US ભારતને કોઈ મદદ કરવાનું નથીઃ ચીની મીડિયા

યુએસ ભારતનો ઉપયોગ કરે છે

(સંપૂર્ણ સમાચાર સેવા) બેઈજિંગ,તા.૧૦
ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સે એક લેખમાં કહ્યું છે કે ભારતે અમેરિકાથી દૂર રહેવાની જરુર છે કેમકે, તે ભારતની કોઈ મદદ કરવાનું નથી. અમેરિકા ભારતના લોકોમાં ચીન પ્રત્યે નફરત ફેલાવવાનું કામ કરી રહ્યું છે અને તે ભારતની કોઈ મદદ કરવા માંગતુ નથી.ચીનને રોકવા માટે અમેરિકા ભારતનો ઉપયોગ જ કરી રહ્યુ છે. અખબારના કહેવા પ્રમાણે ચીનની જે એપ પર પ્રતિબંધ મુકાયો છે તેનાથી ભારતમાં લોકોને નોકરીઓ મળી રહી હતી. જે ભારતના આર્થિક હિત માટે પણ જરુર છે. જો ભારત ચીન સાથે સબંધ ખરાબ કરશે તો અમેરિકા તેની ભરપાઈ નહીં કરી શકે. અખબારે અમેરિકા પર આરોપ લગાવતાં કહ્યું હતું કે, અમેરિકા દુનિયામાં શાંતિ જોઈ શકતુ નથી.તે વિવાદો સર્જવા માગે છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope