શાહીબાગ : જુગારધામમાંથી ૧૨ ખેલીઓને ઝડપી લેવાયા

મંદીમાં પણ જુગારધામોમાં ધમધમાટ (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૩૦ કોરોના મહામારીને લીધે ઊભી થયેલી આર્થિક તંગી અને વાયરસના સંક્રમણના ભયના લીધી જનજીવન બરોબર પાટા પર ચઢી નથી રહ્યું. લોકોના ધંદા રોજગાર સાવ જ ખોરવાઈ ગયા છે પણ શહેરોમાં જુગારધામનો ધમધમાટ હજુ પણ યથાવત છે. ખેલીઓ બિન્દાસ્ત જુગારના દાવ રમીને અસામાજિક કૃત્યને અંજામ આપી રહ્યા છે. આ દરમિયાન પોલીસે આવા તત્વો સામે લાલ આંખ કરતા અમદાવાદની શાહિબાગ થાકેની નીલકંઠની ચાલીમાંથી જુગારધામમાંથી ૧૨ ખેલીઓને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે માહિતીના આધારે સ્થળ પર દરોડો પાડીને જુગાર રમતા ૧૨ જણાને ઝડપી લઈ તેમની પાસેથી રોકડ, મોબાઈલ અને વાહન સહિત ૮૮,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવહી હાથ ધરી છે.
 
latest news
આખરે કેવી રીતે તંત્રના નાક નીચે ગાંધીનગરમાં પાટોત્સવ યોજાયો? ટોળાથી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડ્યા
પલિયડ ગામે પાટો...
ગુજરાતમાં કોરોના પોઝિટિવ ૮૭૫ કેસ, ૧૪ જણાનાં મોત સુરતમાં કોરોનાના ૨૬૯ કેસ સામે આવ્યા
અત્યાર સુધી ૪૪૯૩૪૯ ટેસ...
ગુજરાત પોલીસે રિસાલદાર અને લતીફનું પણ એન્કાઉન્ટર કર્યું હતું રાજ્યના એન્કાઉન્ટરોની કહાણી જેણે ફિલ્મોના પડદા સુધી જગ્યા બનાવી...
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
મેષ (અ,લ,ઇ) : વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. કુટુંબ સુક જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી....Read More