ઉતારચઢાવ વચ્ચે અંતે સેંસેક્સ ફ્લેટ રીતે જ બંધ રહેતા હતાશા

શેરબજારમાં બે દિવસ સુધી જોરદાર કડાકો રહ્યા બાદ આજે શેરબજારમાં ફ્લેટ સ્થિતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંને ફ્લેટ રહ્યા હતા. જો કે, નિફ્ટી ૮૧૧૧ની સપાટીએ રહ્યો હતો. ૮૧૦૦ની સપાટીને જાળવી રાખવામાં નિફ્ટી સફળ રહ્યો હતો. બીજી બાજુ સેંસેક્સ કારોબારના અંતે ૬ પોઇન્ટ ઘટીને ૨૬૨૯૮ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ અને […]

 

શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી : ૬૯૯ પોઇન્ટ ડાઉન

શેરબજાર આજે પત્તાના મહેલની જેમ ફરી એકવાર ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો હતો. બેંચમાર્ક ઇન્ડેક્સમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. આના માટે વિવિધ પરિબળો જવાબદાર રહ્યા હતા જેમાં અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને લઇને અટકળોનો સમાવેશ થાય છે. વધુમાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાના પરિણામ સ્વરુપે ટૂંકા ગાળામાં ગ્રાહક ચીજવસ્તુઓ અને અન્ય સેક્ટરો […]