રાજ્યમાં હજુય બે દિવસ ભારે વરસાદની આગાહી

૧૦-૧૩ જુલાઇ દરમિયાન વરસાદ

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૮
રાજ્યમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ત્રણેક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે અને ૯ મી એ રાજ્યમાં અતિભારે વરસાદ પડી શકે છે.ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર,દ્વારકા અને જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.તા.૧૦ મી થી ૧૩ મી જુલાઇ એ હળવાથી ભારે વરસાદની આગાહી પણ કરી છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે ૧૦ જુલાઇ થી ૧૩ જુલાઇ સુધી રાજ્યમાં હળવેથી ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે કરી છે.૧૦ થી ૧૩ જુલાઇ વેળા રાજ્યમાં દક્ષિણ ગુજરાત, દમણ, દાદરાનગર હવેલી, કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ, આણંદ, ખેડામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.જ્યારે આ સમય દરમિયાન ઉત્તર ગુજરાતમાં હવામાન ચોખ્ખુ રહેવાની શક્યતા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope