પાકિસ્તાન પર વળતા પ્રહારો કરવાની યોજના તૈયાર કરાઈ

જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઉભી થયેલી સ્થિતિ ઉપર ચર્ચા કરવા માટે આજે સુરક્ષા અંગેની કેબિનેટની બેઠક પણ મળી હતી જેમાં વિવિધ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી અરુણ જેટલી, સંરક્ષણ પ્રધાન મનોહર પારીકર, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, એનએસએ અજીત દોભાલ સામેલ થયા […]

 

મોદીના જન્મ દિવસે વિશેષ કેકથી વિશ્વ રેકોર્ડની તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી ૧૭મી સપ્ટેમ્બરના દિવસે કરવામાં આવનાર છે ત્યારે મોદીના જન્મ દિવસે એક ટનથી વધુ વજનના દુનિયાના સૌથી ઉંચા પિરામીડ કેક બનાવવાની તૈયારી ચાલી રહી છે. આના કારણે નવો રેકોર્ડ સર્જાશે. આની સાથે સાથે એવી ભારતીય પુત્રીઓનું સન્માન કરાશે જે વહીવટીતંત્ર, વિજ્ઞાન, રમત, કલાના ક્ષેત્રમાં પોતાની સિદ્ધિઓથી દેશને ગર્વ કરવાનું કામ […]

 

પ્રીતિ પર તેજાબ ફેંકનાર અંકુરને મૃત્યુદંડની સજા

મુંબઈની એક સેશન કોર્ટે પ્રીતિ રાઠી પર તેજાબ હુમલાના કેસમાં દોષિત જાહેર થયેલા અંકુર પવારને આજે મૃત્યુદંડની સજા ફટકારી હતી. કોર્ટે મંગળવારના દિવસે અંકુરને હત્યાના મામલામાં દોષિત ઠેરવ્યો હતો. આ મામલો વર્ષ ૨૦૧૩નો છે જ્યારે લગ્નના પ્રસ્તાવને ફગાવી દીધા બાદ નારાજ થયેલા અંકુરે દિલ્હીમાં રહેનાર પ્રીતિ ઉપર મુંબઈના બાંદ્રા સ્ટેશન ઉપર એસિડથી હુમલો કર્યો હતો. […]

 

પંજાબમાં સિધ્ધુએ નવો મોરચો ખોલ્યો : કેજરીવાલ પર પ્રહારો

રાજ્યસભાના સભ્ય પદને છોડીનાર ભાજપના પૂર્વ નેતા નવજોત સિધ્ધુએ આજે આવાજે પંજાબ નામથી નવા મોરચાની વિધિવત રીતે શરૃઆત કરી દીધી હતી. નવજોત સિધ્ધુએ નવા મોરચાની શરૃઆત કરતા ભાજપ-અકાલીદળ-એએપી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબમાં નવા મોરચાના લોન્ચની સાથે જે સિધ્ધુએ રાજ્યની અકાલી-ભાજપ સરકારને લઈને આમ આદમી પાર્ટી સુધી જોરદાર પ્રહારો કર્યા હતા. […]

 

જીયોના કારણે કંપનીઓમાં ભય : હવે પીએમઓને પત્ર

કોલકત્તા,દેશની ટોચની ટેલિકોમ કંપનીઓ તરફથી જીયોના મામલે એક પત્ર હવે પીએમઓને મોકલી દેવામાં આવ્યા બાદ ટેલિકોમ સર્કલામાં આની ચર્ચા જોવા મળી રહી છે.જીયો દ્વારા કરવામાં આવેલી જુદીજુદી ઓફરો અને તેની જાહેરાતથી કંપનીઓમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે. કંપનીઓએ પીએમઓને પત્ર લખીને રજૂઆત કરી છે કે ઇન્ટરકનેક્શન પોઇન્ટ માટે રિલાયન્સ જિયો ઇન્ફોકોમની અપીલ પર પગલા લેવાની […]

 

ભારતીય હાઈકમિશનર સાથે ખરાબ વર્તન : ભારત લાલઘૂમ

પાકિસ્તાનમાં ભારતના હાઈકમિશનર ગૌત્તમ બંબાવલે સાથે કરવામાં આવેલા ખરાબ વર્તનને લઇને ભારત લાલઘૂમ થઇ ગયું છે. આની સામે ભારતે જોરદાર નારાજગી નોંધાવી છે. નારાજગીના ભાગરુપે જ વિદેશ મંત્રાલયે આજે પાકિસ્તાનના રાજદૂત અબ્દુલ બાસિતને સમન્સ જારી કરીને આ મામલે વિરોધ નોંધાવવાની તૈયારી કરી હતી. બંબાવલે મામલામાં ભારતે જોરદાર નારાજગી બાસિત સમક્ષ રજૂ કરી દીધી છે. બંબાવલે […]

