કેન્દ્રીય કર્મચારીઓ કલમ ૮૦સીનો લાભ લઈ શકશે

નેશનલ પેન્શન સ્કીમ ટાયર ટુ યોજના

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૧૦
કેન્દ્ર સરકાર દ્વારા બજેટ ૨૦૧૯ માં આવકવેરાની કલમ ૮૦સીમાં ફેરફાર કરીને ઉમેરો કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સ્કીમ ટાયર ટુ યોજના શરૂ કરાશે જેમાં કરેલ રોકાણ દોઢ લાખની મર્યાદામાં કલમ ૮૦સી હેઠળ આવકવેરામાંથી બાદ આપવામાં આવશે. જો કે કલમ ૮૦સીસીડી હેઠળ હાલમાં દરેક કરદાતાને ૮૦સી રોકાણ ઉપરાંત ૫૦ હજારનો વધારાનું રોકાણ તો ચાલુ જ રહેશે આમ કેન્દ્ર સરકારના કર્મચારીઓ કુલ બે લાખ સુધીનું રોકાણ કરી શકશે. આ યોજના હેઠળ શરૂઆતમાં ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ચાલુ કરી શકાશે અને ત્યારબાદ દરેક વર્ષમાં રૂપિયા અઢીસો ઓછામાં ઓછા જમા કરવાના રહેશે અને આ યોજનાનો લોક ઈન પિરિયડ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો રહેશે આમ હવે નેશનલ પેન્શન સ્કીમ બે જાતની રહેશે સામાન્ય એનપીએસ જે દરેક કરદાતા ૫૦૦૦૦ ૮૦સીસીડીમાં બાદ લે છે તે અને એનપીએસ ટાયર ૨ કેન્દ્રીય કર્મચારીઓ માટે ૮૦સી હેઠળ દોઢ લાખ બાદ લેવા માટે ઉપયોગી બની શકશે.

 
latest news
મંદિર સંપૂર્ણ શ્રાવણમાં ખુલ્લું રાખવામાં આવશે

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ...

વધારાની ફાજલ જાહેર કરેલી જમીન અંગે સત્તાનું વિકેન્દ્રીકરણ

શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ
જમીન સંપાદનના વળતર સંબંધી રેફરન્સ કેસોન...

કોરોના ફરીવખત ૧૧૦૦નો આંકડો પાર કરી ૧૧૫૯ કેસ

છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ લોકોનાં મૃત્યુ
અત્યાર સુધીમાં ૪૪૦૭૪ લોકોને ડિસ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
મીન (દ,ચ,ઝ,થ) : કનિષ્ઠ દિવસ, સામાજીક બાબતો દોડધામમય, આર્થિક બાબતો ખર્ચાળ રહે, મહિલાવર્ગને સંભાળવું....Read More