પાક.માં કોર્ટમાં જજની સામે જ શખ્સની હત્યા

તાહિર પર ઈશનિંદાનો આરોપ હતો (સંપૂર્ણ સમાચાર સેવા) ઈસ્લામાબાદ, તા. ૩૦ પાકિસ્તાન કોર્ટની અંદર જ જજની સામે અહમદી સમુદાયના એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કોર્ટમાં ઈશનિંદ સાથે સંલગ્ન કેસની સુનાવણી ચાલી રહી હતી. મૃતક વ્યક્તિ તાહિર અહમદ નસીમ પર ઈશનિંદાનો આરોપ હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, હુમલાખોરે તાહિરને ૬ ગોળીઓ મારી […]

 

મ્યાનમારમાંના આતંકીઓને ચીન હથિયાર સપ્લાય કરે છે

EFSASના અહેવાલમાં ખુલાસો વિદ્રોહીઓ ભારતની સુરક્ષા સામે સંકટ ઊભું કરી શકે (સંપૂર્ણ સમાચાર સેવા) લંડન, તા. ૨૫ ચીન એની વિસ્તારવાદ નીતિ અને અન્ય દેશોને દબાવી રાખીને સૌથી પાવરફુલ દેશ બની રહેવાની ઈચ્છાને કારણે ભારત માટે ચોતરફે સમસ્યાએ ઉભી કરવાના યથાગ પ્રયત્ન કરી રહ્યું છે. હાલમાં જ મ્યાનમાર-થાઇલેન્ડની સરહદ પર મોટી પ્રમાણમાં ગેરકાયદેસર ચીની હથિયારોનો અસલો […]

 

દુષ્કર્મ બાદ ભારતીય નારી ઊંઘી જ ન શકે

આરોપીને જામીન અપાયા (સંપૂર્ણ સમાચાર સેવા) બેંગલુરુ રેપના એક આરોપીની ધરપકડ અગાઉ આગોતરા જામીન આપતાં કર્ણાટક હાઇકોર્ટે ૨૩ જૂને કહ્યું કે ’રેપ પછી ઉંઘી જવું ભારતીય મહિલાના વ્યવહારથી મેળ નથી ખાતો.’ આ મામલે ચુકાદો આપતાં જસ્ટિસ કૃષ્ણા એસ દીક્ષિતે કહ્યું હતું કે ’ફરિયાદીની સ્પષ્ટતા કે ઘટના બાદ તે થાકી ગઇ હતી અને ઉંઘી ગઇ હતી, […]

 

વોટ્‌સએપ ઉપરથી ખાતાની માહિતી લઈ તફડંચીનું કૌભાંડ

કોરોનાના કાળમાં હેકર્સના નવા ખેલ હેકર્સ વોટ્‌સએપ પરના વોઈસ કોલ સહિતના ફિચર્સનો ઉપયોગ કરનારાઓના ડેટા હેક કરીને છેતરપિંડી આચરે છે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૨૦ કોરોના રોગચાળાને કારણે થયેલા લોકડાઉનમાં, વ્હોટ્‌સએપનો ઉપયોગ સામાન્ય રીતે પરિવાર અને મિત્રો વચ્ચેના સંપર્ક માટે થાય છે. વોટ્‌સએપમાં લોકો વોઇસ કોલ્સ, વિડિઓ કોલ્સ, ગ્રુપ કોલ્સ કરીને એક બીજાના […]

 

ઓસ્ટ્રેલિયામાં હજુ સુધીનો સૌથી મોટો સાયબર હુમલો

કોરોનાની વચ્ચે સાયબર એટેકર્સની ભેજામારી સ્ટેટ એક્ટર એવા હુમલાખોરોએ જરૂરી સેવા, બિઝનેસને પણ અસર કરી : કોઈ પર્સનલ ડેટામાં છેડછાડનો ઇન્કાર (સંપૂર્ણ સમાચાર સેવા) કેનબેરા, તા. ૧૯ ઓસ્ટ્રેલિયાની સરકાર અને સંસ્થાઓ પર મોટો સાયબર હુમલો થયો છે. મળતી માહિતી મુજબ સાયબર હેકર ગેંગે ઓસ્ટ્રેલિયા પર અત્યાર સુધીમાં સૌથી મોટો સાયબર એટેક કર્યો છે. ઓસ્ટ્રેલિયાના વડા […]

 

