો છે. ૪૧ હજાર તરફ ઝડપથી વધી રહેલો સેન્સેક્સ ૩૯૭૦૦ ની સપાટી […]

 


latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope