ફોરજી વોલ્ટ ફોન સાથે જીઓ ધડાકો કરી શકે છે

રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ ટેલિકોમ માર્કેટમાં આ મહિનામાં ફરી જારદાર હોબાળો મચાવી શકે છે. ૫૦૦ રૂપિયાના ફોરજી વોલ્ટ ફોનથી ધડાકો કરવા રિલાયન્સ જીઓ દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. બ્રોકરેજ કંપનીએ કહ્યું છે કે, તેની કિંમત ૫૦૦ રૂપિયા રહેશે. કેટલાક લોકો માની રહ્યા છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને ૨૧મી જુલાઈના દિવસેયોજાનારી વાર્ષિક જનરલ બેઠકમાં આને લોંચ કરવામાં આવી શકે છે.

લોંચ પહેલા થોડાક દિવસમાં જીઓ નવા ટેરિફ પ્લાનની રજૂઆત કરી શકે છે. જીઓની ૮૪ દિવસવાળી ધન ધના ધન ઓફર પૂર્ણ થવા આવી છે જેને ૧૧મી એપ્રિલના દિવસે શરૂ કરવામાં આવી હતી. બ્રોકરેજ કંપની એચએસબીસીના ડિરેક્ટર અને ટેલિકોમ નિષ્ણાત રાજીવ શર્માનું કહેવું છે કે, રિલાયન્સ જીઓ પોતાના ફોરજી ફિચર ફોનની કિંમત ૫૦૦ રૂપિયા રાખી શકે છે જેથી ફોરજી ગ્રાહકોને સીધીરીતે ફોરજી ઉપર લાવી શકાશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope