છેલ્લા ૧૫ દિવસમાં કુલ ૭૯૦૧૪ ટેસ્ટ થયા

૧૫ દિવસમાં કોરોનાના ૮૨૧૧ દર્દી ઉમેરાયા….
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ તા. ૨૮
રાજ્યમાં તા. ૧૩મી જુનથી સતત કોરોના પોઝિટિવના ૫૦૦થી વધુ કેસો નોંધાયા છે. તા. ૧૩મી જુનથી તા. ૨૭મી જુને ૬૧૫ કેસ નોંધાયા હતા. તે સાથે ૧૫ દિવસથી કોરોનાના ૮૨૧૧ દર્દી ઉમેરાયા હતા. જ્યારે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કોરોનાના કુલ ટેસ્ટ ૭૯૦૧૪ કરવામાં આવ્યા હતા. છેલ્લા ૧૫ દિવસમાં કોરોનાના આંકડા નીચે મુજબ છે.
જુન કેસ ટેસ્ટ
તા. ૧૩ ૫૧૭ ૫૪૮૬
તા. ૧૪ ૫૧૧ ૪૯૪૨
તા. ૧૫ ૫૧૪ ૪૩૪૪
તા. ૧૬ ૫૨૪ ૪૯૬૧
તા. ૧૭ ૫૨૦ ૫૮૦૧
તા. ૧૮ ૫૧૦ ૫૦૭૩
તા. ૧૯ ૫૪૦ ૫૫૫૭
તા. ૨૦ ૫૩૯ ૫૧૧૩
તા. ૨૧ ૫૮૦ ૫૪૬૦
તા. ૨૨ ૫૬૩ ૪૪૬૯
તા. ૨૩ ૫૪૯ ૪૯૮૩
તા. ૨૪ ૫૭૨ ૫૭૫૪
તા. ૨૫ ૫૭૭ ૫૧૯૮
તા. ૨૬ ૫૮૦ ૫૯૦૧
તા. ૨૭ ૬૧૫ ૫૯૬૯
કુલ ૮૨૧૧ ૭૯૦૧૪

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope