હવે સાઇના નહેવાલ પરની ફિલ્મમાં શ્રદ્ધા જાવા મળશે

બોલિવુડમાં હાલ દેશની મોટી સેલિબ્રિટીની લાઇફ પર ફિલ્મ બનાવવાનો દોર જારી રહ્યો છે. હવે ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઇના નહેવાલની લાઇફ પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જેમાં સાઇના નહેવાલના રોલમાં શ્રદ્ધા કપુર નજરે પડનાર છે. આ ફિલ્મમાં પોતાની ભૂમિકાને ન્યાય આપવા માટે શ્રદ્ધા કપુરે જારદાર ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી દીધી છે. તે બેડમિન્ટનના સંબંધમાં ટ્રેનિગ […]

 

ખુબસુરત કૃતિ નવી ફિલ્મમાં ગ્લેમરવગર દેખાશે

બરેલી કી બરફી ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે. આ ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યા બાદ આ ફિલ્મની ચારેબાજુ ચર્ચા છે. ફિલ્મમાં બોલિવુડની આશાસ્પદ અભિનેત્રી કૃતિ સનુન નજરે પડનાર છે. તેની સાથે ફિલ્મમાં આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ કામ કરી રહ્યા છે. આ પિલ્મને ૨૧મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. કૃતિને હાલમાં સારી […]

 

સેક્સી નરગીસ સાથે ફિલ્મ મળતા રાજકુમાર રાવ ખુશ

સેક્સી સ્ટાર નરગીસ સાથે ફિલ્મ મળતા અભિનેતા રાજકુમાર રાવ ભારે ખુશ છે. રાજકુમાર રાવે કહ્યુ છે કે તે ફિલ્મને લઇને ભારે ઉત્સુક છે. નરગીસ ખુબ કુશળત અભિનેત્રી હોવાનો દાવો રાજકુમાર રાવ દ્વારા કરવામાં આવ્યો છે. . સલમાન ખાન સાથેની ફિલ્મ કિકમાં આઇટમ સોંગ કર્યા બાદ નરગીસ રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી. ત્યારબાદ તેને અનેક સારી […]

 

હવે સિમરન-ઝાંસી કી રાની ફિલ્મને લઇને કંગના વ્યસ્ત

અલી ખાન અને શાહિદ કપુર સાથેની ફિલ્મ રંગુન બોક્સ ઓફિસ પર ફ્લોપ રહ્યા બાદ બોલિવુડની ક્વીન તરીકે રહેલી કગના રાણાવત હાલમાં સિમરન અને ઝાસી કી રાની ફિલ્મમાં કામ કરી રહી છે. બન્ને ફિલ્મ તેની કેરિયર માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. કંગના રાણાવત બન્ને ફિલ્મોને ન્યાય આપવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.ઐતિહાસિક ફિલ્મ ઝાંસી […]

 

સલમાન હજુ પણ રોમેન્ટિક ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ છે : સોનમ

હાલમાં કેરિયરના સારા દોરમાંથી પસાર થઇ રહેલી અભિનેત્રી અને વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા અનિલ કપુરની પુત્રી સોનમ કપુરે કહ્યુ છે કે સલમાન ખાન હજુ પણ રોમેન્ટિક ફિલ્મોમાં અન્ય અભિનેતા કરતા શ્રેષ્ઠ દેખાય છે. તે સલમાન ખાન સાથે પ્રેમ રતન ધન પાયો બાદ વધુ રોમેન્ટિક ફિલ્મ કરવા માટે આશાવાદી છે. જા કે તેની ઇચ્છા હાલમાં પૂર્ણ […]

 

નરગીસ રાજકુમાર રાવની સાથે ફિલ્મને લઇને સંતુષ્ટે

નરગીસ ફાકરીના ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે તે ટુંક સમયમાં કેટલાક નવા પ્રોજેક્ટમાં નજરે પડનાર છે. નરગીસ ટુંક સમયમાં હોલિવુડ ફિલ્મ ૫ વિડિંગમાં નજરે પડનાર છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ કામ કરી રહ્યો છે. નરગીસે કહ્યુ છે કે રાજકુમાર રાવ જેવા અભિનેતા સાથે કામ કર્યા બાદ તે બેસ્ટ બની ગઇ છે. […]

 

બીબરના શો માટે ટિકિટનુ વેચાણ શરૂ : ભારે ઉત્સાહ

લોસએન્જલસ,આંતરરાષ્ટ્રીય સ્તર પર ખુબ જ લોકપ્રિય રોક સ્ટાર જસ્ટીન બીબર ભારતમાં આવવા માટેની તૈયારીમાં છે. બીબરના ભારતમાં યોજાનાર કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે. કાર્યક્રમના તડામાર તૈયારી ચાલી રહી છે. કાર્યક્રમના ટિકિટના અંતિમ તબક્કામાં વેચાણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચુકી છે. યુવા પેઢીના ચાહકો ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ખુબ જ લોકપ્રિય […]

 

રણબીર સાથે હોટ કેમેસ્ટ્રી મુદ્દે એશ્વર્યાએ મૌન તોડ્યું

ફિલ્મ યે દિલ યે મુશ્કિલ જોરદાર વિવાદના ઘેરામાં છે. ફિલ્મમાં સૌથી વધારે ચર્ચા રણબીર કપૂર અને એશ્વર્યા રાય વચ્ચેની હોટ કેમેસ્ટ્રીને લઇને પણ જોવા મળી રહી છે. એશ્વર્યા ઝઝબા અને સરબજીતમાં જે રોલ કર્યા છે તેનાથી બિલકુલ દૂર જઇને જુદી પ્રકારની ભૂમિકા અદા કરી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને તેની વચ્ચેના કેટલાક રોમેન્ટિક સીનને […]

 

યે દિલ હૈ મુશ્કિલ : ૧૦૦ ટકા સાથ આપવાની ખાત્રી

રણબીર કપુર અને ઐશ્વર્યા રાય અભિનિત યે દિલ હૈ મુશ્કીલની રજુઆતને લઈને ફિલ્મ નિર્માતા મુકેશ ભટ્ટે આજે કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે વાતચીત કરી હતી. ગૃહમંત્રીને મળ્યા બાદ મુકેશ ભટ્ટે ખાતરી આપી હતી કે ગૃહમંત્રીએ તેમને સો ટકા સમર્થન આપવાની ખાતરી આપી છે. સાથે સાથે મુકેશ ભટ્ટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને અપીલ કરી હતી કે લોકોની દિવાળીને […]

 

કરણની ફિલ્મના આડે અડચણો હજુ યથાવત

ભવિષ્યમાં પાકિસ્તાની કલાકારો સાથે કામ કરશે નહીં તેવી ફિલ્મ નિર્માતા કરણ જોહરે ખાતરી આપી હોવા છતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આજે સિનેમા હોલની બહાર દેખાવો કર્યા હતા અને કહ્યું હતું કે તે કરણ જોહરની ફિલ્મ યે દિલ હૈ મુશ્કિલને રજૂઆત થવાની મંજુરી આપશે નહીં. સિંગલ થિયેટરો અને મલ્ટીપ્લેક્સમાં આ ફિલ્મ રજૂ થવા જઇ રહી છે. કરણ […]

 

Page 1 of 4012345...102030...Last »

latest news