 

વિસ્તરા અને એર એશિયા દ્વારા ભાડામાં ઘટાડો : યાત્રીને રાહત

મુંબઇ,તહેવારની સિઝન શરૃ થઇ ચુકી છે ત્યારે મોટી એરલાઈન્સો વિમાની યાત્રીઓને આકર્ષિત કરવા માટે બનતા તમામ પગલા લઇ રહી છે. આગામી દિવસોમાં વિમાની યાત્રીઓને આકર્ષિત કરવા માટે સ્પર્ધા વધુ તીવ્ર બની શકે છે. વિસ્તરા અને એર એશિયાએ પ્રાથમિક ધોરણે પોતાના વિમાની ભાડામાં ઘટાડો કરીને ભાડામાં સ્પર્ધા છેડી દીધી છે. આ સ્પર્ધામાં હવે અન્ય લોકોસ્ટ એરલાઈન્સો […]

 

રિલાયન્સ જીયોની એન્ટ્રી બધા માટે ખુબ પડકારરૃપ

સરકારી ભારત સંચાર નિગમ લિમિટેડે રિલાયન્સ જીયોની માર્કેટમાં એન્ટ્રીને લઇને પડકારજનક સ્થિતિ ગણાવી હતી. તમામ ઓપરેટર માટે રિલાયન્સ જીયોની એન્ટ્રી પડકારરુપ છે તેમ કહીને બીએસએનએલનું કહેવું છે કે, તેના દ્વારા પણ ટેરિફમાં રિલાયન્સ જીયોની જેમ જ ફેરફાર કરવામાં આવશે. ટેરિફ બાય ટેરિફ તીવ્ર સ્પર્ધા જામે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બીએસએનએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર […]

 

ફ્રી વોઈસ કોલિંગ, શૂન્ય રોમિંગ ચાર્જ અને સસ્તા ડેટાની ઘોષણા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે જીયોના ગ્રાહકો માટે મફત વોઈસ કોલીંગ, શૂન્ય રોમીંગ ચાર્જ અને સસ્તા ડેટા દરોની જાહેરાત કરીને મોબાઈલ માર્કેટમાં હરીફ કંપનીઓને હચમચાવી દીધી હતી. આ ઉપરાંત અંબાણીએ જીયો ગ્રાહકો માટે પાંચમી સપ્ટેમ્બરથી ૩૧ ડિસેમ્બર વચ્ચેના ગાળામાં મફત ફ્રી વેલકમ ઓફરની જાહેરાત કરી હતી. જેના ભાગરૃપે જીયો શરૃઆતી ચાર મહિના માટે મફત […]

 

રિલાયન્સ જીઓ ઈફેક્ટ, એરટેલે ફોરજી રેટમાં ૮૦ ટકા કાપ મુક્યો

રિલાયન્સ જીઓનો સામનો કરવાના હેતુસર ટેલિકોમની મહાકાય કંપની ભારતીય એરટેલે પણ હવે ફોરજી અને થ્રીજી મોબાઈલ ઈન્ટરનેટ ચાર્જમાં ૮૦ ટકા સુધીનો ઘટાડો કરી દીધો છે. જેના પરિણામ સ્વરૃપે સામાન્ય એરટેલના ગ્રાહકોને સીધી રીતે ફાયદો થશે. રિલાયન્સ જીઓનો સામનો કરવા માટે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીએ આ નિર્ણય કર્યો છે. એક સ્પેશિયલ સ્કીમ હેઠળ એરટેલે માત્ર […]

 

Page 1 of 41234

latest news
મેકડોનાલ્ડના રેસ્ટોરન્ટ હવે બંધ થાય તેવી પ્રબળ શક્યતા મેકડોનાલ્ડ ઇન્ડિયાએ આજે જાહેરાત કરી હતી કે, તે વિક્રમ બક્ષીની કોનોટ પ્લ...
પર્સનલ લોન ઉપર પ્રોસેસિંગ ફીમાં ભારે છુટછાટનો નિર્ણય રિટેલ લોન પોર્ટફોલિયોને પ્રોત્સાહન આપવાના હેતુસર દેશની સૌથી મોટી ધિરા...
તુટેલા રસ્તા મામલે ઈજનેરો દ્વારા કોઇ તપાસ કરાઈ નથી અમદાવાદ શહેરમાં ગત જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વ...
Top News