હાટકેશ્વરમાં કોન્સ્ટેબલ સાથે ઘર્ષણ બાદ મારામારી કરી

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા તું પોલીસવાળો છે તો શું થઈ ગયું : અમે રોડ વચ્ચે જ ચલાવીશું : પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૭ શહેરમાં પોલીસ સાથે ઘર્ષણના બનાવો વધી રહ્યા છે. બે જ દિવસમાં આ ત્રીજો બનાવ બન્યો છે જેમાં પોલીસ સાથે ઘર્ષણ થયું હોય અને […]

 

ચીન સરહદ વિવાદને ભડકાવીને શાંતિ નિર્માતા હોવાનો ઢોંગ કરે છે

ભારત અને ચીનના નેતાઓ વચ્ચે પરસ્પર કરાનો પણ ઉલ્લેખ કર્યો લદ્દાખ બોર્ડરની સરહદ પર સૈન્ય અને લડાકુ વિમાનોની તૈનાત બાદ ચીનના વિદેશ મંત્રાલયે સરહદની પરિસ્થિતિને નિયંત્રિત અને સ્થિર ગણાવી : અહેવાલ (સંપૂર્ણ સમાચાર સેવા) બેજિંગ, તા. ૨૭ ચીનથી ફેલાયેલા કોરોના ચેપથી આખું વિશ્વ પરેશાન છે, પરંતુ ડ્રેગન પોતાના ગુનાઓ છુપાવવા માટે એક અલગ રમત રમી […]

 

પનામા ગેટમાં નવાઝ શરીફ અંતે અપરાધી જાહેરઃ રાજીનામુ આપ્યું

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક ચુકાદો આપીને પનામા ગેટ મામલામાં વડાપ્રધાન નવાઝ શરીફને દોષિત જાહેર કર્યા હતા. આની સાથે જ તેમને આજીવન માટે વડાપ્રધાન પદ માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા હતા. દેશની સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યા બાદ નવાઝ શરીફે તરત જ વડાપ્રધાન હોદ્દાથી રાજીનામુ આપ્યું હતું. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી નવાઝ શરીફનું […]

 

ધરપકડ થયા બાદ વિજય માલ્યાને કલાકોના ગાળામાં જામીન મળ્યા

શરાબ કારોબારી અને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલા વિજય માલ્યાની આજે પ્રત્યાર્પણ વોરંટના આધાર પર ધરપકડ કરી લેવામાં આવી હતી. જા કે, ધરપકડ કરવામાં આવ્યા બાદ કલાકોના ગાળામાં જ વિજય માલ્યાને જામીન મળી ગયા હતા. આ સંદર્ભમાં વિજય માલ્યાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભારતમાંથી ફરાર થઇને બ્રિટનમાં છેલ્લા ઘણા સમયથી છુપાયેલા વિજય માલ્યાની સામે […]

 

નિર્ણાયક ખૂની જંગઃ મોસુલમાં ખતરનાક બગદાદી ફસાયો છે

સમગ્ર દુનિયા માટે માથાનો દુખાવા સમાન બની ચુકેલા આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટની સામે નિર્ણાયક જંગની શરૃઆત થઇ ચુકી છે. ઇસ્લામિક સ્ટેટના ગઢ ગણાતા ઇરાકના મોસુલમાં પશ્ચિમી સેના ઉપરાંત ઇરાકી અને કુર્દીશ જવાનો પણ ઘુસી ચુક્યા છે. આઈએસ સાથે આ આખરી મોરચા ઉપર જંગને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. મોસુલના નિવાસીઓનું કહેવું છે કે, ઇસ્લામિક સ્ટેટના ત્રાસવાદી […]

 


latest news
મંદિર સંપૂર્ણ શ્રાવણમાં ખુલ્લું રાખવામાં આવશે

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ...

વધારાની ફાજલ જાહેર કરેલી જમીન અંગે સત્તાનું વિકેન્દ્રીકરણ

શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ
જમીન સંપાદનના વળતર સંબંધી રેફરન્સ કેસોન...

કોરોના ફરીવખત ૧૧૦૦નો આંકડો પાર કરી ૧૧૫૯ કેસ

છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ લોકોનાં મૃત્યુ
અત્યાર સુધીમાં ૪૪૦૭૪ લોકોને ડિસ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
મીન (દ,ચ,ઝ,થ) : કનિષ્ઠ દિવસ, સામાજીક બાબતો દોડધામમય, આર્થિક બાબતો ખર્ચાળ રહે, મહિલાવર્ગને સંભાળવું....Read More