ભારત-જાપાન વચ્ચે બિન લશ્કરી ઉપયોગ માટે અણુ સમજૂતિ કરાઈ

ભારત અને જાપાને આજે બિનલશ્કરી ઉપયોગ માટે ઐતિહાસિક નાગરિક પરમાણુ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. પરમાણુ બિન પસારવાદ સમજૂતિ પર હસ્તાક્ષર નહીં કર્યા હોવા છતાં ભારત સાથે જાપાને આ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરીને તમામના દિલ જીતી લીધા છે. ભારત ઉપર વિશ્વાસ રાખીને આસમજૂતિ કરવામાં આવી છે. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની વડાપ્રધાન સિંજો […]

 

ભારત અને મોઝામ્બિક વચ્ચે ત્રણ મહત્વપૂર્ણ કરારો કરાયા

લંડન,વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર આફ્રિકી દેશોની યાત્રાના પ્રથમ તબક્કામાં આજે મોઝામ્બિક પહોંચ્યા હતા. મોઝામ્બિક પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ બંને દેશોના આર્થિક અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા ઉપર ભાર મુક્યો હતો. મોદીએ ટોચના લીડરો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ જુદી જુદી સમજૂતિઓ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પાંચ દિવસની યાત્રાની […]

 

ગલ્ફ કોઓપરેશન કાઉન્સીલમાં ધડાકો

અખાતમાં અમીરોની પાસે ૧,૨૦૦ અબજ ડૉલર છે (સંપૂર્ણ સમાચાર સેવા) દુબઈ, તા.૧૦   ગલ્ફ કોઓપરેશન કાઉન્સીલ (જીસીસી)માં એક મિલિયન અમીર પરિવારોની મૂડીરોકાણ સંપત્તિનો આંકડો ૧૨૦૦ અબજ ડૉલરની સપાટી સુધી પહોંચી ગયો છે. સંપત્તિ અને ફંડ મેનેજમેન્ટ અંગે કેએફએચ રિસર્ચના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હાઈનેટવર્થ વ્યક્તિગતો (એચએનડબલ્યુઆઈ)ની વિશ્વની વસ્તીમાં ૦.૮ ટકાનો વધારો થયો છે જેથી […]

 

૫૦૦ કિલોમીટર પ્રતિ ઝડપે દોડી શકે તેવી

સુપર હાઈસ્પીડ ટ્રેનનું ચીનમાં પરીક્ષણ : નવી ક્રાંતિની શક્યતા ચીનમાં હાઈસ્પીડ નેટવર્કને લઈને ગંભીર સમસ્યા હોવા છતાં ચીન રેલવે મહત્વકાંક્ષા સાથે આગળ વધી રહ્યું છે (સંપૂર્ણ સમાચાર સેવા) બેજિંગ, તા.૨૭ હાઈસ્પીડ સુપર ટ્રેનના મામલામાં ચીન અન્ય દેશો કરતા વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે. તાજેતરમાં જ મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હોવા છતાં ચીન સુપર હાઈસ્પીડ […]

 

ગુગલ પ્લસને ખૂબજ સારો પ્રતિસાદ

ગુગલ બજ અને અન્ય કેટલીક સેવાઓ બંધ કરવાની જાહેરાત મહાકાય ગુગલ કંપનીએ જાહેરાત કરતાં અટકળોનો દોર આગામી સપ્તાહમાં તબક્કા વાર રીતે સેવાઓ બંધ કરાશે (સંપૂર્ણ સમાચાર સેવા) સાનફ્રાન્સિસકો,તા.૧૫ ગુગલે શુક્રવારે પોતાની વિવાદાસ્પદ સોશિયલ નેટવર્કિંગ સેવા ગુગલ બજ અને અન્ય કેટલીક સેવાઓને આવનાર દિવસોમાં બંધ કરવાની જાહેરાત કરી છે. ગુગલે પોતાના સત્તાવાર બ્લોગમાં પોતાના કોડ સર્ચ […]

 

ઓસ્ટ્રેલિયા અને જાપાનમાં સૌથી પહેલાં ફોન

આઈફોન-૪એસ લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી (સંપૂર્ણ સમાચાર સેવા) સિડની,તા.૧૪ એપલના સહ સ્થાપક સ્ટીવ જોબ્સના અવસાન બાદ લોંચ કરવામાં આવેલા આઈફોન શ્રેણીના નવા ફોન આઈફોન-૪એસ દુનિયાના ઘણા બજારોમાં ઉપલબ્ધ થયા બાદ તેને લેવા માટે ભારે પડાપડી થઈ રહી છે. લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આજે સવારે ઓસ્ટ્રેલિયામાં લોકોને આઈફોન […]

 

