પાંચમી વખત જુલિયા રોબર્ટસ સૌથી ખુબસુરત મહિલા જાહેર

લોસએન્જલસ,હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને પ્રિટી વુમન તરીકે વધારે જાણીતી રહેલી જુલિયા રોબર્ટસ રેકોર્ડ પાંચમી વખત વિશ્વની સૌથી ખુબસુરત મહિલા તરીકે જાહેર કરવામાં આવી છે. મોસ્ટ બ્યુટિફુલ પર્સન તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ જુલવિયાએ પરિવારના સભ્યો સાથે પણ વાત કરી હતી. રેકોર્ડ પાંચમી વખત તેની પંસદગી કરવામાં આવ્યા બાદ જુલિયા રોબર્ટસે ફોન કરીને હોલિવુડ સ્ટાર જ્યોર્જ […]

 

હોલિવુડ ફિલ્મ બેવોચમાં પ્રિયંકા વિલન તરીકે રહેશે

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ,તા. ૧૮ બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડા હવે હોલિવુડ ફિલ્મોમાં પણ સતત ચર્ચા જગાવી રહી છે. આગામી દિવસોમાં તે વધુ લોકપ્રિયતા મેળવી લેવા માટેની તૈયારીમાં છે. પ્રાપ્ત અહેવાલ મુજબ હોલિવુડ ફિલ્મ બેવોચમાં પ્રિયંકા ચોપડા હવે વિલન તરીકેની ભૂમિકા અદા કરનાર છે. પ્રિયંકા ફિલ્મમાં વિલન છે તેવી જાહેરાત ધ રોક જોન્સન દ્વારા કરવામાં […]

 

એક્ટિંગમાંથી થોડાક સમય બ્રેક લેવા ડીકેપ્રિયો તૈયાર છે

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૨૨ ટાઈટેનીક ફિલ્મ મારફતે રાતોરાત સુપર સ્ટાર થયેલા અભિનેતા લિયોનાર્ડો ડી કેપ્રિયોએ થોડાક સમય માટે એક્ટિંગમાંથી બ્રેક લેવાની યોજના બનાવી છે. ગ્રેટ ગેટ્સ બી અને ધ વુલ્ફ ઓફ વોલસ્ટ્રીટમાં ભૂમિકા ભજવ્યા બાદ તે થોડાક સમય માટે બ્રેક લેવાની યોજના ધરાવે છે. લિયોનાર્ડો ડીકેપ્રિયો વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટમાં ચીવીરૃપ ભૂમિકા કરી રહ્યો […]

 

સેલેના ગોમેઝ હાલમાં સિંગલ થઈ છે : હેવાલ

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા.૨૨ અભિનેત્રી અને ગાયિકા સેલેના ગોમેઝ સ્ટાર ગાયક જસ્ટિન બીબેર સાથે પોતાના સંબંધો તૂટી ગયા બાદ હવે નવી દિશામાં આગળ વધવાના પ્રયાસમાં છે. બીબેર સાથે હાલમાં જ બ્રેક અપની સ્થિતિ મૂકાઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બીબેર સાથે તેના ઘણા સમયથી સંબંધો હતા. ૧૯મી જાન્યુઆરીના દિવસે યુનિસેફ સાથે સંબંધિત એક […]

 

આલ્બાએ લાઈફ સ્ટાઇલ પર પુસ્તક લખ્યું : હેવાલ

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૨૨ લોકપ્રિય અભિનેત્રી અને ચાહકોમાં જાણીતી જેસિકા આલ્બા હવે પોતાની લાઇફ સ્ટાઇલ ઉપર એક પુસ્તક લખી ચૂકી છે જેમાં જેસિકા આલ્બાએ પોતાની કેરિયરની તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. હોનેસ્ટ લાઇફ નામથી જેસિકા આલ્બાએ આ પુસ્તક લખ્યું છે. પુસ્તકમાં એક માતા તરીકેના પોતાના અંગત અનુભવનો પણ ઉલ્લેખ કર્યો છે. બે પુત્રી ચાર […]

 

પદ્માલક્ષ્મીના ચટવાલની સાથે સંબંધોની હાલ ચર્ચા

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ, તા.૧૧ ભારતીય અમેરિકન લેખિકા, અભિનેત્રી, મોડલ અને ટેલિવિઝન હોસ્ટ પદ્માલક્ષ્મી હાલમાં હોટેલિયન વિક્રમ ચટવાલ સાથે ડેટીંગ પર હોવાનું જાણવા મળી રહ્યું છે. હોલી ડે દરમિયાન આ બંને એકબીજાની સાથે દેખાયા બાદથી સંબંધોની ચર્ચા જોવા મળી રહી છે. ૪૨ વર્ષીય પદ્માલક્ષ્મી ખૂબ જ જાણીતી સેલિબ્રિટી પૈકીની એક છે જ્યારે ચટવાલની પ્રોપર્ટીમાં ડ્રીમ […]

 

પોપ સ્ટાર બિયોન્સ ૨૧મી સદીની સૌથી સેક્સી મહિલા

જીક્યુ મેગેઝિનમાં નજરે પડશે (સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૧૧ પોપ સ્ટાર બિયોન્સ જીક્યુ મેગેઝિનમાં ૨૧મી સદીની સૌથી સેક્સી મહિલા તરીકે જાહેર કરવામાં આવી છે. ન્યૂયોર્ક ડેલી અખબારમાં દાવો કરવામાં આવ્યો છે કે ૩૧ વર્ષીય ગાયિકા બિયોન્સ જીક્યુ મેગેઝિનના આગામી ફેબ્રુઆરીના ઇશ્યુમાં મુખ્ય પેજ ઉપર નજરે પડશે. ૨૧મી જાન્યુઆરીના દિવસે પ્રમુખ બરાક ઓબામાના કાર્યક્રમમાં પણ તે […]

 

હવે કિમ કરદાશિયાની ૧૧ મિલિયનમાં બંગલો ખરીદ્યો

કેલિફોર્નિયામાં બેલએર ખાતે ખરીદ્યો (સંપૂર્ણ સમાચાર સેવા) લોસ એન્જલસ,તા. ૧૦ સૌથી મોંઘી રિયાલીટી ટીવી સ્ટાર કિમ કરદાશિયા હાલમાં સગર્ભા છે અને તેના બાળકના ફોટાની ખરીદી કરવા માટે વિશ્વના જાણીતા મેગેઝિનો પડાપડી કરી રહ્યા છે ત્યારે કિમ કરદાશિયા અને તેનો બોયફ્રેન્ડ કાનિયે વેસ્ટ હવે ૧૧ મિલિયન ડોલરમાં મહાકાય આવાસ ખરીદવાની યોજના ધરાવે છે. કિમ કરદાશિયા અને […]

 

માયર સેક્સી પેરીના માતા-પિતાનેય મળ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ, તા.૨૭ ગાયિકા કેટી પેરી અને જોન માયર વચ્ચેના સંબંધો દિનપ્રતિનિદ ખૂબ મજબૂત બની રહ્યા છે. આ અંગેની સાબિતી તાજેતરમાં જ મળી હતી. કારણ કે જોન માયરે કિસમસની પ્રસંગે કેટી પેરીના માતા-પિતા સાથે સમય ગાળ્યો છે. કેટી પેરીના માતા-પિતાને પણ માયર પસંદ હોવાનું જાણવા મળી રહ્યું છે. અહેવાલમાં જણાવામાં આવ્યું છે કે […]

 

રોબર્ટ પેટીન્સન ક્રિસ્ટીન વગર ક્લબમાં એકલો નજરે પડ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૨૭ રોબર્ટ પેટીન્સન અને ક્રિસ્ટીન સ્ટીવર્ટ ક્રિસમસની રજાઓ એક સાથે માણશે તેવી અટકળોની બિલકુલ વિરુદ્ધમાં આ અભિનેતા તાજેતરમાં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ એકલો નજરે પડતાં તેમની વચ્ચે સંબંધોને લઈને ફરી એકવાર ચર્ચાઓનો દોર ફરી શરૃ થઈ ગયો છે. ક્રિસ્ટીન સ્ટીવર્ટે તાજેતરમાં જ ટ્વીલાઇટ સાગા બ્રેકીંગ ડાઉન પાર્ટ-૨ના પ્રમોશન માટે અનેક જગ્યાએ મુલાકાત […]

 

Page 1 of 3012345...102030...Last »

latest news
ગુજરાતથી ૭૦૦ ટ્રેન દ્વારા ૧૦ લાખથી વધુને વતન મોકલાયા

હજુ સુધી ૧૦ લાખ ૧૫ પરપ્રાંતિયોને રવાના કરાયા

ઉદ્યોગ-ધંધા, વેપાર, ...

દ્ગહ્લજીછ પરિવારોને ૨૭મીથી ફ્રીમાં અનાજ વિતરણ શરૂ થશે

મનપાના ૩.૩૨ લાખ પરિવારોને લાભ મળશે

રાજ્યમાં હજુ સુધી અમદાવાદ સિવા...

બોની કપૂરના ઘરમાં કોરોનાનો પગપેસારો હવે પ્રોડ્યુસર બોની કપૂરનો નોકર કોરોના પોઝિટિવ આવ્યો લોખંડવાલા કોમ્પલ...
Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કલાકારોએ મતદાર જાગૃતિ માટે ૧૬ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં રંગોળી તૈયાર કરી લિમ્કા બુક ઓફ વલ્ર્ડ રેકોડર્સમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો છે. આગળ તસવીરો સાથે વાંચો મતદારો મતદાન માટે જાગો, વેજલપુરમાં ફલેગ માર્ચ યોજાઇ, વટેમાર્ગુઓની તરસ છીપાવવાનું સેવાકાર્ય અને સ્વિમિંગ પુલમાં તરવૈયાઓની મસ્તી.... ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ...Read More