બેરોજગારીનો દર વધીને ૮.૧ ટકા થયો

બિ્રટનમાં બેરોજગારોની સંખ્યા ૧૭ વર્ષની ઊંચી સપાટી ઉપર જૂનથી ઓગસ્ટના ગાળામાં બેરોજગાર સંખ્યા ૧.૪ લાખ સુધી વધી : યુવાઓમાં બેરોજગારી દર ૨૧.૩ ટકા થયો (સંપૂર્ણ સમાચાર સેવા) લંડન,તા.૧૩ બિ્રટનમાં બેરોજગારોની સંખ્યા છેલ્લા ૧૭ વર્ષમાં રેકોર્ડ ઊંચી સપાટી ઉપર પહોંચી ગઈ છે. હવે બેરોજગારીની સંખ્યા વધીને ૨૫.૭ લાખ થઈ ગઈ છે. ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા […]

 

આઈપેડ અને આઈફોન બનાવનાર

એપલની ટેકનોલોજી કંપની સેમસંગ ઉપર વધુ એક જીત (સંપૂર્ણ સમાચાર સેવા) ન્યૂયોર્ક,તા.૧૩ આઈપેડ અને આઈફોન બનાવનાર મહાકાય કંપની એપલને ટેકનોલોજી કંપની સેમસંગની સામે વધુ મોટી એક જીત હાંસલ થઈ છે. ઓસ્ટ્રેલિયાની એક અદાલતે સેમસંગ અને એપલ વચ્ચે પેટન્ટ વિવાદને લઈને દેશમાં સેમસંગના નવા કમ્પ્યુટર ટેબલેટનાં વેચાણ પર આખરે પ્રતિબંધ મૂકી દીધો છે. એપલે દાવો કર્યો […]

 

મૃત્યુ પ્રમાણપત્રમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો

સ્ટીવ જોબ્સનું મોત શ્વાસ પ્રક્રિયામાં અડચણથી થયું (સંપૂર્ણ સમાચાર સેવા) ન્યૂયોર્ક,તા.૧૧ લોકપ્રિય કંપની એપલના સહ સ્થાપક સ્ટીવ જોબ્સના અવસાનને લઈને પ્રથમ વખત મૃત્યુ પ્રમાણપત્ર જારી કરી દેવામાં આવ્યું છે. આ પ્રમાણપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટીવ જોબ્સનું નિધન શ્વાસની પ્રક્રિયામાં અડચણો ઊભી થવાના કારણે થઈ હતી. આ ઉપરાંત અન્ય કેટલાક કારણો પણ જોબ્સના અવસાન મામલે […]

 

એપલ કંપનીનો નવો રેકોર્ડ સર્જાયો

આઈફોન-૪એસનો એક જ દિવસમાં ૧૦ લાખનો ઓર્ડર અગાઉના વર્જન કરતાં ૬૭ ટકા વધુ મોટો પ્રતિસાદ મળ્યો આઈફોન-૪એસની માગ હજુ વધવાની કંપનીને આશા (સંપૂર્ણ સમાચાર સેવા) ન્યૂયોર્ક,તા.૧૧ ૪થી ઓક્ટોબરના દિવસે મહાકાય કંપની એપલે આઈફોન-૪એસ લોંચ કરી દીધો હતો. આઈફોન-૪એસ લોંચ કરાયાના દિવસોમાં જ એક જ દિવસમાં ૧૦ લાખ ફોનનો ઓર્ડર મળી જતાં એક નવો રેકોર્ડ સર્જાયો […]

 

Page 1 of 212

latest news
ગુજરાતથી ૭૦૦ ટ્રેન દ્વારા ૧૦ લાખથી વધુને વતન મોકલાયા

હજુ સુધી ૧૦ લાખ ૧૫ પરપ્રાંતિયોને રવાના કરાયા

ઉદ્યોગ-ધંધા, વેપાર, ...

દ્ગહ્લજીછ પરિવારોને ૨૭મીથી ફ્રીમાં અનાજ વિતરણ શરૂ થશે

મનપાના ૩.૩૨ લાખ પરિવારોને લાભ મળશે

રાજ્યમાં હજુ સુધી અમદાવાદ સિવા...

બોની કપૂરના ઘરમાં કોરોનાનો પગપેસારો હવે પ્રોડ્યુસર બોની કપૂરનો નોકર કોરોના પોઝિટિવ આવ્યો લોખંડવાલા કોમ્પલ...
Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કલાકારોએ મતદાર જાગૃતિ માટે ૧૬ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં રંગોળી તૈયાર કરી લિમ્કા બુક ઓફ વલ્ર્ડ રેકોડર્સમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો છે. આગળ તસવીરો સાથે વાંચો મતદારો મતદાન માટે જાગો, વેજલપુરમાં ફલેગ માર્ચ યોજાઇ, વટેમાર્ગુઓની તરસ છીપાવવાનું સેવાકાર્ય અને સ્વિમિંગ પુલમાં તરવૈયાઓની મસ્તી.... ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ...Read More